enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 12. atoms
જો હાઇડ્રોજન વર્ણપટના પારજાંબલી વિભાગની સૌથી લાંબી તરંગલંબાઇ \({\lambda _0}\) છે, તો તેના પારરકત વિભાગની ન્યુનત્તમ તરંગલંબાઇ કેટલી થાય?
- A \(\frac{{20}}{3}{\lambda _0}\)
- B \(\;\frac{{36}}{5}{\lambda _0}\)
- C \(\;\frac{{27}}{4}{\lambda _0}\)
- D \(\;\frac{{46}}{7}{\lambda _0}\)
Answer & Solution
Correct Answer
(C) \(\;\frac{{27}}{4}{\lambda _0}\)
Step-by-step Solution
Detailed explanation
પારજાંબલી માટે (મહત્તમ) \(\frac{1}{\lambda_{0}}= R \left(1-\frac{1}{4}\right) \Rightarrow \frac{1}{\lambda_{0}}=\frac{3}{4} R \ldots\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10 \mu \mathrm{F}\) સંધારકતા ધરાવતા સંધારકને \(210 ~V\), \(50\) \(Hz\)નl ઉદૂગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. પરિપથમાં મહતમ (પીક) પ્રવાહ લગભગ. . . . . . .થશે. \((\pi=3.14)\)
NEET 2024 Medium - એક લાંબા સોલેનોઇડના આંટાની સંખ્યા \(1000 \) છે. જયારે તેમાંથી \(4\;A\) નો પ્રવાહ વહેતો હોય, ત્યારે સોલેનોઇડના દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લકસ \(4 \times10^{-3} \;Wb\) છે. આ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ....... \(H\) હશે?NEET 2016 Medium
- ટ્રાન્ઝિસ્ટર ક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2020 Easy
- એક કણ કે જેનો સ્થાન સદીશ \(2 \hat{ k }\, m\) છે તેના પર ઉદગમ બિંદુની સાપેક્ષે જ્યારે \(3 \hat{ j }\, N\) બળ લાગે ત્યારનું ટોર્ક કેટલું હશે?NEET 2020 Easy
- \(M\) દળ ધરાવતા અને \(d\) જેટલી ઘનતા ધરાવતા એક નાના બોલ (દડા) ને, ગ્લીસરીન ભરેલા પાત્રમાં પતન કરવામાં આવે છે ત્યારે તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય છે. જે ગ્લિસરીનની ધનતા \(\frac{\mathrm{d}}{2}\) જેટલી હોય તો દડા પર લાગતું સ્નિગ્ધતા (શ્યાનતા) બળ \(....\) હશે.NEET 2021 Medium
- \(100\) આંટા ધરાવતા \(50\, cm\) લંબાઈનો એક લાંબો સોલેનોઇડ \(2.5 A\) વીજપ્રવાહ ધારીત છે આ સોલેનોઈડના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર .................\(...... \times 10^{-5}\;T\) છે \(\left(\mu_{0}=4 \pi \times 10^{-7}\, T\, m\, A ^{-1}\right)\)NEET 2020 Medium
More PYQs from NEET
- ધાતુનો તાર \((0.4 \pm 0.002)\) ગ્રામ દળ,\((0.3 \pm 0.001)\,mm\) ત્રિજ્યા અને \((5 \pm 0.02)\,cm\) લંબાઈ ધરાવે છે. તેની ઘનતાના માપનમાં નિકટતમ મહત્તમ પ્રતિશત ત્રુટિ \(....\%\) હશે.NEET 2023 Easy
- \(L\) લંબાઈના લોખંડના સળિયાને \(M\) જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . . થશે.NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન\(-I:\) \(ac\) પરિપથમાં કેપેસિટરનો પ્રવાહ તેના વોલ્ટેજ કરતાં આગળ હોય છે. વિધાન\(-II:\) માત્ર શુદ્ધ કેપેસીટન્સ ધરાવતા \(a.c.\) પરિપથમાં, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \(\pi\) હોય છે ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Easy
- એક વ્યકિતનું નજીકનું બિંદુ \(60\;cm \) છે. આંખથી \(2\;cm\) દૂર રહેલા ચશ્માના ગ્લાસથી, \(22\;cm\) દૂર વાંચવા માટેના ચશ્માના કાંચની કેન્દ્રલંબાઇ (\(cm\) માં) કેટલી હશે?NEET 2017 Medium
- નિયમિત કોણીય પ્રવેગથી ગતિ કરતા ફ્લાયવ્હીલની કોણીય ઝડપ \(16\) સેકન્ડમાં \(1200\,rpm\) થી બદલાઈને \(3120 \,rpm\) થાય છે. \(rad / s ^{2}\) માં કોણીય પ્રવેગ કેટલો હશે?NEET 2022 Easy
- એક ફ્લાયવ્હીલની કોણીય ઝડપ 10 s માં 600 rpm થી 1200 rpm સુધી વધારવામાં આવે છે. આ સમય દરમિયાન ફ્લાયવ્હીલ દ્વારા પૂર્ણ થયેલા ભ્રમણની સંખ્યા છે :NEET 2026 Medium