enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 12. atoms
જો હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેકટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે, તો \(\lambda\) તરંગલંબાઇના ફોટોન ઉત્સર્જિત થાય છે. જ્યારે ઇલેકટ્રોન ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે, તો ઉત્સર્જિત ફોટોનને અનુરૂપ તરંગલંબાઇ કેટલી હશે?
- A \(\frac{{20}}{7}\lambda \)
- B \(\;\frac{{20}}{{13}}\lambda \)
- C \(\;\frac{{16}}{{25}}\lambda \)
- D \(\;\frac{9}{{16}}\lambda \)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{{20}}{7}\lambda \)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{\lambda}=R\left(\frac{1}{n_{f}^{2}}-\frac{1}{n_{i}^{2}}\right)\) so, \(\frac{1}{\lambda}=R\left(\frac{1}{2^{2}}-\frac{1}{3^{2}}\right)=\frac{5 R}{36}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સીઝિયમ \((Cs)\),પોટેશિયમ \((K)\) અને સોડિયમ \((Na)\)ના કાર્ય-વિધેય અનુક્રમે \(2.14\,eV,2.30\,eV\) અને \(2.75\,eV\) છે. જો વીજચુંબકીય વિકિરણની આપાત ઊર્જા \(2.20\,eV\) હોય તો,આમાંથી કોની પ્રકાશ સંવેદિત સપાટી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે?NEET 2023 Medium
- ગુણાકાર \(\overrightarrow{\mathrm{F}} =\mathrm{q}(\vec{v} \times \overrightarrow{\mathrm{B}})\) \(=\mathrm{q} \vec{v} \times\left(\mathrm{B} \hat{i}+\mathrm{B} \hat{j}+\mathrm{B}_{0} \hat{k}\right)\) માં \(\mathrm{q}=1,\) \(\vec{v}=2 \hat{i}+4 \hat{j}+6 \hat{k}\) અને બળ \(\overrightarrow{\mathrm{F}}=4 \hat{i}-20 \hat{j}+12 \hat{k}\) \(\vec{B}\)નું સંપૂર્ણ સમીકરણ શું હશે?NEET 2021 Medium
- જ્યારે સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) કોણે રાખેલ એક લાંબા લીસા ઢળતાં પાટિયાના તળિયેથી જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે છે, ત્યારે તે આ પાટિયા પર \({x_1}\) જેટલું અંતર કાપે છે. પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને \(30^{\circ}\) કરવામાં આવે અને સમાન પદાર્થને તે જ વેગ થી શૂટ કરવામાં આવે, તો તે \({x_2}\) અંતર કાપે છે. તો \({x_1}:{x_2}\) નો ગુણોત્તર કેટલો થશે?NEET 2019 Medium
- ઇલેક્ટ્રોનની સમાન ચુંબકીય ક્ષેત્ર \(B\) માં ક્વોન્ટમિત ગતિ માટેનું એક મોડેલ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની કક્ષામાંથી પસાર થતો પ્રવાહ \(n(h / e)\) છે, જ્યાં \(n\) એક પૂર્ણાંક છે, \(h\) પ્લાન્કનો અચળાંક છે અને \(e\) ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય છે. આ મોડેલ અનુસાર, તેની નિમ્નતમ ઊર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે (જ્યાં \(m\) ઇલેક્ટ્રોનનું દળ છે)?NEET 2025 Hard
- વિદ્યુતચુંબકોના દ્રવ્યમાં નરમ લોખંડના વપરાશ કરવાના બે કારણોNEET 2017 Easy
- મુક્ત પતન કરતા એક પદાર્થ ના પ્રથમ,દ્રિતીય,તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરોનો ગુણોતર ......... હોય છે.NEET 2022 Medium
More PYQs from NEET
- આપેલ લોજીક પરિપથ માટેનો આઉટપુટ (\(Y\)). . . . . . .ને સમતુલ્ય છે.
NEET 2024 Medium - એગ્રોબેકેટેરીયમ ટ્યુમેફેસીયંસનો "\('Ti\) થ્લાઝમીડ" શેના માટે હોય છે?NEET 2024 Medium
- લેબોરેટરીમાં \('80'\) ડ્રોસોફિલાની વસ્તીમાંથી એક અઠવાડિયામાં \('8\)' ડ્રોસોફિલા મૃત્યુ પામે છે. તો આ વસ્તીમાં તે સમયગાળા દરમ્યાનનો મૃત્યુદર પ્રતિ અઠવાડિયાનો\(\dots\dots\dots\) થાય.NEET 2022 Medium
- નીચેના પૈકી ક્યા આલેખના ઢાળ પરથી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ગણી શકાય છે ?NEET 2015 Medium
- પ્રોટીન અણુમાં જુદા જુદા એમીનો એસિડ એકબીજા સાથે ......... દ્વારા જોડાયેલા હોય છે.NEET 2016 Medium
- સમાન વિદ્યુતઘનતા \(\sigma \) ધરાવતા એક વીજભારીત સમાંતર પ્લેટ્સ કેપેસિટરની અંદર એક ઇલેકટ્રોન સીધો ગતિ કરે છે,પ્લેટ્સ વચ્ચેની જગ્યા આકૃતિમાં બતાવ્યા મુજબ \(B \) તીવ્રતાનું સમાન ચુંબકીયક્ષેત્રથી ભરવામાં આવેલ છે.ગુરુત્વાકર્ષણની અસર અવગણતા, કેપેસિટરમાં આ ઇલેકટ્રોનની સુરેખ પંથ પર ગતિનો સમય કેટલો હશે?
NEET 2017 Medium