ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 10. Wave optics

જો દ્રવ્યનો વક્રીભવનાંક ‘\(\mu \) ‘ છે. તેવા દ્રવ્યની સમતલ સપાટી પર હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે.કોઇ ચોકકસ આપાતકાણે \(‘i’\) પર એમ જોવા મળ્યું કે પરાવતિર્ત અને વક્રીભૂતકિરણો એકબીજાને લંબ છે.આ પરિસ્થિતિ માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે?

  1. A આપાત સમતલને તેનો વિદ્યુતસદિશ સમાંતર રહે તેમ પરાવતિર્ત પ્રકાશ ધ્રુવીભૂત થાય છે.
  2. B આપાત સમતલને તેનો વિદ્યુતસદિશ લંબ રહે તેમ પરાવતિર્ત પ્રકાશ ધ્રુવીભૂત થાય છે.
  3. C \(i = ta{n^{ - 1}}\left( {\frac{1}{\mu }} \right)\)
  4. D \(i = si{n^{ - 1}}\left( {\frac{1}{\mu }} \right)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) આપાત સમતલને તેનો વિદ્યુતસદિશ લંબ રહે તેમ પરાવતિર્ત પ્રકાશ ધ્રુવીભૂત થાય છે.

Step-by-step Solution

Detailed explanation

When reflected light and refracted light are perpendicular, reflected light is polarised with electric field vector perpendicular to the plane of incidence. Also, \(tan\,\,i=\,\,\mu \) (Brewster angle)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app