NEET · Physics · STD 11 - 3.1 , vectors
જો બે સદીશોના સરવાળાનું મૂલ્ય એ તેમની બાદબાકીના મૂલ્ય બરાબર હોય, તો આ બે સદીશો વચ્ચેનો ખૂણો (\(^o\) માં) કેટલો હશે?
- A \(90\)
- B \(120\)
- C \(45\)
- D \(60\)
Answer & Solution
Correct Answer
(A) \(90\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l}
Let\,the\,two\,vectors\,be\,\vec A\,and\,\vec B\,.\\
Then,\,magnitude\,of\,sum\,of\,\vec A\,and\,\vec B\,,\\
\,\,\,\,\,\,\,\,\left| {\vec A + \vec B} \right| = \sqrt {{A^2} + {B^2} + 2AB\cos \theta } \\
and\,magnitude\,od\,difference\,of\,\vec A\,and\,\vec B\,,\\
\,\,\,\,\,\,\,\left| {\vec A - \vec B} \right| = \sqrt {{A^2} + {B^2} - 2AB\cos \theta } \,,\\
\,\,\,\,\,\,\,\left| {\vec A + \vec B} \right|\, = \,\,\left| {\vec A - \vec B} \right|\,\,\left( {given} \right)
\end{array}\) \(\begin{array}{l}
or\,\,\sqrt {{A^2} + {B^2} + 2AB\cos \theta } \\
\,\,\,\, = \sqrt {{A^2} + {B^2} - 2AB\cos \theta } \\
\Rightarrow \,\,4\,AB\cos \theta = 0\\
\,\,\,\,4\,AB \ne 0,\,\,\therefore \cos \theta = 0\,or\,\theta = {90^ \circ }
\end{array}\)
Let\,the\,two\,vectors\,be\,\vec A\,and\,\vec B\,.\\
Then,\,magnitude\,of\,sum\,of\,\vec A\,and\,\vec B\,,\\
\,\,\,\,\,\,\,\,\left| {\vec A + \vec B} \right| = \sqrt {{A^2} + {B^2} + 2AB\cos \theta } \\
and\,magnitude\,od\,difference\,of\,\vec A\,and\,\vec B\,,\\
\,\,\,\,\,\,\,\left| {\vec A - \vec B} \right| = \sqrt {{A^2} + {B^2} - 2AB\cos \theta } \,,\\
\,\,\,\,\,\,\,\left| {\vec A + \vec B} \right|\, = \,\,\left| {\vec A - \vec B} \right|\,\,\left( {given} \right)
\end{array}\) \(\begin{array}{l}
or\,\,\sqrt {{A^2} + {B^2} + 2AB\cos \theta } \\
\,\,\,\, = \sqrt {{A^2} + {B^2} - 2AB\cos \theta } \\
\Rightarrow \,\,4\,AB\cos \theta = 0\\
\,\,\,\,4\,AB \ne 0,\,\,\therefore \cos \theta = 0\,or\,\theta = {90^ \circ }
\end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથ માટે લૂપ \(BCDEB\) માટે કિચોર્ફનો નિયમ લગાવતા સમીકરણ .............. મુજબ મળે
NEET 2020 Medium - રેડિયોએક્ટીવ ન્યૂક્લિયસોનો અર્ધ જીવનકાળ \(100\) કલાક છે, \(150\) કલાક બાદ મૂળ એક્ટિવિટીનો \(.......\) અંશ બાકી રહેશે.NEET 2021 Medium
- એક પોટેન્શિયોમીટર તારની લંબાઇ \(100 \,cm\) છે તથા તેના બે છેડા વચ્ચે ચોકકસ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. બે કોષોને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે જે પહેલા એકબીજાને મદદ કરે તેમ અને પછી વિરુધ્ધ દિશામાં જોડવામાં આવે છે. બંને કિસ્સામાં તટસ્થ બિંદુ તારના ધન છેડેથી અનુક્રમે \(50\,cm\) અને \( 10\,cm \) અંતરે મળે છે. \(emf\) નો ગુણોત્તર કેટલો મળે?NEET 2016 Medium
- એક સમાંતર પ્લેટ્સ કેપેસિટરને \(5\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઈલેક્ટ્રિકના ઉપયોગથી એ રીતે ડિઝાઈન કરવાનો છે કે તેની ડાયઈલેક્ટ્રિક સ્ટ્રેન્થ \(10^9 \;Vm ^{-1}\) થાય. જો કેપેસિટરનો વોલ્ટેજ રેટિંગ \(12 \;kV\) હોય, તો \(80 \;pF\) કેપાસિટન્સ હોય તેવા કેપેસિટરની દરેક પ્લેટ્નું લધુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ?NEET 2017 Medium
- આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં \(AB\) બાજુમાંથી વહેતો પ્રવાહ \(i \) કેટલો હશે?
NEET 2017 Medium - એક કોપર અને બીજા સ્ટીલના સમાન લંબાઈ અને સમાન આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયાને સાથે જોડેલા છે. કોપર અને સ્ટીલની ઉષ્મા વાહકતા અનુક્રમે \(385\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) અને \(50\,J\,s ^{-1}\,K ^{-1}\,m ^{-1}\) છે. કોપર અને સ્ટીલના મુક્ત છેડા અનુક્રમે \(100^{\circ}\,C\) અને \(0^{\circ}\,C\) પર રાખવામાં આવે છે. જંકશન પરનું તાપમાન લગભગ \(......^{\circ}\,C\) હશે.NEET 2022 Medium
More PYQs from NEET
- જો સમાંતર પ્લેટ સંધારકની પ્લેટ કે જેને બેટરી સાથે જોડવામાં આવેલ છે ને એકબીજાની નજીક ખસેડવામાં આવે છે ત્યારે. . . . . . . . . \(A\). તેમાં સંગ્રહિત વિધુતભાર વધે છે . \(B\). તેમાં સંગ્રહિત ઊર્જા ધટે છે. \(C\). તેની સંધારકતા વધે છે. \(D\). વિધુતભાર અને તેના સ્થિતિમાનનો ગુણોત્તર સમાન રહે છે. \(E\). વિધુત ભાર અને વોલ્ટેજનો ગુણાકાર વધે છે. નીચ આપેલા વિકહ્પોમાંથી સૌથી યોગ્ય ઉતર પસંદ કરો.NEET 2024 Medium
- વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ વિશેના નીચેના વિધાનો વાંચો.
(A) ઓક્સિન્સ દ્વારા અફલિત ફળ વિકાસ (પાર્થેનોકાર્પી) પ્રેરી શકાય છે.
(B) વનસ્પતિ વૃદ્ધિ નિયામકો વૃદ્ધિના પ્રેરણા તેમજ અવરોધ બંનેમાં સંકળાયેલા હોઈ શકે છે.
(C) નિર્વિભેદન, પુનઃવિભેદન માટે પૂર્વશરત છે.
(D) એબ્સીસિક ઍસિડ એક વનસ્પતિ વૃદ્ધિ પ્રેરક છે.
(E) અગ્રીય પ્રભુત્વ કક્ષીય કલિકાઓની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે.
બધા સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.NEET 2025 Medium - જો વંદાનું માથું દૂર કરવામાં આવે, તો તે થોડા દિવસો જીવિત રહી શકે છે કારણ કેNEET 2020 Medium
- નીચેના પૈકી ક્યા સંયોજનો ચલરૂપકતા દર્શાવી શકે ?
NEET 2015 Hard - એકબીજા તરફ \(22\, m s^{-1}\) અને \(16.5 \, m s^{-1}\) ના વેગથી કાર ગતિ કરે છે. પહેલી કારનો ડ્રાઇવર \(400\; Hz\) આવૃત્તિનો હોર્ન વગાડે છે. બીજી કારના ડ્રાઇવરને સંભળાતી આવૃત્તિ (\(Hz\) માં)કેટલી હશે? (હવામાં ધ્વનિનો વેગ \(340 m/s\) છે.)NEET 2017 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(I:\) \(C _{4}\) વનસ્પતિઓમાં \(CO _{2}\) નો પ્રાથમિક ગ્રાહક એ ફોસ્ફોઈનોલ પાયરૂવેટ છે અને તે મધ્યપર્ણ કોષમાં હોય છે. વિધાન\(II:\)\(C _{4}\) વનસ્પતિનાં મધ્યપર્ણ કોષો RuBisCo ઉત્સેચક ધરાવતા નથી. ઉપરના બંને વિધાન સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Medium