NEET · Physics · STD 11 - 12 . kinetic theory of gases
જો આંતર આણ્વીય બળો શૂન્યો હોય તેમ લેતાં,\(STP\)એ રહેલ \(4.5\,Kg\)પાણીમાં રહેલ અણુઓ દ્વારા રોકાતું કદ \(.......m ^{3}\) હશે.
- A \(5.6 \times 10^{3}\)
- B \(5.6 \times 10^{-3}\)
- C \(5.6\)
- D \(5.6 \times 10^{6}\)
Answer & Solution
Correct Answer
(C) \(5.6\)
Step-by-step Solution
Detailed explanation
\(V =\) (no. of moles) (\(22.4\) litre) \(=\frac{\text { mass }}{\text { molar mass }}\left(22.4 \times 10^{-3} m ^{3}\right)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(k\) જેટલો બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈને \(1:2:3 \) ના ગુણોત્તરમાં કાપવામાં આવે છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે અને નવો બળ અચળાંક \(k’\) થાય. પછી તેમને સમાંતરમાં જોડવામાં આવે છે અને બળ અચળાંક \(k’’ \) થાય છે. તો \(\frac{{{k'}}}{{{k''}}}\) કેટલો થાય?NEET 2017 Medium
- નીચે બે કથનો આપેલા છે:
A. જયારે p-n જંકશન ડાયોડ વચ્ચે ફોરવર્ડ વોલ્ટેજ નિશ્ચિત થ્રેશોલ્ડ વોલ્ટેજથી ઉપરના મૂલ્ય સુધી વધે ત્યારે ડાયોડ પ્રવાહ નોંધપાત્ર રીતે વધે છે.
B. આ પ્રવાહને રીવર્સ સેચ્યુરેશન કરંટ કહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Medium - \(\lambda\) તરંગલંબાઇનો એક સમાંતર પ્રકાશ પુંજ \(d\) પહોળાઇની એક સિંગલ સ્લિટ લંબરૂપે આપાત થાય છે. વિવર્તન ભાત એ સ્લિટથી \( D \) અંતરે મૂકેલા પડદા પર મળે છે. મધ્ય તેજસ્વી બેન્ડથી કેટલા અંતરે દ્વિધ્રુવીય અપ્રકાશીત બેન્ડ મળશે, તે શેના વડે આપવામાં આવે છે?NEET 2017 Easy
- સમાન લંબાઇ અને દ્રવ્ય ધરાવતા બે ઘન વાહકના અવરોધ સમાન છે તેમાંથી જો એકના વર્તુળાકાર આડછેદનું ક્ષેત્રફળ \(A_{1}\) અને બીજાનું ચોરસ આકારના આડછેદનું ક્ષેત્રફળ \(A_{2}\) હોય તો \(\frac{A _{1}}{A _{2}}\) ની કિમત શોધોNEET 2020 Easy
- \(200\, cm\) લંબાઈ અને \(500\, g\) દળ ધરાવતા એકસમાન સળિયાને \(40\, cm\) નિશાન આગળથી ફાચર \((wedge)\) પર સંતુલિત કરવામાં આવેલ છે. \(2\, kg\) ના દળને સળિયાથી \(20\, cm\) અંતરે અને બીજા અજ્ઞાત દળ \(m\) ને સળિયાથી \(160\, cm\) નિશાની આગળથી લટકાવવામાં આવેલ છે, આકૃત્તિ જુઓ. \(m\) નું એવું મૂલ્ય શોધો કે જેથી સળિયો સંતુલન સ્થિતિમાં રહે. \(\left({g}=10\; m/{s}^{2}\right)\)
NEET 2021 Medium - જેમ તાપમાન વધે તેમ વિદ્યુતકિય અવરોધ ......NEET 2022 Easy
More PYQs from NEET
- સંતુલન સ્થિતિમાં પ્રતિવર્તી પ્રક્રિયા માટે નીચેના પૈકી ક્યું વિધાન સાચુ છે ?NEET 2015 Medium
- \(m\) દળ ધરાવતા એક કણને \(v=\mathrm{kV}_{\mathrm{e}}(\mathrm{k}\,<\,1)\) જેટલા વેગથી પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \((\mathrm{V}_{\mathrm{e}}=\) નિષ્ક્રમણ વેગ\()\) પૃથ્વીની સપાટી ઉપરથી કણની મહત્તમ ઉંચાઈ \(.....\) હશે.NEET 2021 Hard
- જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....NEET 2015 Medium
- \(4 \,kg\) અને \(6\, kg\) દ્રવ્યમાનના બે પદાર્થોને એક દ્રવ્યમાન રહિત દોરીના છેડાઓ સાથે બાંધેલ છે આ દોરી ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર કરેલ છે (આકૃતિ જુઓ). ગુરુત્વીય પ્રવેગ \((g)\) ના પદમાં આ તંત્રનો પ્રવેગ .......... છે
NEET 2020 Medium - સમક્ષિતિજ સાથે \(30^o\) નો કોણ બનાવતા એક લીસા ઢળતાં પાટીયા પર, \(0.5\; kg m^{-1}\) દ્રવ્યમાન પ્રતિ લંબાઇ ધરાવતો ધાતુનો એક સળિયો સમક્ષિતિજ રહેલો છે.આ સળિયામાં પ્રવાહ પસાર કરી ઉધર્વ દિશામાં \(0.25\; T\) નું ચુંબકીયક્ષેત્ર પ્રેરિત હોય ત્યારે આ સળિયાને નીચે સરકવા દેવામાં આવતો નથી.આ સળિયાનો સ્થિર રાખવા સળિયામાં વહેતો પ્રવાહ......\(A\) છે.NEET 2018 Medium
- સમતાપીય પરિસ્થિતી હેઠળ, એક આદર્શ વાયુના અપ્રતિવર્તિય વિસ્તરણ (irreversible expansion) માટે, સાચો વિકલ્પ શું છે ?NEET 2021 Medium