NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
જંકશન ડાયોડને આદર્શ લો. \(AB \) માંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય કેટલું હશે?

- A \(10^{-2}\;A\)
- B \(10^{-1}\;A\)
- C \(10^{-3}\;A\)
- D \(0\;A\)
Answer & Solution
Correct Answer
(A) \(10^{-2}\;A\)
Step-by-step Solution
Detailed explanation
Here, the \(p-n\) junction diode is forwarc biased, hence it offers zero resistance \(\therefore {{I}_{AB}}=\frac{{{V}_{A}}-{{V}_{B}}}{{{R}_{AB}}}=\) \(\frac{4\text{V}-(-6\text{V})}{1\text{k}\Omega }=\) \(\frac{10}{1000}\text{A}={{10}^{-2}}\text{A}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ગોળાકાર વસ્તુના વ્યાસને વર્નિયર કેલિપર્સની મદદથી માપવામાં આવે છે. ધારો કે તેના 10 વર્નિયર માપપટ્ટીના કાપા (V.S.D.) તેના 9 મુખ્ય માપપટ્ટીના કાપા (M.S.D.) બરાબર છે. મુખ્ય માપપટ્ટી પરનો લઘુત્તમ કાપો 0.1 cm છે અને જ્યારે વર્નિયર કેલિપર્સના જડબાં બંધ હોય, ત્યારે વર્નિયર માપપટ્ટીનું શૂન્ય \(x =0.1\text{ cm}\) પર છે.
જો વ્યાસ માટે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(M =5 cm\) હોય અને સંપાતી વર્નિયર કાપાની સંખ્યા 8 હોય, તો શૂન્ય ત્રુટિ સુધારણા પછી માપવામાં આવેલ વ્યાસ..... છેNEET 2025 Medium - એક અંતગર્ત અર્ધવાહકમાંથી \(N\)- પ્રકારના બહિર્ગત અર્ધવાહક બનાવવા માટે ........... અશુધ્ધિ ઉમેરવી પડે છેNEET 2020 Easy
- પ્રત્યેકનો અવરોધ \(R\) હોય તેવા \(10\) અવરોધકોને \(E \;emf\) અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ આજ અવરોધકોને તે જ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે ત્યારે પ્રવાહ \(n\) ગણો વધી જાય છે. તો તનું મૂલ્ય \(.........\) હશે.NEET 2023 Medium
- જ્યારે એક પોલરોઇડ શીટને બે ક્રોસ્ડ પોલરોઇડ્સની વચ્ચે, એક પોલરોઇડની ધ્રુવીકરણ અક્ષથી \(22.5^{\circ}\) ના ખૂણે મૂકવામાં આવે છે, ત્યારે પ્રસારિત પ્રકાશની તીવ્રતા કેટલી હશે ?(જ્યાં \(I _0\) એ પ્રથમ પોલરોઇડમાંથી પસાર થયા પછીના ધ્રુવીકૃત પ્રકાશની તીવ્રતા છે):NEET 2025 Hard
- \(M \) દળનો અને \( L \) લંબાઇનો એક પાતળો નિયમિત સળિયો તેના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષ ફરતે અચળ કોણીય વેગ \(\omega \) થી ભ્રમણ કરે છે. \(\frac{M}{3}\) દળનો એક એવા બે પદાર્થ સળિયાના બે છેડા પર ધીમેથી લગાડવામાં આવે છે. આ સળિયો હવે કેટલા કોણીય વેગથી ભ્રમણ કરશે?NEET 2017 Medium
- કોઇ પ્રવાહીની લંબચોરસ પાતળા સ્તરને \(4 \;cm \times 2\;cm\) માંથી વધારીને \(5\;cm \times 4\; cm \) કરવામાં આવે છે. જો આ પ્રક્રિયામાં કરવું પડતું કાર્ય \(3 \times 10^{-4} \;J \) હોય, તો પ્રવાહીના પૃષ્ઠતાણનું મૂલ્ય (\(Nm^{-1}\) માં) કેટલું હશે?NEET 2016 Medium
More PYQs from NEET
- ગુણાકાર \(\overrightarrow{\mathrm{F}} =\mathrm{q}(\vec{v} \times \overrightarrow{\mathrm{B}})\) \(=\mathrm{q} \vec{v} \times\left(\mathrm{B} \hat{i}+\mathrm{B} \hat{j}+\mathrm{B}_{0} \hat{k}\right)\) માં \(\mathrm{q}=1,\) \(\vec{v}=2 \hat{i}+4 \hat{j}+6 \hat{k}\) અને બળ \(\overrightarrow{\mathrm{F}}=4 \hat{i}-20 \hat{j}+12 \hat{k}\) \(\vec{B}\)નું સંપૂર્ણ સમીકરણ શું હશે?NEET 2021 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- સાયકસ અને એડીએન્ટમ ........ હોવાના કારણે એકબીજાને મળતા આવે છે.NEET 2013 Medium
- ઉત્સેચકોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2017 Medium
- \(Sc\, (Z = 21)\) સંક્રાંતિ તત્વ છે, પરંતુ પણ \(Zn\, (Z = 30)\) નથી. કારણ કે...........NEET 2013 Medium
- \(n = 3\) અને \(l = 1\) કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે?NEET 2016 Medium