ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics

ઝેનર ડાયોડના ગુણધર્મ વિષે કયું વિધાન ખોટું છે?

  1. A બ્રેકડાઉન વખતે ઝેનર વોલ્ટેજ અચળ રહે.
  2. B તે રિવર્સ બાયસમાં કાર્ય કરવા માટે બનાવાય છે.
  3. C બનતો ડિપ્લેશન વિસ્તાર ખૂબ પહોળો હોય.
  4. D ઝેનર ડાયોડનો \(p\) અને \(n\) વિસ્તારને વધારે અશુધ્ધિથી ડોપ કરેલ હોય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) બનતો ડિપ્લેશન વિસ્તાર ખૂબ પહોળો હોય.

Step-by-step Solution

Detailed explanation

For zener diode \(\rightarrow\) Doping is high Depletion region is thin
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app