ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 8. Electromagnetic waves

જેનો સ્થિતિમાન \(3\; V/s\) થી બદલાતો હોય તેવા વોલ્ટેજ ઉદગમ વડે એક \(20\; \mu F\) કેપેસિટરના એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર્જ કરવામાં આવેલ છે. જોડાણ તારોમાંથી પસાર થતો વાહક પ્રવાહ અને કેપેસિટરની પ્લેટમાંથી પસાર થતો સ્થાનાંતરિત પ્રવાહ ક્રમશ: કેટલો હશે?

  1. A \(0\; \mu \mathrm{A}, 60 \;\mu \mathrm{A}\)
  2. B \(60\; \mu \mathrm{A}, 60\; \mu \mathrm{A}\)
  3. C \(60\; \mu \mathrm{A}, 0\; \mu \mathrm{A}\)
  4. D \(0\; \mu \mathrm{A}, 0\; \mu \mathrm{A}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(60\; \mu \mathrm{A}, 60\; \mu \mathrm{A}\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{v}=\frac{\mathrm{Q}}{\mathrm{C}}\) \(\mathrm{Q}=\mathrm{CV}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app