NEET · Physics · STD 12 - 3. current electricity
જેનો emf \(10 V\) અને આંતરિક અવરોધ \(1 \Omega\) હોય તેવી બેટરીને જ્યારે \(4 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણ જોડવામાં આવે છે ત્યારે બેટરીનો ટર્મનલ વોલ્ટેજ. . . . . હશે:

- A \(6 \mathrm{~V}\)
- B \(8 \mathrm{~V}\)
- C \(10 \mathrm{~V}\)
- D \(4 \mathrm{~V}\)
Answer & Solution
Correct Answer
(B) \(8 \mathrm{~V}\)
Step-by-step Solution
Detailed explanation
\(\text { Current in circuit } i =\frac{10}{4+1}=2 \mathrm{~A}\) \(\text { Terminal voltage } =E-i R\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેના આલેખમાં થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. આપેલ સ્તંભને મેળવો.
સ્તંભ - \(1\) સ્તંભ - \(2\) \(P\)< પ્રક્રિયા - \(I\) \(A\) : સ્મોષ્મિ \(Q\) પ્રક્રિયા - \(II\) \(B\) : સમદાબ \(R\) પ્રક્રિયા - \(III\) \(C\) : સમકદ \(S\)< પ્રક્રિયા - \(IV\) \(D\) : સમતાપી
NEET 2017 Medium - એક આદર્શ ટ્રાન્સદોર્મરમાં ગૂંચળાના આંટાઓનો ગુણોત્તર \(\frac{N_p}{N_s}=\frac{1}{2}\) છે. ગુણોત્તર \(V_s: V_p\) . . . . ને બરાબર થશેં. [સંજ્ઞા તેમના પ્રથાંતત અર્થ રજૂ કરે છે]NEET 2024 Medium
- આપેલ એમ્પ્લિફાયરમાં \(npn\) ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટર તરીકે જોડાણ કરેલ છે. \(800 \,\Omega\) ના લોડ અવરોધને કલેકટર પરિપથમાં જોડેલ છે અને તેનાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ \(0.8 \;V\) છે. જો પ્રવાહ એમ્પ્લિફીકેશન ગુણાંક \(0.96\) અને પરિપથનો ઇનપુટ અવરોધ \(192 \,\Omega\) હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગ માટે નીચે મુજબ બે વિધાનો આપેલાં છે : વિધાન \(I:\) જો પડદાને સ્લિટના સમતલથી દૂર લઈ જવામાં આવે તો શલાકાઓનું કોણીય અંતર અચળ રહે છે. વિધાન \(II:\) જો એકરંગી ઉદગમને સ્થાને બીજા ઊંચી તરંગલંબાઈના એકરંગી ઉદગમને લેવામાં આવે, તો શલાકાઓ વચ્ચેનું કોણીય અંતર ઘટે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2023 Medium
- એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં હવાનો સ્તંભ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે, જયારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ \(50\; cm\) છે. આ સ્વરકાંટાની સાથે અનુનાદ કરવાવાળી આગળની મોટી લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2016 Medium
- ઉષ્મા વાહકતાનો એકમ કયો છે?NEET 2019 Easy
More PYQs from NEET
- ધ્રુવીય અણુઓ .... અણુઓ છે.NEET 2021 Easy
- સુવિકસિત કોષકેન્દ્ર શામાં ગેરહાજર હોય છે?NEET 2015 Medium
- જ્યારે \(CO _2\)નો એક અણુ ટ્રાયોઝ ફોસ્ફેટના એક અણુ સાથે જોડાય ત્યારે નીચેના માંથી ક્યુ પ્રકાશરાસાયણિક રીતે ઉત્પન્ન થયેલ ઉચ્ચ ઉર્જા ધરાવત્તું મધ્યસ્થી રીડક્શન અવસ્થા માટે વપરાય છે ?NEET 2022 Hard
- નીચેનામાંથી કઈ પ્રતિક્રિયા "લેસાઇનની કસોટી" સાથે સંબંધિત નથી?NEET 2025 Hard
- \(Ag_2C_2O_4\) ના સંતૃપ્ત દ્રાવણમાં \(Ag^+\) ની સાંદ્રતા \(2.2 \times 10^{-4}\, mol\, L^{-1}\) છે. તો \(Ag_2C_2O_4\) નો દ્રાવ્યતા ગુણાકાર જણાવો.NEET 2017 Medium
- એક \(L\) મીટર લંબાઇ અને \(I\) એમ્પિયર પ્રવાહધારીતા તારને વર્તુળાકાર રીતે વાળવામાં આવે તો ચુંબકીય મોમેન્ટ ........... મળેNEET 2020 Medium