NEET · Physics · STD 12 - 14. Semicondutor electronics
જેમ તાપમાન વધે તેમ વિદ્યુતકિય અવરોધ ......
- A સુવાહક અને અર્ધવાહક બંને માટે ધટશે.
- B સુવાહક માટે વધશે પરંતુ અર્ધવાહક માટે ધટશે
- C સુવાહક માટે ઘટશે પરંતુ અર્ધવાહક માટે વધશે
- D સુવાહક અને અર્ધવાહક બંને માટે વધશે
Answer & Solution
Correct Answer
(B) સુવાહક માટે વધશે પરંતુ અર્ધવાહક માટે ધટશે
Step-by-step Solution
Detailed explanation
For conductors \(\alpha\) is \((+)ve\) For semiconductors and Insulators \(\alpha\) is \((-)ve\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઇલેક્ટ્રોનની સમાન ચુંબકીય ક્ષેત્ર \(B\) માં ક્વોન્ટમિત ગતિ માટેનું એક મોડેલ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની કક્ષામાંથી પસાર થતો પ્રવાહ \(n(h / e)\) છે, જ્યાં \(n\) એક પૂર્ણાંક છે, \(h\) પ્લાન્કનો અચળાંક છે અને \(e\) ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય છે. આ મોડેલ અનુસાર, તેની નિમ્નતમ ઊર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે (જ્યાં \(m\) ઇલેક્ટ્રોનનું દળ છે)?NEET 2025 Hard
- યંગના બે સ્લીટના પ્રયોગમાં જો આપેલ બે સ્લીટના પ્રકાશમાં શરૂઆતનો કોઈ કળા તફાવત ના હોય, તો પાંચમા ન્યૂનતમ પાસે કેટલો કળા તફાવત હશે?NEET 2019 Easy
- ઉષ્મા વાહકતાનો એકમ કયો છે?NEET 2019 Easy
- બે હીટર \(A\) અને \(B\) ની પાવર (કાર્યત્વરા) રેટીંગ અનુક્રમે \(1~kW\) અને \(2~kW\) છે. તેઓને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાન પાવર (ઊજાં) ઉદૂગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ બંને કિસ્સાઓમાં મળતા પાવર (કાર્યત્વરા)નો ગુણોત્તર. . . . . . . .છે.NEET 2024 Medium
- આપેલ આકૃતિમાં, \(2\,kg\) અને \(1\,kg\) વચ્ચે સંપર્ક બળ ........ \(N\) હશે? (સપાટીને લિસી લો.) (આપેલ : \(g =10 \,ms ^{-2}\))
NEET 2022 Medium - પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલ માધ્યમોની જોડ માટેના ક્રાંતિકકોણ જેટલો થાય ત્યારે વક્રિભવન કોણ શું હશે ?NEET 2019 Easy
More PYQs from NEET
- એક શ્રેણી \(L C R\) પરિપથમાં \(10\,mH\) નો ઇન્ડકટન્સ \(L, 1\,\mu F\) નો સંધારક \(C\) અને \(100\,\Omega\) નો અવરોધ \(R\) છે. તો અનુનાદ ઉદભવે તે વખતે આવૃત્તિ \(.......\) છે.NEET 2023 Easy
- એક સમાંતર જોડાણ કે જે સમાન લંબાઈના, સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને સમાન દ્રવ્યના ચાર તારોનું બનેલું છે. તેની અસરકારક અવરોધ \(0.25\, \Omega\) છે. જો તેઓને શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનો અસરકારક અવરોધ કેટલો થશે ? (\(\Omega\) માં)NEET 2021 Easy
- પૃથ્વીના નીચે પૈકીના પ્રદેશોમાંથી ક્યો, સૌથી વધુ જાતિ વિવિધતા દર્શાવે છે?NEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) સમૂહ \(16\) તત્વોના નીચે આપેલા હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ ક્રમમાં વધે છે તે. \(H _{2} O < H _{2} S < H _{2} Se < H _{2} Te\) વિધાન \(II :\) આ હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ મોલર દળ વધવાની સાથે વધે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને \(A\) થી \(B\) લઇ જવા માટે ...
NEET 2017 Medium - જો ન્યુક્લિઓટાઈડની બે જોડ વચ્ચેનું અંતર \(0.34\,nm\) હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર \(DNA\) માં કુલ બેઝ જોડી ની સંખ્યા \(6.6\times10^9\) \(bp\) હોય તો \(DNA\) ની લંબાઈ આશરે કેટલી હશે ?NEET 2020 Easy