NEET · Physics · STD 11 - 12 . kinetic theory of gases
જ્યારે વાયુનું તાપમાનમાં \(30^oC\) થી \(90^oC\) સુધી વધારવા આવે, ત્યારે અણુઓના \(r.m.s\). વેગમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે?
- A \(30\)
- B \(60\)
- C \(15\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(D) \(10\)
Step-by-step Solution
Detailed explanation
\(T_1=273+30=303 K \quad T_2=273+90=373 K\) \(V_{r m s} \propto \sqrt{T}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમાંતર પ્લેટ્સ કેપેસિટરને \(5\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઈલેક્ટ્રિકના ઉપયોગથી એ રીતે ડિઝાઈન કરવાનો છે કે તેની ડાયઈલેક્ટ્રિક સ્ટ્રેન્થ \(10^9 \;Vm ^{-1}\) થાય. જો કેપેસિટરનો વોલ્ટેજ રેટિંગ \(12 \;kV\) હોય, તો \(80 \;pF\) કેપાસિટન્સ હોય તેવા કેપેસિટરની દરેક પ્લેટ્નું લધુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ?NEET 2017 Medium
- મુક્ત પતન કરતા એક પદાર્થ ના પ્રથમ,દ્રિતીય,તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરોનો ગુણોતર ......... હોય છે.NEET 2022 Medium
- \(2.5 \times 10^{-2}\; N / m\) પૃષ્ઠતાણ ધરાવતાં એક ડિટરજન્ટના દ્રાવણમાંથી \(1\;mm\) ની ત્રિજ્યાનો સાબુનો પરપોટો ફુલાવવામાં આવે છે. પરપોટાની અંદરનું દબાણ એ પાત્રમાં પાણીની મુક્ત સપાટીની નીચે \({Z_0}\) બિંદુ પરના દબાણને સમાન છે. \(g = 10\,m/{s^2}\), પાણીની ઘનતા \(10{\,^3}\,kg/{m^3}\) લઈએ ,તો \({Z_0}\) નું મૂલ્ય (\(cm\) માં) કેટલું હશે?NEET 2019 Hard
- જ્યારે સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) કોણે રાખેલ એક લાંબા લીસા ઢળતાં પાટિયાના તળિયેથી જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે છે, ત્યારે તે આ પાટિયા પર \({x_1}\) જેટલું અંતર કાપે છે. પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને \(30^{\circ}\) કરવામાં આવે અને સમાન પદાર્થને તે જ વેગ થી શૂટ કરવામાં આવે, તો તે \({x_2}\) અંતર કાપે છે. તો \({x_1}:{x_2}\) નો ગુણોત્તર કેટલો થશે?NEET 2019 Medium
- તાપમાન, વોલ્ટેજ સપ્લાયમાં ન ધારેલા ફેરફારોને લીધે માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ \(.......\) છે.NEET 2023 Easy
- જેનો emf \(10 V\) અને આંતરિક અવરોધ \(1 \Omega\) હોય તેવી બેટરીને જ્યારે \(4 \Omega\) ના બાહ્ય અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણ જોડવામાં આવે છે ત્યારે બેટરીનો ટર્મનલ વોલ્ટેજ. . . . . હશે:
NEET 2024 Medium
More PYQs from NEET
- કેલ્વિન ચક્રમાં \(\mathrm{CO}_2\) ના દરેક અણુના સ્થાપન માટે \(ATP\) અને \(NADPH\) ના કેટલા અણુઓની જરૂર પડે છે?NEET 2024 Medium
- નીચેનામાંધી ક્યો સ્વયં પ્રતિરક્ષા રોગ છે? \(A\). માયેસ્થેનીયા ગ્રેવીસ \(B\). સાંધાનો વા (સંધિવા) \(C\). ગાઉટ \(D\). મસ્ક્યુલર ડિસ્ટ્રોફી \(E\). સીસ્ટેમીક લુપસ એરિથેમેટોસસ (\(SLE\)) નીચે આપેલા વિકલ્પોમાંથી વધારે બંધબેસતો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- નીચેનાને લઘુબીજાણુજનન (microsporogenesis) સંબંધિત સાચા વિકાસ ક્રમમાં ગોઠવો.
A. લઘુબીજાણુ ચતુષ્ક
B. બીજાણુજનક પેશી
C. પરાગ રજો
D. પરાગ માતૃકોષો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - નીચે બે વિધાનો આપેલ છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : પુખ્ત, લાક્ષણિક અફલિત આવૃતબીજધારી ભ્રૂણપૂટ પરિપક્વતાએ 8 કોષકેન્દ્રીય અને 7 કોષીય હોય છે.
કારણ (R) : અંડપ્રસાધનમાં 2 ધ્રુવીય કોષકેન્દ્ર હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાન \(A\) તરીકે અને બીજું કારણ \(R\) તરીકે લેબલ કરેલું છે:
વિધાન \(A\) : મોસના જીવનચક્રમાં જન્યુજનકની પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા છે.
કારણ \(R\): પ્રતંતુ કેપ્સ્યુલમાં ઉત્પન્ન થયેલા બીજાણુઓમાંથી સીધા વિકાસ પામે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - નીચેનામાંથી કયું હિમોફીલીયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે?NEET 2016 Medium