NEET · Physics · STD 11 - 11. thermodynamics
જ્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન \(327^{\circ}\,C\) તાપમાને રહેલું હોય ત્યારે કાર્નોટ એન્જિન \(50\,\%\) કાર્યક્ષમતા ધરાવે છે.તો ઠારણા વ્યવસ્થાનું તાપમાન \(......\,^{\circ}\,C\).
- A \(200\)
- B \(27\)
- C \(15\)
- D \(100\)
Answer & Solution
Correct Answer
(B) \(27\)
Step-by-step Solution
Detailed explanation
Efficiency of carnot engine \(\% \eta=\left(1-\frac{T_{\text {sink }}}{T_{\text {source }}}\right) \times 100\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન વિદ્યુતઘનતા \(\sigma \) ધરાવતા એક વીજભારીત સમાંતર પ્લેટ્સ કેપેસિટરની અંદર એક ઇલેકટ્રોન સીધો ગતિ કરે છે,પ્લેટ્સ વચ્ચેની જગ્યા આકૃતિમાં બતાવ્યા મુજબ \(B \) તીવ્રતાનું સમાન ચુંબકીયક્ષેત્રથી ભરવામાં આવેલ છે.ગુરુત્વાકર્ષણની અસર અવગણતા, કેપેસિટરમાં આ ઇલેકટ્રોનની સુરેખ પંથ પર ગતિનો સમય કેટલો હશે?
NEET 2017 Medium - કણની રેખીય સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર \(3 \;cm\) છે. જયારે કણ સમતોલન સ્થાનથી \(2\;cm\) અંતરે હોય, ત્યારે વેગનું મૂલ્ય તેના પ્રવેગને સમાન છે. તો તેનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો થાય?NEET 2017 Hard
- \(m \) દળના એક પૈડા પર વ્યાસના બે વિરુધ્ધ બિંદુઓ પર \(+q\) અને \( -q\) વિદ્યુતભાર છે. એક ખરબચડા ઢળતા પાટિયા પર શિરોલંબ વિદ્યુતક્ષેત્ર \(E\) ની હાજરીમાં તે સંતુલનમાં રહે છે. તો \(E\) નું મૂલ્ય
NEET 2017 Hard - જ્યારે 8 N અને 6 N પરસ્પર લંબ બળો 5 kg દળના પદાર્થ પર લાગુ પડે ત્યારે તેમાં ઉદ્ભવતા પ્રવેગના મૂલ્ય અને દિશા અનુક્રમે __________ છે.NEET 2026 Medium
- \(GaAsP\) નો ઉપયોગ કરીને \(p-n\) જંકશન બનાવી તેમાંથી એક \(LED\) બનાવવામાં આવે છે. તેના માટે ઉર્જા ગેપ \(1.9\; eV\) છે. તો તેમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી મળે?NEET 2019 Easy
- જો \(E\) અને \(G\) એ અનુક્રમે ઊર્જા અને ગુરૂત્વાકર્ષી અચળાંક દર્શાવે તો \(\frac{\mathrm{E}}{\mathrm{G}}\)નું પરિમાણ \(.....\) થશે.NEET 2021 Medium
More PYQs from NEET
- એક દેશની વસતિમાં વધારો થતો હોય ત્યારેNEET 2018 Medium
- ઉત્સેચક કાર્બોક્સિપેપ્ટિડેઝનો સહકારક છે:NEET 2024 Medium
- નીચેનામાંથી કયા \(RNA\)ની પ્રોટીન સંશ્લેષણ માટે જરૂર હોતી નથી ?NEET 2021 Hard
- વાયુકોષ્ઠો (પ્રસરણ સ્થાને) પર ઓક્સિજન \(\left(\mathrm{O}_{2}\right)\) અને કાર્બન ડાયોક્સાઈડ \(\left(\mathrm{CO}_{2}\right)\) નું આંશિક દબાણ (\(\mathrm{mm}\, \mathrm{Hg}\) માં) કેટલું હોય છે?NEET 2021 Medium
- પ્રક્રિયા \(ArN _{2} Cl \overset{Cu / HCl}{\rightarrow} ArCl + N _{2}\) નીચેનામાંથી જાણીતી છે :NEET 2017 Medium
- સંયોજન \(X\) ની \(O _{3}\) સાથે તેમજ \(Zn / H _{2} O\) સાથે પ્રક્રિયા કરતાં તે ફોર્માલ્ડીહાઈડ અને \(2-\)મિથાઈલપ્રોપેનાલ નીપજો તરીકે આપે છે. સંયોજન \(X\) શોધો.NEET 2022 Easy