ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 3.2 motion in plane

જ્યારે સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) કોણે રાખેલ એક લાંબા લીસા ઢળતાં પાટિયાના તળિયેથી જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે છે, ત્યારે તે આ પાટિયા પર \({x_1}\) જેટલું અંતર કાપે છે. પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને \(30^{\circ}\) કરવામાં આવે અને સમાન પદાર્થને તે જ વેગ થી શૂટ કરવામાં આવે, તો તે \({x_2}\) અંતર કાપે છે. તો \({x_1}:{x_2}\) નો ગુણોત્તર કેટલો થશે?

  1. A \(1: \sqrt{2}\)
  2. B \(\sqrt{2}: 1\)
  3. C \(1: \sqrt{3}\)
  4. D \(1: 2 \sqrt{3}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(1: \sqrt{3}\)

Step-by-step Solution

Detailed explanation

\(v^{2}=u^{2}-2 a s\) \(\Rightarrow \mathrm{s}=\frac{\mathrm{u}^{2}}{2 \mathrm{a}}=\frac{\mathrm{u}^{2}}{2 \mathrm{gsin} \theta}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app