NEET · Physics · STD 11 - 10.2 transmission of heat
જ્યારે ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) હોય ત્યારે એક કોફીના કપનું તાપમાન \(t\) મિનીટમાં \(90^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(80^{\circ} \mathrm{C}\) થાય છે. આવા જ કોફીના કપનું તાપમાન ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) જેટલું સમાન હોય ત્યારે \(80^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(60^{\circ} \mathrm{C}\) થાય તે માટે લાગતો સમય \(......\) છે.
- A \(\frac{13}{10} \mathrm{t}\)
- B \(\frac{13}{5} \mathrm{t}\)
- C \(\frac{10}{13} \mathrm{t}\)
- D \(\frac{5}{13} \mathrm{t}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{13}{5} \mathrm{t}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{d T}{d t}=K\left(T_{a v}-T_{0}\right)\) \(\frac{10}{t}=K(85-20)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રિઝમમાંથી નિકળતા નિર્ગમનકોણનું મૂલ્ય શોધો. ગ્લાસનો વક્રીભવનાંક \(\sqrt{3}\) છે. (\(^{\circ}\) માં)
NEET 2021 Medium - એકબીજા તરફ \(22\, m s^{-1}\) અને \(16.5 \, m s^{-1}\) ના વેગથી કાર ગતિ કરે છે. પહેલી કારનો ડ્રાઇવર \(400\; Hz\) આવૃત્તિનો હોર્ન વગાડે છે. બીજી કારના ડ્રાઇવરને સંભળાતી આવૃત્તિ (\(Hz\) માં)કેટલી હશે? (હવામાં ધ્વનિનો વેગ \(340 m/s\) છે.)NEET 2017 Easy
- બિંદુ \( ( 2,-2,-2 )\) ને અનુલક્ષીને બિંદુ \(( 2,0,-3 ) \) પર બળ \(\overrightarrow {\;F} = 4\hat i + 5\hat j - 6\hat k\) ની ચાકમાત્રા આપવામાં આવે છે.NEET 2018 Medium
- \(0.5\, g\) પદાર્થનું ઉર્જા તુલ્યાંક .............. છેNEET 2020 Easy
- 0.5 kg દળનો એક દડો 40 m ઊંચાઈએથી નીચે પાડવામાં આવે છે. દડો જમીન સાથે અથડાઈને 10 m ઊંચાઈ સુધી ઉપર આવે છે. જમીન સાથેની તેની અથડામણ દરમિયાન દડા પર લાગતો આઘાત ....છે (\((g =9.8 m / s ^2)\) લોNEET 2025 Medium
- અમુક અંતરે રહેલ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના કુલંબીય સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર \(2.4 \times 10^{39}\) છે. સમપ્રમાણ અચળાંક \(K=\frac{1}{4 \pi \varepsilon_0}\) અને ગુરુત્વાકર્ષણ અચળાંક \(G\) નો ગુણોત્તર લગભગ કેટલો હશે? (આપેલ : પ્રોટોન અને ઇલેક્ટ્રોન દરેકનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\; C\), ઇલેક્ટ્રોનનું દળ \(=9.11 \times 10^{-31}\; kg\), પ્રોટોનનું દળ \(=1.67 \times 10^{-27}\,kg\))NEET 2022 Medium
More PYQs from NEET
- પીગલિત સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દરમિયાન, \(3\) એમ્પીયરના વર્તમાનનો ઉપયોગ કરીને \(0.10\, mol\) ક્લોરિન વાયુ ઉત્પન્ન કરવા માટે જરૂરી સમય .......... \(\min\) છે.NEET 2016 Hard
- આપેલ સંયોજનો I-III પૈકી, * વડે દર્શાવેલ \(\text{C} - \text{H}\) બંધની બંધ વિયોજન ઊર્જાનો સાચો ક્રમ છે:-
NEET 2025 Easy - સાંદ્ર \(H_2SO_4\) અને સાંદ્ર \(HNO_3\) ના મિશ્રણ વડે બેંઝિનનું નાઈટ્રેશન ધ્યાનમાં લો. જો મિશ્રણમાં \(KHSO_4\) નો વધુ જથ્થો ઉમેરવામાં આવે તો નાઈટ્રેશનનો દર ...... થશે.NEET 2016 Hard
- ભારતમાં નીચે પૈકી કયા \(Bt\) પાકો ખેડૂતો દ્વારા ઉછેરવામાં આવે છે ?NEET 2013 Medium
- હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક ઍસિડ (ગ્લુ) નું વેલાઇન (વેલ) દ્વારા વિસ્થાપન થવાથી નીચેનામાંથી કઈ અનિયમિતતા થાય છે?NEET 2026 Easy
- શૂળત્વચી પ્રાણીઓમાં જલવાહક તંત્રની ભૂમિકા _______ છે.
A. શ્વસન અને પ્રચલન
B. ઉત્સર્જન અને પ્રચલન
C. ખોરાક ગ્રહણ અને વહન
D. પાચન અને શ્વસન
E. પાચન અને ઉત્સર્જન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy