NEET · Physics · STD 12 - 1. Electric charges and fields
જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન \(1.6 \;\mathring A\) અંતરે દૂર હોય ત્યારે તેમની વચ્ચેના આકર્ષણના લીધે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ................... થાય \(\left(m_{e} \simeq 9 \times 10^{-31} kg , e=1.6 \times 10^{-19} C \right)\) (Take \(\frac{1}{4 \pi \varepsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} C ^{-2}\) )
- A \(10^{25} \;m / s ^{2}\)
- B \(10^{24} \;m / s ^{2}\)
- C \(10^{23} \;m / s ^{2}\)
- D \(10^{22} \;m / s ^{2}\)
Answer & Solution
Correct Answer
(D) \(10^{22} \;m / s ^{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(F=\frac{e^{2}}{4 \pi \varepsilon_{0} r^{2}}\) \(a_{e}=\frac{F}{m_{e}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો પ્રકાશનો કોઈ માધ્યમમાંથી હવા તરફનો પૂર્ણઆંતરિક પરાવર્તન માટે ક્રાંતિકોણ \(45^{\circ}\) હોય તો માધ્યમમાં પ્રકાશનો વેગ શોધોNEET 2020 Medium
- પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ \(v\) છે. જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા ચાર ગણી અને સમાન દળ ઘનતા ધરાવતા એક બીજા ગ્રહની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ \(.....\) છે.NEET 2021 Medium
- બંદૂકમાંથી એક ગોળી \(280\,m s ^{-1}\) ની ઝડપે સમક્ષિતિજની ઉપર \(30^{\circ}\) ને ખૂણે છોડવામાં આવે છે. ગોળીએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ \(.......\,m\) છે.\(\left( g =9.8\,m s ^{-2}, \sin 30^{\circ}=0.5\right)\)NEET 2023 Easy
- જેનું કાર્યવિધેય 6.6 eV હોય તેવી ધાતુ માટે, આપાત વિકિરણની નીચેનામાંથી કઈ તરંગલંબાઈઓ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવતી નથી? (પ્લાન્ક અચળાંકને \(6.6 \times 10^{-34} Js\) લો)NEET 2026 Medium
- જ્યારે સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) કોણે રાખેલ એક લાંબા લીસા ઢળતાં પાટિયાના તળિયેથી જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે છે, ત્યારે તે આ પાટિયા પર \({x_1}\) જેટલું અંતર કાપે છે. પરંતુ જ્યારે ઢાળ ઘટાડીને \(30^{\circ}\) કરવામાં આવે અને સમાન પદાર્થને તે જ વેગ થી શૂટ કરવામાં આવે, તો તે \({x_2}\) અંતર કાપે છે. તો \({x_1}:{x_2}\) નો ગુણોત્તર કેટલો થશે?NEET 2019 Medium
- 4 \(\Omega\) અવરોધ ધરાવતા એક ધાતુના નિયમિત તારને ચોરસ લૂપ (ABCD) બનાવવા માટે વાળવામાં આવે છે. (આકૃતિ જુઓ). 2 \(\Omega\) ના અવરોધને બિંદુઓ B અને D વચ્ચે જોડવામાં આવે છે અને A અને C બિંદુઓ વચ્ચે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 V ની બેટરીને જોડવામાં આવે છે. તો પ્રવાહ (I) નું મૂલ્ય __________ છે.
NEET 2026 Easy
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન I : યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૈમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી. વિધાન II : યોનિપટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે જ તૂટે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- એક ચલિત ગૂંચળાના ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદીતા \(5 \,div/mA\) અને વોલ્ટેજ સંવેદિતા (કોણીય આવર્તન પ્રતિ એકમ વોલ્ટેજ) \(20 \,div/V \) છે. આ ગેલ્વેનોમીટરનો અવરોધ ................. \(\Omega\) છે.NEET 2018 Medium
- કોઈ એક સમક્ષિતિજ તળિયા પર \(100 \;kg\) દ્રવ્યમાન અને \(2\; m\) ત્રિજ્યાની એક તકતી ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(20\; cm/s\) છે. તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium
- આકૃતિમાં દર્શાવેલ પેશીને ઓળખો અને તેની લાક્ષણિકતાઓ તથા તેના સ્થાન સાથે મેળવો.
NEET 2013 Medium - નીચે આપેલા અણુઓમાં કયાની પ્રકૃતિ અધ્રુવીય (non-polar) છે?NEET 2021 Easy
- પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 48 N છે. પૃથ્વીની સપાટીથી તેની ત્રિજ્યાના એક-તૃતીયાંશ જેટલી ઊંચાઈએ તે પદાર્થ દ્વારા પૃથ્વીને કારણે અનુભવાતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?NEET 2025 Easy