NEET · Physics · STD 12 - 13. Nuclei
જ્યારે એક યુરેનિયમ સમસ્થાનિક \({ }_{92}^{235} U\) પર ન્યૂટ્રોનનો મારો ચલાવવામાં આવે છે તે \({ }_{36}^{89} Kr\), ત્રણ ન્યૂટ્રોન્સ અને ................ ઉત્પન્ન કરે છે
- A \({ }_{36}^{103}\, Kr\)
- B \({ }_{56}^{144}\, Ba\)
- C \({ }_{91}^{40} \,Zr\)
- D \({ }_{36}^{101} Kr\)
Answer & Solution
Correct Answer
(B) \({ }_{56}^{144}\, Ba\)
Step-by-step Solution
Detailed explanation
\({ }_{92}^{235} U +{ }_{0}^{1} n \rightarrow{ }_{36}^{89} Kr +{ }_{56}^{144} Ba +3{ }_{0}^{1} n + Q\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક મીટર બ્રિજના ડાબા ખાંચામાં એક અવરોધ તારને જોડતા તે જમણા ખાંચામાંના \(10\, \Omega\) અવરોધને એવા બિંદુ પર સંતુલિત કરે છે કે જે આ બ્રિજના તારને \(3: 2\) ના ગુણોત્તરમાં વિભાજીત કરે છે. જો અવરોધ તારની લંબાઇ \(1.5 m\) છે, તો \(1\, \Omega\) ના અવરોધ તારની લંબાઇ \(....... \times 10^{-2}\;m\) છેNEET 2020 Medium
- કણની રેખીય સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર \(3 \;cm\) છે. જયારે કણ સમતોલન સ્થાનથી \(2\;cm\) અંતરે હોય, ત્યારે વેગનું મૂલ્ય તેના પ્રવેગને સમાન છે. તો તેનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો થાય?NEET 2017 Hard
- \(2\; m\) ઉંચાઈની એક પૂર્ણતઃ ભરેલી ખુલ્લી ટાંકીના તળિયા પાસે \(2\,m{m^2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક નાનું કાણું રહેલ છે. \(g = 10\,m/{s^2}\) લઈને, આ ખુલ્લા કાણામાંથી વહેતાં પાણીના પ્રવાહનો દર (\(\times 10^{-6} \;m^{3} /s\) માં) લગભગ કેટલો હશે?NEET 2019 Medium
- \(5.0 \,H\) ના ઈન્ડક્ટર,\(80\, \mu \mathrm{F}\) નો સંધારક અને \(40\, \Omega\) અવરોધ ધરાવતા એક શ્રેણી \(LCR\) પરિપથને \(230\, V\)ના બદલાતી આવૃત્તિ ધરાવતા \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. જે કોણીય આવૃત્તિઓ એ પરિપથને ઉદ્દગમ દ્વારા રૂપાંતરીત થતો પાવર (કાર્યત્વરા), અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરીત થતા પાવર કરતા અડધી હોય તો તે કોણીય આવૃત્તિ \(......\) હોઈ શકે છે.NEET 2021 Hard
- એક અંતગર્ત અર્ધવાહકમાંથી \(N\)- પ્રકારના બહિર્ગત અર્ધવાહક બનાવવા માટે ........... અશુધ્ધિ ઉમેરવી પડે છેNEET 2020 Easy
- કોઇ એક ચોકકસ ગ્રહ માળામાં એક જોવા મળેલ છે, કે કોઇ એક અવકાશી પદાર્થ કે જેની સપાટીનું તાપમાન \(200\;K\) છે, તે મહત્તમ તીવ્રતાના વિકિરણ ઉત્સર્જિત કરે છે, કે જેની તરંગલંબાઇ \(12\;\mu m\) નજીકની છે. આની નજીકનો તારો કે જે મહત્તમ પ્રકાશ ઉત્સર્જન કરે છે, તેની તરંગલંબાઇ \(\lambda= 4800\;\mathring A\) છે, તો આ તારાની સપાટીનું તાપમાન (\(K\) માં) કેટલું હશે?NEET 2017 Medium
More PYQs from NEET
- ધારો કે છત (જડિત આધાર) પરથી એક તાર લટકાવેલો છે અને તેના મુક્ત છેડ વજન \(W\) લગાડેલ છે. તારના આડછેદના ક્ષેત્રફળ \((A)\) પરના કોઈ બિંદુુ લાગતું પ્રતાનપ્રતિબળ \(........\) છે.NEET 2023 Easy
- સેટેલાઇટ \(DNA\) એ મહત્ત્વનું છે. કારણ કે તે .........NEET 2015 Medium
- શેરડીના પાકમાં નીચેના પૈકી ક્યા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થવાથી પાકનું ઉત્પાદન વધે છે?NEET 2024 Medium
- \(0.05\,{m^2}\) અસરકારક ક્ષેત્રફળ અને \(800\) આંટા ધરાવતી એક ગુંચળાને \(5 \times {10^{ - 5}}\,T\) ચુંબકીય ક્ષેત્ર ને લંબ રાખવામાં આવે છે. જ્યારે આ ગુંચળાના સમતલને તેની કોઈપણ સમસમતલીય અક્ષને અનુલક્ષીને \(0.1\; s\) માં \(90^{\circ}\) ઘુમાવવામાં આવે, તો આ ગુંચળામાં પ્રેરિત થતું \(emf\) કેટલા \(V\) હશે?NEET 2019 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (a) હૃદય (i) એરિથ્રોપોએટિન (b) મૂત્રપિંડ (ii) આલ્ડોસ્ટેરોન (c) જઠર-આંત્રીય માર્ગ (iii) એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર (d) એડ્રિનલ બાહ્યક (iv) સિક્રેટિન NEET 2025 Medium - દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.NEET 2017 Medium