NEET · Physics · STD 12 - 12. atoms
ઇલેક્ટ્રોનની સમાન ચુંબકીય ક્ષેત્ર \(B\) માં ક્વોન્ટમિત ગતિ માટેનું એક મોડેલ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની કક્ષામાંથી પસાર થતો પ્રવાહ \(n(h / e)\) છે, જ્યાં \(n\) એક પૂર્ણાંક છે, \(h\) પ્લાન્કનો અચળાંક છે અને \(e\) ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય છે. આ મોડેલ અનુસાર, તેની નિમ્નતમ ઊર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે (જ્યાં \(m\) ઇલેક્ટ્રોનનું દળ છે)?
- A \(\frac{h e}{\pi m}\)
- B \(\frac{h e}{2 \pi m}\)
- C \(\frac{h e B}{\pi m}\)
- D \(\frac{h e B}{2 \pi m}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{h e}{2 \pi m}\)
Step-by-step Solution
Detailed explanation
ચુંબકીય ચાકમાત્રા
\(M=I A=I\left(\pi r^2\right)\)
\(M=\left(\frac{e u }{2 \pi r}\right)\left(\pi r^2\right)\)
આપેલ છે કે \(B\left(\pi r^2\right)=n\left(\frac{h}{e}\right)\)
\(\Rightarrow r ^2=\frac{ h }{ B \pi e } \quad \ldots(2) \quad(\because n =1)\)
અને જ્યારે વિદ્યુતભાર બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે \(r=\frac{m u}{q B}\)
\(\frac{ v }{ r }=\frac{e B}{ m } \ldots(3) \quad(\because q =e)\)
સમીકરણ (2) અને (3) માંથી કિંમતો સમીકરણ (1) માં મૂકતા
\(M =\left(\frac{e v}{2 \pi r}\right)\left(\pi r^2\right)\)
\(M =\frac{e}{2 \pi}\left(\frac{e B}{m}\right) \pi\left(\frac{h}{B \pi e}\right)\)
\(M =\frac{e h}{2 \pi m}\)
\(M=I A=I\left(\pi r^2\right)\)
\(M=\left(\frac{e u }{2 \pi r}\right)\left(\pi r^2\right)\)
આપેલ છે કે \(B\left(\pi r^2\right)=n\left(\frac{h}{e}\right)\)
\(\Rightarrow r ^2=\frac{ h }{ B \pi e } \quad \ldots(2) \quad(\because n =1)\)
અને જ્યારે વિદ્યુતભાર બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે \(r=\frac{m u}{q B}\)
\(\frac{ v }{ r }=\frac{e B}{ m } \ldots(3) \quad(\because q =e)\)
સમીકરણ (2) અને (3) માંથી કિંમતો સમીકરણ (1) માં મૂકતા
\(M =\left(\frac{e v}{2 \pi r}\right)\left(\pi r^2\right)\)
\(M =\frac{e}{2 \pi}\left(\frac{e B}{m}\right) \pi\left(\frac{h}{B \pi e}\right)\)
\(M =\frac{e h}{2 \pi m}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ લોજિક અમલીકરણનું આઉટપુટ \(( Y )\) એ _____________ ગેટના આઉટપુટ જેવું છે.
NEET 2025 Hard - નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I:\) ફોટોવોલ્ટીક ઉપકરણો પ્રકાશના વિકિરણનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે. વિધાન \(II:\) ઝેનર ડાયોડની રચના રિવર્સ બાયસ હેઠળ બ્રેકડાઉન વિસ્તારમાં કાર્ય માટે કરવામાં આવે છે.ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :NEET 2023 Medium
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યાના ઘન ગોળાની તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા, અને તેટલા જ દળ અને ત્રિજ્યા ધરાવતા પાતળા પોલા ગોળાની, તેની અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર \(.........\) છે.NEET 2023 Easy
- કોઇ એક ચોકકસ ગ્રહ માળામાં એક જોવા મળેલ છે, કે કોઇ એક અવકાશી પદાર્થ કે જેની સપાટીનું તાપમાન \(200\;K\) છે, તે મહત્તમ તીવ્રતાના વિકિરણ ઉત્સર્જિત કરે છે, કે જેની તરંગલંબાઇ \(12\;\mu m\) નજીકની છે. આની નજીકનો તારો કે જે મહત્તમ પ્રકાશ ઉત્સર્જન કરે છે, તેની તરંગલંબાઇ \(\lambda= 4800\;\mathring A\) છે, તો આ તારાની સપાટીનું તાપમાન (\(K\) માં) કેટલું હશે?NEET 2017 Medium
- લિસ્ટ \(- I\) ને લિસ્ટ \(- II\) સાથે મેળવો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2022 Medium - દોરી સાથે બાંધેલ \(m\) દળનો પદાર્થ \(r\) ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે. જો આ પદાર્થનો સૌથી નીચેના બિંદુએ વેગ \(\sqrt{7 gr }\) હોય, તો તે નીચેના બિંદુએ ઉદભવતું તણાવ .......... \(mg\) હોયNEET 2020 Medium
More PYQs from NEET
- સુએઝ ટ્રીટમેન્ટમાં નીચેનામાંથી તરતા ઘન પદાર્થો દૂર કરે છે.NEET 2017 Medium
- તત્વ \(Z=114\) હાલમાં જ શોધાયુ છે. તેનો સમાવેશ નીચેના પૈકી ક્યા family \(/\) સમૂહમાં થશે અને તેની ઇલેક્ટ્રોન રચના શુ થશે ?NEET 2017 Medium
- \(2 \mathrm{~A} \rightleftharpoons \mathrm{B}+\mathrm{C}\) પ્ર્ક્રિયા માટે \(\mathrm{K}_{\mathrm{c}}=4 \times 10^{-3}\). આપેંલ સમય પર, પ્રક્રિયા મિશ્રણ નું બંધારણ (રચના) \([\mathrm{A}]=[\mathrm{B}]=[\mathrm{C}]=2 \times 10^{-3} \mathrm{M}\) છે. નીચે આપેલામાંથી ક્યું સાચું છે?NEET 2024 Medium
- નીચે આપેલી પ્રક્રિયાઓની કાર્બનિક નીપજો X અને Y માં હાજર ક્લોરિન પરમાણુઓની સંખ્યા અનુક્રમે, છે:
\(C _6 H _6+6 Cl _2 \xrightarrow[\text { અંધારુ, ઠંડુ }]{\text { નિર્જળ } AlCl _3} X\)
\(C _6 H _6+3 Cl _2 \xrightarrow[500 K]{ UV } Y\)NEET 2026 Easy - આપેલ પરિપથમાં દર્શાવ્યા અનુસાર \(\mathrm{r}_{1}, \mathrm{r}_{2}\) અને \(\mathrm{r}_{3}\) અવરોધ ધરાવતા ત્રણ અવરોધોને જોડવામાં આવ્યા છે. પરિપથમાં જોડવામાં આવેલા અવરોધોનાં પદમાં \(\frac{i_{3}}{i_{1}}\) પ્રવાહોનો ગુણોત્તર \(.....\) હશે.
NEET 2021 Easy - \(\gamma\) - ક્ષય દરમિયાન પરમાણુદળાંક અને પરમાણુક્રમાંકમાં શું ફેરફાર થાય ?NEET 2020 Easy