NEET · Physics · STD 12 - 12. atoms
હાઈડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા \(5.3 \times 10^{-11}\,m\) છે. હાઈડ્રોજન પરમાણુની શક્ય ત્રીજી કક્ષાની ત્રિજ્યા \(....... \mathring A\) થાય.
- A \(4.77\)
- B \(0.53\)
- C \(1.06\)
- D \(1.59\)
Answer & Solution
Correct Answer
(A) \(4.77\)
Step-by-step Solution
Detailed explanation
Radius of \(n ^{\text {th }}\) orbit in Hydrogen Atom \(r _{ n }=0.53 \times \frac{ n ^2}{ Z } \mathring A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એ.સી. ઉદગમને સંધારક \((C)\) સાથે જોડેલું છે. તેની કાર્યકારી આવૃત્તિમાં ઘટાડાને લીધેNEET 2023 Medium
- અનુક્રમે \(10\,kg\) અને \(20\,kg\) દળ ધરાવતા બે વસ્તુઓને \(10\,m\) લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતા દઢ સળિયા વડે જોડવામાં આવેલા છે. \(10\,kg\) દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર\(.....\)NEET 2022 Medium
- \(4.2\,eV\) ઊર્જા ધરાવતા પ્રકાશના કિરણો \(2.2\,eV\) વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. સપાટીનો સ્ટોપિંગ પોટેન્શિયલ \(.........\,V\) હશે.NEET 2022 Easy
- 8 cm અને 3 cm બાજુઓ ધરાવતા લંબચોરસ, તારનું એક નાના કટ વાળું ગૂંચળું (લૂપ), 0.3 T મૂલ્યના આ લૂપના સમતલને લંબ હોય તેવી દિશામાંના નિયમિત ચુંબકીયક્ષેત્રમાંથી બહાર આવે છે. જો લૂપનો તેની નાની બાજુને લંબ દિશામાંનો વેગ 2 cm \(s^{-1}\) હોય, તો કપાયેલા ભાગ વચ્ચે ઉત્પન્ન થતું emf __________ થશે.NEET 2026 Easy
- પ્રત્યાવર્તી પ્રવાહનું મહત્તમ મૂલ્ય 5 A અને આવૃત્તિ 60 Hz છે. પ્રવાહને શૂન્યથી શરૂ થઈને મહત્તમ મૂલ્ય સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે?NEET 2026 Hard
- કણની રેખીય સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર \(3 \;cm\) છે. જયારે કણ સમતોલન સ્થાનથી \(2\;cm\) અંતરે હોય, ત્યારે વેગનું મૂલ્ય તેના પ્રવેગને સમાન છે. તો તેનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો થાય?NEET 2017 Hard
More PYQs from NEET
- એકબીજામાં મિશ્રણ ન થઈ શકતા હોય, તેવા પ્રવાહીઓ કે જેમની ઘનતા \(\rho\) અને \(n\rho ( n>1) \) છે, જે કોઇ પાણીમાં ભરેલાં છે.દરેક પ્રવાહીની ઊંચાઇ \(h\) છે. \(L\) લંબાઇ અને \( d\) ઘનતાના એક નળાકારને આ પાત્રમાં રાખવામાં આવે,ત્યારે આ નળાકાર આ પાત્રમાં એવી રીતે તરે છે, કે જેથી તેની અક્ષ શિરોલંબ રહે તથા પ્રવાહીમાં તેની લંબાઇ \(PL(P < 1)\) રહે છે, તો ઘનતા \(d\) કેટલી હશે?NEET 2016 Hard
- પતિ અને પત્નીનો જીનોટાઇપ \(I^AI^B\) અને \(I^Ai\) છે. તેમના બાળકોમાં રુધિર પ્રકારમાં કેટલા ભિન્ન પ્રકારના જીનોટાઇપ અને ફીનોટાઈપ શક્ય છે ?NEET 2017 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસારે બે બિંદુવત વિદ્યુતભારો \(- q\) અને \(+q\) ને \(L\) જેટલા અંતરે મુકવામાં આવેલ છે. \(R ( R > > L )\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(.....\) પ્રમાણે બદલાશે.
NEET 2022 Medium - હવાની હાજરીમાં \(V_2O_5\) દ્વારા બેન્ઝિનનું ઑક્સિડેશન ઉત્પન્ન થાય છે ઊંચા તાપમાને શું મળે છે ?NEET 2015 Hard
- બંદૂકમાંથી લંબચોરસ લાકડાના બ્લોક પર \(u\) વેગથી એક ગોળી છોડવામાં આવે છે. જ્યારે ગોળી બ્લોકમાં સમક્ષિતિજ રીતે \(24\,cm\) પ્રવેશે ત્યારે તેનો વેગ \(\frac{u}{3}\) થાય છે. ત્યારબાદ તે હજી તે જ દિશામાં બ્લોકને ભેદીને બ્લોકના બરાબર બીજે છેડે સ્થિર થાય છે. તો બ્લોકની કુલ લંબાઈ \(........\,cm\) છે.NEET 2023 Medium
- આપેલી આકૃતિમાંથી બીજના તે ભાગને ઓળખો જે બીજ અંકુરિત થાય ત્યારે મૂળ બનાવવાનું નિર્ધારિત છે.
NEET 2024 Medium