NEET · Physics · STD 12 - 12. atoms
હાઇડ્રોજન પરમાણુની \(n=2\) અવસ્થામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \((\)બોહ્ર ત્રિજ્યા \(=0.052\text{ nm}\) આપેલ છે) લગભગ કેટલી હશે?
- A 0.067 nm
- B 0.67 nm
- C 1.67 nm
- D 2.67 nm
Answer & Solution
Correct Answer
(B) 0.67 nm
Step-by-step Solution
Detailed explanation
આપેલ છે: \(\text n =2, \text Z =1\)
\(2 \pi \text{r} =\text {n} \lambda\)
\(2 \pi \times\left(0.052 \frac{\text{n}^2}{\text{Z}}\right)=\text{n} \lambda\)
ઉકેલતા, \(\lambda=0.67\text{ nm}\)
\(2 \pi \text{r} =\text {n} \lambda\)
\(2 \pi \times\left(0.052 \frac{\text{n}^2}{\text{Z}}\right)=\text{n} \lambda\)
ઉકેલતા, \(\lambda=0.67\text{ nm}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- વર્તુળાકાર આડછેદ અને સ્થિત વિદ્યુતપ્રવાહ ઘરાવતા લાંબા સીધા તાર માટના એમ્પિયર પરિપથીય નિયમ \((circuital\, law)\) થી તારના અંદરના અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર\(.....\)NEET 2022 Medium
- કલ્પના કરો કે એક પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર થોડોક અલગ છે. જેમાંથી એક \(-e\) અને બીજો \(( e +\Delta e )\) છે. \(d\) અંતરે (જ્યાં \(d\) પરમાણુની સાઇઝ કરતાં ઘણું મોટું છે) રહેલા બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બાળાનું પરિણમી બળ શૂન્ય થવા માટે \(\Delta e\) કેટલું હોવું જોઈએ? [આપેલ : હાઇડ્રોજનનું દળ \(m_h= 1.67 \times 10^{-27}\, kg \)]NEET 2017 Hard
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I:\) ફોટોવોલ્ટીક ઉપકરણો પ્રકાશના વિકિરણનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે. વિધાન \(II:\) ઝેનર ડાયોડની રચના રિવર્સ બાયસ હેઠળ બ્રેકડાઉન વિસ્તારમાં કાર્ય માટે કરવામાં આવે છે.ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :NEET 2023 Medium
- બિંદુ \( ( 2,-2,-2 )\) ને અનુલક્ષીને બિંદુ \(( 2,0,-3 ) \) પર બળ \(\overrightarrow {\;F} = 4\hat i + 5\hat j - 6\hat k\) ની ચાકમાત્રા આપવામાં આવે છે.NEET 2018 Medium
- \(\text{AB}\) એક વિદ્યુત પરિપથનો ભાગ છે (આકૃતિ જુઓ). જ્યારે પ્રવાહ \(\text i =2\text A\) હોય અને \(1\text{ amp} /\) પ્રતિ સેકન્ડના દરથી વધી રહ્યો હોય ત્યારે સ્થિતિમાનનો તફાવત "\(\text V_\text A-\text V_\text B\)"\(,\) _______ છે.
NEET 2025 Easy - \(0.001 \) \(cm\) લઘુતમ માપશકિતના એક સ્ક્રૂગેજની મદદથી કોઇ એક વિદ્યાર્થી સ્ટીલના નાના દડા (છરા) નો વ્યાસ માપે છે.મુખ્ય સ્કેલનું વાંચન \(5mm \) છે અને વર્તુળાકાર સ્કેલનો શૂન્ય ભાગ સંદર્ભકાંપાથી \(25\) કાંપા ઉપર છે.જો આ સ્ક્રૂગેજની શૂન્ય ત્રુટિ \(-0.004\) \(cm\) છે,તો દડા (છરા) નો સાચો વ્યાસ છે.NEET 2018 Medium
More PYQs from NEET
- બરફનો એક ટુકડો \(h\) ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત \(\frac{1}{4}\) ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય (\(km\) માં) કેટલું હશે? [બરફની ગલનગુપ્ત ઉષ્મા \(3.4 \times 10^5\; J/kg\) તથા \(g=10\; N/kg \)]NEET 2016 Hard
- ખાદ્ય, ભૂમિગત પ્રકાંડનું ઉદાહરણNEET 2014 Medium
- નીચે આપેલ પ્રક્રિયાઓમાંથી કઈ નીપજ તરીકે પ્રાથમિક એમાઈન આપતી નથી?NEET 2023 Medium
- સાચુ વિધાન પસંદ કરો.NEET 2020 Easy
- બોહરના મોડેલમાં \(R _1\) એ ઇલેક્ટ્રોનની બીજી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા અને \(R_2\) એ ચોથી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે. ગુણોત્તર \(\frac{ R _1}{ R _2}\) કેટલો હશે?NEET 2022 Easy
- શક્કરિયાં એ રૂપાંતરિતNEET 2018 Easy