enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 12. atoms
હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા \(0.51 \mathring A\) અને ધરા અવસ્થાની ઉર્જા \(-13.6\; eV\) છે. જો હાઇડ્રોજન પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનને મ્યુઓન (\(\mu^{-}\)) [ઇલેક્ટ્રોન જેટલો વિજભાર અને દળ\(=207 \mathrm{m}_{e}\)] વડે બદલવામાં આવે તો, હવે બોહરની પ્રથમ કક્ષાની ત્રિજ્યા અને ધરા અવસ્થાની ઉર્જા કેટલી થશે?
- A \(0.53 \times 10^{-13}\; \mathrm{m},-3.6\; \mathrm{eV}\)
- B \(25.6 \times 10^{-13} \;\mathrm{m},-2.8 \;\mathrm{eV}\)
- C \(2.56 \times 10^{-13} \;\mathrm{m},-2.8 \;\mathrm{keV}\)
- D \(2.56 \times 10^{-13}\; \mathrm{m},-13.6\; \mathrm{eV}\)
Answer & Solution
Correct Answer
(C) \(2.56 \times 10^{-13} \;\mathrm{m},-2.8 \;\mathrm{keV}\)
Step-by-step Solution
Detailed explanation
According to the question, mass of muon, \(m_m=207 m_e\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ક્રમિક \( + Q\) અને \( - Q\) વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભારો \(A\) અને \(B\) ને એક બીજાથી નિયત અંતર પર અલગ રાખેલ છે કે જેથી તેમના વચ્ચે લાગતું બળ \(F\) છે. જો \(A\) નો \(25\%\) વિજભાર \(B\) પર ટ્રાન્સફર કરવામાં આવે, તો આ વિજભારો વચ્ચે લાગતું બળ કેટલું થશે?NEET 2019 Medium
- \(121\,cm\) અને \(100\,cm\) લંબાઈ ધરાવતા બે લોલકો સમાન કળામાં દોલનો કરવાનું શરૂ કરે છે. કોઈક ક્ષણે, તેઓ સમાન કળામાં, તેઓના મધ્યસ્થાને છે. આ બંને ફરીવાર સમાન કળામાં તેમનાં સરેેાશ સ્થાન (મધ્ય સ્થાને) હોય તે માટે ટૂંકા લોલક દ્વારા જરૂરી લઘુત્તમ સંખ્યાના દોલનોની સંખ્યા \(.....\)હશે.NEET 2022 Medium
- નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઊષ્માનું શોષણ કે ઉત્સર્જન કઈજ થતું નથી ?NEET 2019 Easy
- એક રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધ-આયુ \(20\) મિનિટ છે. \(.....\)મિનિટ સમયમાં પદાર્થની એક્ટિવીટી તેના મૂળ મૂલ્યના \(\left(\frac{1}{16}\right)\) ભાગ સુધી ઘટશે.NEET 2023 Medium
- કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયરમાં કલેકટર વચ્ચે વોલ્ટેજ \(3\;V \) છે. કલેકટર અવરોધ \(3\,k\Omega \) છે. જો પ્રવાહ ગેઇન \(100\) અને બેઝ અવરોધ \(2\,k\Omega \) હોય, તો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ અને પાવઇ ગેઇન કેટલો થાય?NEET 2017 Medium
- નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કિટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે, તે
NEET 2017 Medium
More PYQs from NEET
- જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?NEET 2016 Medium
- \(2.2 \times 10^9 \;s\) અર્ધઆયુ સમય ધરાવતા કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો કોઈ ક્ષણે રેડિયોએક્ટિવ ક્ષય \(10^{10}\; s ^{-1}\) છે. આ સમયે તે રેડિયોએક્ટિવ અણુંઓની સંખ્યા કેટલી હશે?NEET 2019 Medium
- અનાજના બીજમાં, ભ્રૂણપોષનું સૌથી બહારનું આવરણ ભ્રૂણથી પ્રોટીનયુક્ત સ્તર દ્વારા અલગ પડે છે, જેને _______ કહે છે.NEET 2025 Easy
- તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકુ ગોઠવો :
સાચો વિકલ્પ પસંદ કરો : \((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\)ચોથુ પોષક સ્તર \((i)\)કાગડો \((b)\)બીજુ પોષક સ્તર \((ii)\)ગીધ \((c)\)પ્રથમ પોષક સ્તર \((iii)\)સસલું \((d)\)ત્રીજુ પોષક સ્તર \((iv)\)ઘાસ NEET 2020 Easy - આપેલા : \(I\) અને \(II\) શું હશે ?
NEET 2013 Hard - હ્યુમન જીનોમના ક્રમાંકમાં સામાન્ય વપરાતો વાહક ......NEET 2014 Medium