ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 7. gravitation

\(h\) ઊંચાઇ પરથી એક કણ નીચે પડે છે અને તે દરમિયાન લાગતો સમય \(t\) સાદા લોલકનાં આવર્તકાળ \(T\) ના સ્વરૂપમાં લખવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર \(t =2 T\) મળે છે.આ તંત્રને બીજા ગ્રહ પર લઈ જવામાં વે છે જેનું દળ પૃથ્વીના દળ કરતાં અડધું અને ત્રિજ્યા સમાન છે.તેના પર સમાન પ્રયોગ કરવામાં આવે છે તો તેના માટે મળતા સમય અને આવર્તકાળ \(t'\) અને \(T'\) હોય તો તેમની વચ્ચેનો સંબંધ શું મળે?

  1. A \(\mathrm{t}^{\prime}=\sqrt{2} \mathrm{T}^{\prime}\)
  2. B \(\mathrm{t}^{\prime} > 2 \mathrm{T}^{\prime}\)
  3. C \(\mathrm{t}^{\prime} < 2 \mathrm{T}^{\prime}\)
  4. D \(\mathrm{t}^{\prime}=2 \mathrm{T}^{\prime}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(\mathrm{t}^{\prime}=2 \mathrm{T}^{\prime}\)

Step-by-step Solution

Detailed explanation

Time of flight \(=\sqrt{\frac{2 h}{g}} \propto \frac{1}{\sqrt{g}}\) Time perlod of pendulum \(=2 \pi \sqrt{\frac{l}{g}} \propto \frac{1}{\sqrt{g}}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app