NEET · Physics · STD 11 - 7. gravitation
ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન \(V =-\frac{ K }{ x } \;( J / kg )\) દ્વારા આપવામાં આવે છે. બિંદુ \((2,0,3)\,m\) પર ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા કેટલી મળે?
- A \(+\frac{ K }{2}\)
- B \(-\frac{ K }{2}\)
- C \(-\frac{K}{4}\)
- D \(+\frac{K}{4}\)
Answer & Solution
Correct Answer
(C) \(-\frac{K}{4}\)
Step-by-step Solution
Detailed explanation
\(V=-\frac{K}{x}\) \(E_x =-\frac{d V}{d x}=K \frac{d\left(x^{-1}\right)}{d x}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચેનામાંથી કોના માટે બોહર મોડેલ માન્ય નથી ?NEET 2020 Easy
- \(m\) દળ ધરાવતા એક કણને \(v=\mathrm{kV}_{\mathrm{e}}(\mathrm{k}\,<\,1)\) જેટલા વેગથી પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \((\mathrm{V}_{\mathrm{e}}=\) નિષ્ક્રમણ વેગ\()\) પૃથ્વીની સપાટી ઉપરથી કણની મહત્તમ ઉંચાઈ \(.....\) હશે.NEET 2021 Hard
- ફ્લાયવ્હીલની ઝડપ \(60\,rpm\) થી \(360\,rpm\) સુધી વધારવા માટે \(484\,J\) જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા \(............\,kg - m ^2\) હશે.NEET 2022 Easy
- એક પ્રબળ ચુંબકીય ધ્રુવની સામે એક તકતીને સમક્ષિતિજ સપાટી ઉપર મુકવામાં આવે છે.. . . . . માટે બળ જોઈશે. \(A\). જો તક્તી ચુંબકીય હશે તો તેને જકડી રાખવા \(B\). જો તક્તી અચુંબકીય હશે તો તેને જકડી, રાખવા \(C\). જો તક્તી સુવાહક હશે તો તેને નિયમિત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા \(D\). જો તક્તી અવાહક અને અધ્રુવીય હશે તો તેન નિયામત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા નીચે આપેલા વિકલ્પોમાંથી સીથી યોગ્ય ઉત્તર પસંદ કરો.NEET 2024 Medium
- પ્રકાશ હવામાં \(t_1\) સમયમાં \(x\) અંતર અને \(t_2\) સમયમાં કોઈ માધ્યમમાં \(10 x\) અંતર કાપે છે. તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ કેટલો હશે?NEET 2023 Medium
- સૂચિ-\(I\) અને સૂચિ-\(II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંધી સાચો ઉત્તર પસંદ કરો.સૂચિ-\(I\) (પદાર્થ) સૂચિ-\(II\) (સસેપ્ટિબિલિટી ગ્રહણશીલતા) \((x)\) \(A\).પ્રતિચુંબક(ડાયામેગ્નેટીક) \(I\). \(\chi=0\) \(B\). લોહચ્રુંબક(દેરોમેગ્નેટીક) \(II\). \(\ 0>\chi \geq-1\) \(C\). સમચુંબક(પેરામેગ્નેટીક) \(II\)I. \( x>1\) \(D\).અચુંબક(Nónmagnetic) \(IV\). \( 0<\gamma<\varepsilon\) (નાની ધન સંખ્યા) NEET 2024 Medium
More PYQs from NEET
- ઉષ્માના નિયમન માટે મગજનો ક્યો ભાગ જવાબદાર છે ?NEET 2019 Medium
- આણ્વિય કક્ષકવાદને આધારે નીચે આપેલામાંથી કઇ દ્વિપરમાણ્વીક સ્પીસીઝ પાસે ફક્ત \(\pi\) બંધો છે ?NEET 2019 Medium
- નીચેનામાંથી કઈ જોડી એકકોષીય લીલની છે?NEET 2020 Easy
- નીચેના સૂક્ષ્મ જીવો અને તેમની અગત્યની જોડ બનાવો.
\((a)\) સેકેરામાયસીસ સેરેવીસી \((i)\) રોગપ્રતિકારક ઘટાડનાર ઘટકનું ઉત્પાદન \((b)\) મોનોસ્કસ પુરપુરીઅન્સ \((ii)\) સ્વીસ ચીઝનું પરિપક્વન \((c)\) ટ્રાઇકોડર્મા પોલીસ્પોરમ \((iii)\) ઇથેનોલનું ઔદ્યોગિક ઉિત્પાદન \((d)\) પ્રોપીઓની બૅક્ટરિયમ \((iv)\) ખોરાકમાં કોલેસ્ટેરોલા શર્માની ઘટાડનાર ઘટક NEET 2015 Medium - એક \(P-N \) જંકશન ડાયોડમાં, ગરમ કરતાં થતાં ફેરફાર ...NEET 2018 Easy
- પ્રોપેનેમાઇડની ઇથેનોલિક સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બ્રોમિન સાથેની પ્રક્રિયા શુ આપશે ?NEET 2020 Medium