NEET · Physics · STD 12 - 4. Moving charges and magnetism
ગુણાકાર \(\overrightarrow{\mathrm{F}} =\mathrm{q}(\vec{v} \times \overrightarrow{\mathrm{B}})\) \(=\mathrm{q} \vec{v} \times\left(\mathrm{B} \hat{i}+\mathrm{B} \hat{j}+\mathrm{B}_{0} \hat{k}\right)\) માં \(\mathrm{q}=1,\) \(\vec{v}=2 \hat{i}+4 \hat{j}+6 \hat{k}\) અને બળ \(\overrightarrow{\mathrm{F}}=4 \hat{i}-20 \hat{j}+12 \hat{k}\) \(\vec{B}\)નું સંપૂર્ણ સમીકરણ શું હશે?
- A \(-8 \hat{i}-8 \hat{j}-6 \hat{k}\)
- B \(-6 \hat{i}-6 \hat{j}-8 \hat{k}\)
- C \(8 \hat{i}+8 \hat{j}-6 \hat{k}\)
- D \(6 \hat{i}+6 \hat{j}-8 \hat{k}\)
Answer & Solution
Correct Answer
(B) \(-6 \hat{i}-6 \hat{j}-8 \hat{k}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{F}=\mathrm{q}(\overrightarrow{\mathrm{V}} \times \overrightarrow{\mathrm{B}})\) By check options
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(0.3\,kg\,m/s\) રેખીય વેગમાન ધરાવતા રેખીય ગતિ કરતાં \(5\,g\) દળના પદાર્થે \(5\,s\) માં કાપેલ અંતર \(..........\,m\) હશે.NEET 2022 Medium
- \(c , G\) અને \(\frac{ e ^{2}}{4 \pi \varepsilon_{0}}\) માંથી બનાવેલ લંબાઈનું પરિમાણ શું થાય? (જ્યાં \(c -\) પ્રકાશનો વેગ, \(G-\) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને \(e\) વિદ્યુતભાર છે)NEET 2017 Hard
- પાસપાસે વિટાળેલા 100 આંટાવાળું, 5 cm ત્રિજ્યાનું એક ગૂંચળુ તેના કેન્દ્ર પર \(3.14 \times 10^{-3} T\) ચુંબકીયક્ષેત્ર ધરાવે છે. ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ અને આ ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય અનુક્રમે __________ છે.
\((\mu_0=4 \pi \times 10^{-7} m/A .\) લો)NEET 2026 Hard - સરળ આવર્ત ગતિ કરતાં એક કણનું સ્થાનાંતર \(y = {A_0} + A\sin \omega t + B\cos \omega t\) વડે આપવામાં આવે છે. તો આ દોલનનો કંપવિસ્તાર કેટલો થાય?NEET 2019 Medium
- નીચે દર્શાવેલ પરિપથમાં વોલ્ટમીટર અને એમિટરનું વાંચન શું હશે?
NEET 2019 Medium - એક પાતળા સળિયાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્ર \(2400 \mathrm{~g} \mathrm{~cm}^2\) છે. સળિયાની લંબાઈ લગભગ. . . . . થશે. સળિયાનું દળ \(400 \mathrm{~g}\) છે.NEET 2024 Medium
More PYQs from NEET
- એક અજ્ઞાત ન્યુક્લિયસની ન્યુક્લિયર ઘનતા \(2.29 \times 10^{17} kg / m ^3\) અને દળ \(19.926 \times 10^{-27} kg\) છે. તેનો દળ આંક A આશરે ____________ હશે :
(\(R_0=1.2 \times 10^{-15} m ; 4 \pi=12.56\) લો)NEET 2026 Hard - કેટલીક સાયનોબેક્ટેરિયામાં રંજકદ્રવ્ય ધરાવતી પટલમય પ્રવર્ધ _____ છે.NEET 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : નીચું તાપમાન ઉત્સેચકને અસ્થાયી રીતે નિષ્ક્રિય અવસ્થામાં જાળવી રાખે છે જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકીય પ્રવૃત્તિનો નાશ કરે છે કારણ કે ગરમી દ્વારા પ્રોટીન વિકૃત થાય છે.
વિધાન \(II\) : જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં ક્રિયાધારક સાથે ગાઢ રીતે મળતો આવે છે અને ઉત્સેચકની પ્રવૃત્તિને અવરોધે છે, ત્યારે તેને સ્પર્ધાત્મક અવરોધક કહે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium - આપેલી આકૃતિ મનુષ્યમાં મૂત્રવાહક તંત્ર (ઉત્સર્જન તંત્ર. ના \(A\) થી \(D\) નિર્દેશિત ભાગો દર્શાવે છે. એવો વિકલ્પ પસંદ કરો જે તેની સાચી ઓળખ અને તેની લાક્ષણિકતા કે કાર્યો દર્શાવે.
NEET 2013 Hard - \(27^{\circ}\,C\) પર વાયુથી ભરેલી ઓર્ગન પાઇપ તેના મૂળભૂત અવસ્થામાં \(400\,Hz\) સાથે અનુનાદિત થાય છે. જો તે સમાન વાયુ \(90^{\circ}\,C\) પર ભરેલ હોય, તો સમાન અવસ્થામાં પર અનુનાદિત આવૃતિ \(...........\,Hz\) હશે.NEET 2022 Medium
- મેલોનેટ _______ ની પ્રવૃત્તિને અવરોધીને રોગકારક બેક્ટેરિયાની વૃદ્ધિને અવરોધે છે.NEET 2023 Medium