NEET · Physics · STD 11 - 5. work,energy,power and collision
ઘર્ષણરહિત પાટા પર \( h\) ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ \(AB=D\) ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ \(h\) કોને બરાબર હશે?

- A \(\;\frac{3}{2}D\)
- B \(D\)
- C \(\frac{5}{4}D\;\)
- D \(\frac{7}{5}D\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{5}{4}D\;\)
Step-by-step Solution
Detailed explanation
To complete a vertical circle, speed at A should be \(v_{A}=\sqrt{5 g R}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલ લોજીક ગેટ્સની સર્કીટમાંથી મૂળભૂત લોજીક ગેટ મેળવી શકાય છે,તે
NEET 2017 Medium - દર્શાવેલ લોજીક પરિપથ માટે સત્યાર્થ સારણી .......... છે
NEET 2020 Medium - આપેલ પરિપથમાં દર્શાવ્યા અનુસાર \(\mathrm{r}_{1}, \mathrm{r}_{2}\) અને \(\mathrm{r}_{3}\) અવરોધ ધરાવતા ત્રણ અવરોધોને જોડવામાં આવ્યા છે. પરિપથમાં જોડવામાં આવેલા અવરોધોનાં પદમાં \(\frac{i_{3}}{i_{1}}\) પ્રવાહોનો ગુણોત્તર \(.....\) હશે.
NEET 2021 Easy - આપેલ લોજિક અમલીકરણનું આઉટપુટ \(( Y )\) એ _____________ ગેટના આઉટપુટ જેવું છે.
NEET 2025 Hard - એક પોટેન્શિયોમીટર તારની લંબાઇ \(100 \,cm\) છે તથા તેના બે છેડા વચ્ચે ચોકકસ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. બે કોષોને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે જે પહેલા એકબીજાને મદદ કરે તેમ અને પછી વિરુધ્ધ દિશામાં જોડવામાં આવે છે. બંને કિસ્સામાં તટસ્થ બિંદુ તારના ધન છેડેથી અનુક્રમે \(50\,cm\) અને \( 10\,cm \) અંતરે મળે છે. \(emf\) નો ગુણોત્તર કેટલો મળે?NEET 2016 Medium
- \(r\) ત્રિજયાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્દ્ય પ્રવાહીમાં પડે છે. સ્નિગ્દ્ય બળના પરીણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જયારે આ ગોળો તેની ટર્મીનલ વેગ પ્રાપ્ત કરશે, ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ......... ને ચલે છે.NEET 2018 Hard
More PYQs from NEET
- \(DNA\) ની પૉલિન્યુક્લિયોટાઈડ શૃંખલામાં, નાઇટ્રોજનયુક્ત બેઇઝ ______ ના \(-OH\) સાથે જોડાયેલ છેNEET 2020 Easy
- સુકોષકેન્દ્રી કોષમાં કોષરસપટલ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. માનવ રક્તકણ (RBCs) ના પટલમાં આશરે 52% પ્રોટીન હોય છે.
B. મુખ્ય ફોસ્ફોલિપિડ્સ દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય છે.
C. કોષરસપટલના કોષમાં થતા વિસ્તરણથી મેસોઝોમ્સ બને છે.
D. લિપિડના અંદરના ભાગ તરફના પૂંછડીવાળા ભાગો જળવિરાગી હોય છે અને આમ જલીય માધ્યમથી સુરક્ષિત રહે છે.
E. ગ્લાયકોકેલિક્સ કોષરસપટલની બાહ્ય સપાટી પર હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને \(A\) થી \(B\) લઇ જવા માટે ...
NEET 2017 Medium - ઘણા પૃષ્ઠવંશીઓમાં અગ્ર ઉપાંગના હાડકાઓની સામ્યતા એ આનું ઉદાહરણ છે.NEET 2018 Easy
- જો \(DNA\) ના અણુની લંબાઈ \(1.1\) મીટર હોય તો તેમાં આશરે કેટલા બેઈઝની જોડ હશે ?NEET 2022 Medium
- સમૂહ \(13\) માં તત્ત્વોની પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો.NEET 2018 Easy