NEET · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
\(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર \(1.5 f\) અંતરે વસ્તુ મુક્તા પ્રતિબિંબ અંતર ....... \(f\) થાય
- A \(3\)
- B \(-3\)
- C \(1.5\)
- D \(-1.5\)
Answer & Solution
Correct Answer
(B) \(-3\)
Step-by-step Solution
Detailed explanation
By mirror formula \(\frac{1}{v}+\frac{1}{u}=\frac{1}{f}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સ્ક્રૂ ગેજની લઘુતમ માપ શક્તિ \(0.01\, mm\) છે અને તેની વર્તુળાકાર માપપટ્ટી પર \(50\) કાપાઓ છે આ સ્ક્રૂ ગેજનો અંતરાલ (પિચ) \(........mm\) છેNEET 2020 Easy
- \(l\) લંબાઈના એક હલકા સળિયાનાં બંને છેડે \(m_1 \) અને \(m_2\) દ્રવ્યમાનના પદાર્થો લગાડેલાં છે. આ સળિયાને લંબ તથા તેના દ્રવ્યમાનકેન્દ્રની અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?NEET 2016 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસારે બે બિંદુવત વિદ્યુતભારો \(- q\) અને \(+q\) ને \(L\) જેટલા અંતરે મુકવામાં આવેલ છે. \(R ( R > > L )\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય \(.....\) પ્રમાણે બદલાશે.
NEET 2022 Medium - વાયુ ભરેલા પાત્રનું તાપમાન વધારતા શું થાય?NEET 2019 Easy
- સમાન ક્ષમતા ધરાવતા બે નળાકારો \(A\) અને \(B\) ને એક બીજા સાથે એક સ્ટોપ કોક થી જોડેલ છે \(A\) એક પ્રમાણભૂત તાપમાન અને દબાણે એક આદર્શ વાયુ ધરાવે છે \(B\) સંપૂર્ણ ખાલી છે આ આખી પ્રણાલી ઉષ્મીય અવાહક છે આ સ્ટોપ કોકને અચાનક ખોલવામાં આવે છે આ પ્રક્રિયા ........... છે.NEET 2020 Easy
- એક વિદ્યુત ડાઇપોલ \(2 \times 10^5\ N/C\) ના સમાન વિદ્યુતક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે \(30^o \) ના કોણે રહેલો છે.આ સ્થિતિમાં તે \( 4\ Nm \) જેટલું ટોર્ક અનુભવે છે.જો ડાઇપોલની લંબાઇ \(2\ cm \) હોય,તો ડાઇપોલ પરનો વિદ્યુતભાર કેટલો હશે?NEET 2023 Medium
More PYQs from NEET
- એક અંતગર્ત અર્ધવાહકમાંથી \(N\)- પ્રકારના બહિર્ગત અર્ધવાહક બનાવવા માટે ........... અશુધ્ધિ ઉમેરવી પડે છેNEET 2020 Easy
- દેડકા પાણીમાં ત્વચા અને મુખગુહા દ્વારા અને જમીન પર ત્વચા, મુખગુહા અને ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - થર્મોોડાયનેમિક પ્રક્રિયા હેઠળની પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીમાં આદર્શ ગેસ માટેનો \(P - V\) ગ્રાફ ................. પ્રક્રિયા દર્શાવે છે
NEET 2020 Easy - પ્રોપેનેમાઇડની ઇથેનોલિક સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બ્રોમિન સાથેની પ્રક્રિયા શુ આપશે ?NEET 2020 Medium
- પ્રકિયા \(A\rightarrow B\) નો વેગ અચળાંક\(0.6 \times 10^{-3}\, mol\, L^{-1}\, s^{-1}.\) છે જો \(A\) ની સાંદ્રતા \(5\, M,\) છે ત્યારબાદ \(20\) મિનિટ પછી \(B\) ની સાંદ્રતા .......\(M.\) હશેNEET 2015 Medium
- સંયોજન \(X\) ની \(O _{3}\) સાથે તેમજ \(Zn / H _{2} O\) સાથે પ્રક્રિયા કરતાં તે ફોર્માલ્ડીહાઈડ અને \(2-\)મિથાઈલપ્રોપેનાલ નીપજો તરીકે આપે છે. સંયોજન \(X\) શોધો.NEET 2022 Easy