enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 7. gravitation
એવું ધારો કે અનંત અંતરે પદાર્થની ગુરુત્વસ્થિતિઉર્જા શૂન્ય છે, જ્યારે \(m\) દળનો પદાર્થ પૃથ્વીની(ત્રિજ્યા\(=R\)) સપાટીથી \(h\) ઊંચાઈ પર હોય ત્યારે તેની સ્થિતિઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?
- A \(-\frac{\mathrm{GMm}}{\mathrm{R}+\mathrm{h}}\)
- B \(\frac{\mathrm{GMmh}}{\mathrm{R}(\mathrm{R}+\mathrm{h})}\)
- C \(mgh\)
- D \(\frac{\mathrm{GMm}}{\mathrm{R}+\mathrm{h}}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{\mathrm{GMmh}}{\mathrm{R}(\mathrm{R}+\mathrm{h})}\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta \mathrm{U}=-\mathrm{GMm}\left[\frac{1}{\mathrm{r}_{\mathrm{f}}}-\frac{1}{\mathrm{r}_{\mathrm{i}}}\right]\)\(=-\mathrm{GMm}\left[\frac{1}{\mathrm{R}+\mathrm{h}}-\frac{1}{\mathrm{R}}\right]\)\(=\frac{\mathrm{GMmh}}{\mathrm{R}(\mathrm{R}+\mathrm{h})}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દ્વિબહિર્ગોળ લેન્સનો પાવર \(\mathrm{P}\) છે. તેને તેની મુખ્ય અક્ષમાંથી પસાર થતા સમતલ વડે કાપવામાં આવે તો એક ભાગનો પાવર કેટલો થાય?NEET 2019 Easy
- \(10\,m\) ની લંબાઈના અને \(\left(10^{-2} / \sqrt{\pi}\right)\,m\) જેટલી ત્રિજ્યા ધરાવતા એક કોપર તારનો વિદ્યુતકીય અવરોધ \(10\,\Omega\) છે. \(10( V / m )\) ની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા માટે તારમાં પ્રવાહ ઘનતા \(....\)હશે.NEET 2022 Medium
- એક કાંચની નળીમાં એક ધ્વનિ-ચિપીયો અનુનાદ ઉત્પન્ન કરે છે. ચલિત પિસ્ટન દ્વારા આ નળીમાં હવાના સ્તંભની લંબાઇ ગોઠવી શકાય છે. \(27^o C\) ઓરડાના તાપમાને બે ક્રમિક અનુનાદો \( 20\; cm \) અને \(73\; cm\) સ્તંભ લંબાઇ પર ઉત્પન્ન થાય છે. આ ધ્વનિ-ચિપીયાની આવૃત્તિ \(320\; Hz\) છે,તો વાયુમાં \( 27^o C \) પર ધ્વનિનો વેગ (\(m/s\) માં) છે.NEET 2018 Hard
- \(5.0 \,H\) ના ઈન્ડક્ટર,\(80\, \mu \mathrm{F}\) નો સંધારક અને \(40\, \Omega\) અવરોધ ધરાવતા એક શ્રેણી \(LCR\) પરિપથને \(230\, V\)ના બદલાતી આવૃત્તિ ધરાવતા \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. જે કોણીય આવૃત્તિઓ એ પરિપથને ઉદ્દગમ દ્વારા રૂપાંતરીત થતો પાવર (કાર્યત્વરા), અનુનાદીય કોણીય આવૃત્તિ વખતે રૂપાંતરીત થતા પાવર કરતા અડધી હોય તો તે કોણીય આવૃત્તિ \(......\) હોઈ શકે છે.NEET 2021 Hard
- એક \((47 \pm 4.7) \;k \Omega\) ના કાર્બન અવરોધને તે નિયત કરવા માટે અલગ રંગોથી વલયો કરવાના છે. તો વર્ણ સંકેત (colour code) નો ક્રમ કયો થશે?NEET 2018 Easy
- એક કણને પૃથ્વીની સપાટીથી \(S\) ઊંચાઈએથી છોડવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિઊ તેની સ્થિતિઊર્જા કરતાં ત્રણ ગણી વધારે છે. આ ક્ષણે કણની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઝડપ અનુક્રમે \(.....\) છે.NEET 2021 Medium
More PYQs from NEET
- બેક્ટેરેયાના વૃદ્વિ માધ્યમમમાં રહેલા લેક્ટોઝનું કોષમાં સ્થળાંતરણા . . . . . . ક્રિયા દ્વારા થાય છે.NEET 2024 Medium
- નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવસ્થાન જાળવણી માટે છે ?NEET 2017 Medium
- આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી કયું ખોટું છે ?NEET 2016 Medium
- \(2000\,kg\) (લિફ્ટ+વ્યક્તિઓ)જેટલો મહત્તમ ભાર ધરાવતી એક ઈલેક્ટ્રિક લિફટ \(1.5\,ms ^{-1}\) જેટલી અચળ ઝડપ સાથે ઉપર તરફ ગતિ કરે છે. ગતિની વિરૂદ્ઘ દિશામાં લાગતું ઘર્ષણબળ \(3000N\) છે. મોટર દ્વારા લિફ્ટ વોટમાં અપાતો લધુત્તમ પાવર હશે. \(\left(g=10\,ms ^{-2}\right)\) :NEET 2022 Medium
- નાઇટ્રાઇલનું પ્રાથમિક એમાઇનમાં રિડક્શન કરતા પ્રક્રિયકોની પસંદગી કરો :
A. (i) \(LiAlH _4\); (ii) \(H _2 O\)
B. \(Sn + HCl\)
C. \(H _2 / Ni\)
D. \(Na ( Hg ) / C _2 H _5 OH\)
E. \(Br _2 /\) aq. NaOH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Medium - નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
A. વાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.
B. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર તેની પૃષ્ઠભાર ઘનતા પર આધાર રાખતું નથી.
C. ભારિત વાહકના અંદરના ભાગમાં સ્થિત પરિસ્થિતિમાં વધારાનો ભાર હોઈ શકે નહીં.
D. ભારિત વાહકના પૃષ્ઠ પરનું વિદ્યુતક્ષેત્ર પ્રત્યેક બિંદુએ પૃષ્ઠને લંબ હોવું જોઈએ.
E. ભારિત વાહકની અંદરના ભાગમાં દરેક સ્થાને સ્થિત વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard