NEET · Physics · STD 11 - 9.1 fluid mechanics
એકબીજામાં મિશ્રણ ન થઈ શકતા હોય, તેવા પ્રવાહીઓ કે જેમની ઘનતા \(\rho\) અને \(n\rho ( n>1) \) છે, જે કોઇ પાણીમાં ભરેલાં છે.દરેક પ્રવાહીની ઊંચાઇ \(h\) છે. \(L\) લંબાઇ અને \( d\) ઘનતાના એક નળાકારને આ પાત્રમાં રાખવામાં આવે,ત્યારે આ નળાકાર આ પાત્રમાં એવી રીતે તરે છે, કે જેથી તેની અક્ષ શિરોલંબ રહે તથા પ્રવાહીમાં તેની લંબાઇ \(PL(P < 1)\) રહે છે, તો ઘનતા \(d\) કેટલી હશે?
- A \([2+(n+1)P]\rho \)
- B \([2+(n-1)P]\rho \)
- C \([1+(n-1)P]\rho \)
- D \([1+(n+1)P]\rho \)
Answer & Solution
Correct Answer
(C) \([1+(n-1)P]\rho \)
Step-by-step Solution
Detailed explanation
\(d = density\,of\,cylinder\) \(A = area\,of\,cross - section\,of\,cylinder\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ચોરસ લૂપ \(ABCD\) માંથી \(i \) પ્રવાહ પસાર થાય છે, તેને \(I\) પ્રવાહધારીત રેખીય વાહકતાર \(XY\) ની નજીક મૂકેલ છે, લૂપ પર પરિણામી બળ કેટલું લાગશે?
NEET 2016 Medium - ધારો કે હાઈડ્રોનન પરમાણું પ્રથમ અને દ્રિતીય ઉતેજીત અવસ્થામાં રહેલ ઈલેક્ટ્રોનની ઊર્જા અનુક્રમે \(T _{1}\) અને \(T _{2}\) છે તેમ ધારો. પરમાણુનાં બોહર મોડેલ અનુસાર, \(T _{1}: T _{2}{ }\) ગુણોત્તર \(........\) હશે.NEET 2022 Easy
- ટર્બાઈનનું સંચાલન કરવા \(60\, m\) ઊંચાઈએથી અને \(15\, kg/s\) ના દર થી પાણી પડે છે. ઘર્ષણ બળને કારણે થતો વ્યય આપાત ઊર્જના \(10\,\%\) જેટલો છે. ટર્બાઈનમાં કેટલો પાવર (કાર્યત્વરા) ઉત્પન્ન થશે ? \(\left(g=10\, \mathrm{~m} / \mathrm{s}^{2}\right)\) (\(\mathrm{~kW}\) માં)NEET 2021 Medium
- કોઇલ સાથે સંકળાયેલ ફ્લક્સ (\(Wb\)) \(\phi=5 t^{2}+3 t+16\) દ્વારા દર્શાવવામાં આવે, તો આ કોઇલ સાથે ચોથી સેકન્ડે સંકળાયેલ \(emf\) મેળવોNEET 2020 Medium
- \(\gamma\) - ક્ષય દરમિયાન પરમાણુદળાંક અને પરમાણુક્રમાંકમાં શું ફેરફાર થાય ?NEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : એક ને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સ્પ્રિગમાં ખેંચાણ, સ્પ્રિંગના દ્રવ્યના આકાર સ્થિતિસ્થાપકતતા અંક થકી મેળવવામાં આવે છે. કારણ \((R)\) : કોપરના ગુંચળાકાર સ્પ્રિંગ પાસે સમાન પરિમાણ ધરાવતી સ્ટીલની બનેલી સ્પ્રિંગ કરતા વધારે તણાવ મળબૂતી \((tensile\,strength)\) હોય છે. ઉપરોક્ત વિદ્યાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.NEET 2022 Medium
More PYQs from NEET
- એક ફ્લાસ્કમાં આર્ગોન અને ક્લોરિન દળના 2:1 ગુણોત્તરમાં રહેલા છે. મિશ્રણનું તાપમાન \(27^{\circ} C\) છે. બે વાયુઓના અણુઓની વર્ગમધ્યમૂળ ઝડપનો ગુણોત્તર \(\left(\frac{v_{r m s}^{A r}}{v_{r m s}^{C l}}\right)\) છે :
(આર્ગોનનું પરમાણ્વીય દળ =40.0 u અને ક્લોરિનનું આણ્વીય દળ =70.0 u)NEET 2026 Medium - રંગસૂત્રો પર જનીનોના સ્થાનનો નકશો બનાવવા, સૌ પ્રથમવાર એક જ રંગસૂત્ર પર આવેલ જનીનની જોડીઓના પુનઃસંયોજનની આવૃત્તિ (ફ્રિકવેન્સી)ને, તેમની વચ્ચેના અંતરનામાપ તરીકે,આમણે વાપર્યું-NEET 2023 Medium
- શક્કરિયું અને બટાકા અમુક પ્રકારના ઉદવિકાસનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉદવિકાસ સમજાવવા માટે શબ્દોના સાચા સંયોજનને પસંદ કરો.NEET 2025 Easy
- નીચે પૈકીની અંગીકાઓની કઈ જોડ DNA ધરાવતી નથી?NEET 2019 Easy
- કિરાલીટીના સંદર્ભમાં ખોંટુ વિધાન શોધો.NEET 2022 Easy
- માનવ ઈન્સ્યુલીન સંબંધિત વિધાનનો નીચે આપેલા છે. કયું વિધાન કે વિધાનો જનીન ઈજનેરીવિદ્યાકીય ઈન્સ્યુલીન અંગે સાચાં છે ? \((a)\) પ્રો-હોર્મોન ઈન્સ્યુલીન વધારે ખેંચાયેલ \(C-\)શૃંખલા ધરાવે છે. \((b)\) \(E.coli\) માં ઈનસ્યુલીનની \(A-\)પેપ્ટાઈડ અને \(B-\)પેપ્ટાઈડ શૃંખલા અલગ-અલગ બને છે અને તેમને અલગીકૃત કરી તેમની વસ્ચે ડાઈસલ્ફાઈડ બંધ બનાવીને જોડવામાં આવે છે. \((c)\) ડાયાબિટીસની સારવારમાં વપરાતો ઈન્સ્યુલીન ગાય અને ભૂંડ માંથી અલગીકૃત કરાય છે. \((d)\) 'પ્રો-હોર્મોન ઈન્સ્યુલીનને પરિપકવ અને કાર્યશીલ અંત:સ્ત્રાવ બનાવવા માટ પ્રક્રિયાકૃત થવાની જરૂર પડે છે. \((e)\) કેટલાક દર્દીઓ બહારના ઈન્સ્યુલીન સામે એલર્જી દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરોNEET 2022 Medium