NEET · Physics · STD 11 - 1. units,dimensions and measurement
એક વર્નિયર-કેલીપર્સમાં વર્નિયર સ્કેલ પરના \((N+1)\) વિભાગો મુખ્ય સ્ક્રેલના \(N\) વિભાગો સાથે સંપાત (બંધ બેસે) થાય છે. જો \(1\) \(MSD\) એ \(0.1 \mathrm{~mm}\) દર્શાવે તો વર્નિયર અચળાંક (\(cm\) માં). . . . . . . છે
- A \(\frac{1}{100(N+1)}\)
- B \(100 \mathrm{~N}\)
- C \(10(N+1)\)
- D \(\frac{1}{10 \mathrm{~N}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{1}{100(N+1)}\)
Step-by-step Solution
Detailed explanation
\(V \cdot C=M S D-V S D\) \(\text { given }:(N+1) V S D=N M S D\) \(........(1)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો સમાંતર પ્લેટ સંધારકની પ્લેટ કે જેને બેટરી સાથે જોડવામાં આવેલ છે ને એકબીજાની નજીક ખસેડવામાં આવે છે ત્યારે. . . . . . . . . \(A\). તેમાં સંગ્રહિત વિધુતભાર વધે છે . \(B\). તેમાં સંગ્રહિત ઊર્જા ધટે છે. \(C\). તેની સંધારકતા વધે છે. \(D\). વિધુતભાર અને તેના સ્થિતિમાનનો ગુણોત્તર સમાન રહે છે. \(E\). વિધુત ભાર અને વોલ્ટેજનો ગુણાકાર વધે છે. નીચ આપેલા વિકહ્પોમાંથી સૌથી યોગ્ય ઉતર પસંદ કરો.NEET 2024 Medium
- \(A.C.\) પરિપથને \(12\; V\) ના સ્ત્રોત સાથે જોડતા તે \(0.2\; A\) નો પ્રવાહ આપે છે. જ્યારે તે સમાન પરિપથને \(12\; V\) ના \(D.C.\) સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે \(0.4\; A\) નો પ્રવાહ આપે છે. તો આ પરિપથ કયો હશે?NEET 2019 Medium
- એક નાનો સિગ્નલ વોલ્ટેજ \(V(t)=V_0sin\)\(\omega t\) ને એક આદર્શ કેપેસિટર \(C\) ની આસપાસ લગાડેલ છે.NEET 2016 Easy
- \(0.5\, g\) પદાર્થનું ઉર્જા તુલ્યાંક .............. છેNEET 2020 Easy
- એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં વિદ્યુતક્ષેત્ર \(E\) એ સમય સાથે \(t^2\) રીતે બદલાય છે. પ્રેરીત ચુંબકીયક્ષેત્રમાં સમય સાથેનો બદલાવ શેના વડે આપવામાં આવે?NEET 2017 Easy
- એક એકપરમાણ્વીય વાયુની સરેરાશ ઉષ્મા ઉર્જા ............. છે . \(\left( k _{ B }\right.\) એ બોલ્ટઝ્માન અચળાંક અને \(T\) એ નિરપેક્ષ તાપમાન છે)NEET 2020 Easy
More PYQs from NEET
- જરાયુ અને ફળાવરણ બંને કયામાં ખાદ્ય ભાગો છે?NEET 2014 Medium
- બે-સ્લિટના પ્રયોગમાં જ્યારે \(400\; nm\) તરંગ લંબાઈનો પ્રકાશ વપરાય છે ત્યારે \(1\; m\) દૂર મૂકેલ પડદા પર રચાતી પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ \(0.2^o\) જોવા મળી હતી. જો આ આખા પ્રયોગના સાધનને પાણીમાં ડુબાડવામાં આવે, તો આ પ્રથમ ન્યૂન્યતમની કોણીય પહોળાઈ શું હશે? (પાણી માટે \(\mu =4/3\))NEET 2019 Medium
- ગ્લાયકોલીસીસ પ્રક્રિયા માં પ્રથમ અપ્રતિવર્તી ક્રિયા કે જેમાં ગ્લુકોઝ નું ગ્લુકોઝ \(-6-\) ફોસ્ફટ માં પરિવર્તન થાય છે તે આના દ્વારા ઉદ્દીપન પામે છેNEET 2019 Medium
- ટ્રાપકાર્બાક્સિલિક અસિક ચક્રનાં સોપાનોને આળખો કે જેમાં પ્રક્રિયાર્થી (સબસ્ટ્રેટ)નું ઑક્સિરેશન સંકળાયેલ નથી :NEET 2024 Medium
- રેસિમોઝ પુષ્પવિન્યાસમાં, __________ .NEET 2026 Medium
- તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકુ ગોઠવો :
સાચો વિકલ્પ પસંદ કરો : \((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\)ચોથુ પોષક સ્તર \((i)\)કાગડો \((b)\)બીજુ પોષક સ્તર \((ii)\)ગીધ \((c)\)પ્રથમ પોષક સ્તર \((iii)\)સસલું \((d)\)ત્રીજુ પોષક સ્તર \((iv)\)ઘાસ NEET 2020 Easy