ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 3. current electricity

એક વિદ્યુતપરિપથમાં \(100\,\Omega\) અને \(200\,\Omega\) નો અવરોધ ધરાવતા બે અવરોધોને સમાંતરમાં જોડવામાં આવેલ છે. આપેલા સમયમાં \(100 \Omega\) ના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જા અને તે \(200 \Omega\) ના અવરોઘમાં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર હશે.

  1. A \(2: 1\)
  2. B \(1: 4\)
  3. C \(4: 1\)
  4. D \(1: 2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(2: 1\)

Step-by-step Solution

Detailed explanation

As both resistors are in parallel combination so potential drop \(( V )\) across both are same. \(P =\frac{ V ^{2}}{ R } \Rightarrow P \propto \frac{1}{ R }\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app