NEET · Physics · STD 12 - 5. Magnetism and matter
એક વિદ્યુતચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયામેગ્નેટીક સળિયાને ઉભો રાખવામાં આવે છે. જયારે આ વિદ્યુતચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે, .ત્યારે આ ડાયામેગ્નેટીક સળિયો સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. તેથી આ સળિયો ગુરુત્વ-સ્થિતિઊર્જા પ્રાપ્ત કરે છે. આ માટે કરવું પડતું જરૂરી કાર્ય આવે છે....
- A પ્રવાહ ઉદ્ગમમાંથી
- B ચુંબકીય ક્ષેત્રમાંથી
- C બદલાતાં ચુંબકીય ક્ષેત્રના લીધે પ્રેરિત ચુંબકીય ક્ષેત્રમાંથી
- D આ સળિયાના લેટિસ બંધારણમાંથી
Answer & Solution
Correct Answer
(A) પ્રવાહ ઉદ્ગમમાંથી
Step-by-step Solution
Detailed explanation
Energy of current source will be converted into gravitational potential energy of the rod.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રતિબળનું પરિમાણ ................. છેNEET 2020 Easy
- ત્રણ બિન્ન \(M\) દળ ધરાવતા પદાર્થોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરસ્પર એકબીજાને લંબ હોય તેવી ત્રિકોણની \(2 \;m\) લંબાઇ ધરાવતી બાજુએ મૂકવામાં આવેલ છે ધારો કે બંને પરસ્પર લંબ બાજુઓ એકબીજાને ઊંગમબિંદુ આગળ છેદે છે તો તેના દ્રવ્યમાન કેન્દ્ર સ્થાનસદીશ મેળવો.
NEET 2020 Medium - એક લાંબા સોલેનોઇડના આંટાની સંખ્યા \(1000 \) છે. જયારે તેમાંથી \(4\;A\) નો પ્રવાહ વહેતો હોય, ત્યારે સોલેનોઇડના દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લકસ \(4 \times10^{-3} \;Wb\) છે. આ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ....... \(H\) હશે?NEET 2016 Medium
- \(R\) ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એ કણને એક પૂર્ણ પરિભ્રમણ કરતા \(T\) સમય લાગે છે. જો આ કણને આટલી જ ઝડપથી, સમક્ષિતિજ સાથે \('\theta'\) કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ \(4R\) છે. પ્રક્ષિપ્ત કોણ \(\theta\) \(......\) વડે આપી શકાય.NEET 2021 Medium
- એક અધ્રુવીભૂત પ્રકાશપુંજ એક ગ્લાસની સપાટી ઉપર બ્રુસ્ટર-કોણે આપાત થાય છે, તો. . . . .NEET 2024 Medium
- \(r _{1}\) અને \(r _{2}\left( r _{1}=1.5 r _{2}\right)\) ત્રિજ્યાઓના તાંબાના બે ઘન ગોળાઓના તાપમાનમા \(1 \;K\) જેટલો વધારો કરવા જરૂરી ઉષ્માના જથ્થાનો ગુણોત્તર શોધોNEET 2020 Medium
More PYQs from NEET
- હાઈડ્રોજન અને મિથેન જેવા બળતણના દહનથી મળતી ઊર્જાનુ સીધુ જ વિધુતઊર્જામાં રૂપાંતર કરતુ સાધન .........છે.NEET 2015 Easy
- જો કોઇ ચોક્કસ પ્રક્રિયા માટે \(450\, K\) પર \(\Delta_{ r } H\) એ \(30\, kJ\, mol ^{-1}\) હોય તો આ જ પ્રકિયા આ જ તાપમાને સ્વયંભૂ બને તે માટે \(\Delta_{ r } S\) નું મૂલ્ય \(\left( J K^{-1} mol ^{-1}\right.\) માં) જણાવો.NEET 2020 Medium
- નીચેનામાંથી કયા સજીવ પોલું, છિદ્રિષ્ઠ અને લાંબુ હાડકું ધરાવે છે ?NEET 2021 Hard
- દેડકાનું હૃદય શરીરની બહાર કાઢવામાં આવે ત્યારે થોડા સમય માટે ધબકતું રહે છે. નીચેના વિધાનોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો.
\((1)\) દેડકો એક અસમતાપી પ્રાણી છે.
\((2)\) દેડકામાં હૃદ-પરિવહન હોતું નથી.
\((3)\) હૃદય સ્વભાવે "માયોજેનિક" હોય છે.
\((4)\) હૃદય સ્વયંઉત્તેજક હોય છે.NEET 2017 Medium - હાઇડ્રોજન, હીલિયમ અને બીજો દ્વિપરમાણ્વિક વાયુ \(X\) (જે દૃઢ પદાર્થ નથી પરંતુ તેની પાસે વધારાની કંપન ગતિ છે) માટે \(\gamma\left(=\frac{\mathrm{C}_{\mathrm{p}}}{\mathrm{C}_{\mathrm{v}}}\right),\) અનુક્રમે કેટલો થાય?NEET 2019 Medium
- નૌતલ એ ____ ના પુષ્પનું લાક્ષણિક લક્ષણ છે.NEET 2015 Medium