ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 1. Electric charges and fields

એક વિદ્યુત ડાઇપોલ \(2 \times 10^5\ N/C\) ના સમાન વિદ્યુતક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે \(30^o \) ના કોણે રહેલો છે.આ સ્થિતિમાં તે \( 4\ Nm \) જેટલું ટોર્ક અનુભવે છે.જો ડાઇપોલની લંબાઇ \(2\ cm \) હોય,તો ડાઇપોલ પરનો વિદ્યુતભાર કેટલો હશે?

  1. A \(5\,\, mC\)
  2. B \(7\) \(\mu \;C\)
  3. C \(8\,\, mC\)
  4. D \(2 \,\,mC\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(2 \,\,mC\)

Step-by-step Solution

Detailed explanation

Here, \(\theta  = {30^\circ },E = 2 \times {10^5}\,{\text{N}}{{\text{C}}^{ - 1}}\) \(\tau  = 4\,{\text{Nm}},l = 2\,{\text{cm}} = 0.02\,{\text{m}},q = ?\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app