ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 8. Electromagnetic waves

એક વિદ્યુત ચુંબકીય તરંગ વેગ \(\overrightarrow {\;V} = V\hat i\) સાથે કોઇ એક માધ્યમમાં પ્રસરણ પામે છે. કોઈ ક્ષણે આ વિદ્યુત ચુંબકીય તરંગનું તત્કાલીન દોલિત વિદ્યુતક્ષેત્ર \( +y\) અક્ષ તરફ છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગના દોલિત ચુંબકીયક્ષેત્રની દિશા કઈ હશે?

  1. A \(- z\) દિશા
  2. B \(+ z \) દિશા
  3. C \(- x\)  દિશા
  4. D \(- y\)  દિશા
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(+ z \) દિશા

Step-by-step Solution

Detailed explanation

Velocity of em wave in a medium is given by \(\vec{v}=\vec{E} \times \vec{B}\) \(\therefore \quad v \hat{i}=(E \hat{j}) \times(\vec{B})\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app