enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 1. units,dimensions and measurement
એક વિદ્યાર્થી વર્નીયર કેલિપર્સની મદદથી એક ચોસલાની જાડાઇ માપવાનો પ્રયોગ કરે છે.જયાં વર્નીયર સ્કેલના \(50 \) કાપાં એ મુખ્ય સ્કેલના \(49\) કાપાં બરાબર છે.તે નોધેં છે કે વર્નીયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના \(7.00 \) \(cm\) અને \(7.05 \) \(cm\) વચ્ચે છે.અને વર્નીયર સ્કેલનો \(23 \) મો કાંપો મુખ્ય સ્કેલ સાથે સંપાત થાય છે.આ કેલિર્પસની મદદથી આપેલ ચોસલાની માપવામાં આવેલ જાડાઇ ................ \(\mathrm{cm}\) થશે.
- A \(7.23\)
- B \(7.023\)
- C \(7.073\)
- D \(7.73\)
Answer & Solution
Correct Answer
(B) \(7.023\)
Step-by-step Solution
Detailed explanation
\(a=\) મુખ્ય માપ પટ્ટી પરના સ્કેલની સંખ્યા \(b=\) વર્નિયર માપ પટ્ટી પરની સંખ્યા
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પ્રમાણભૂત ફિલામેન્ટ લેમ્પ \(100\,W\) વાપરે છે, જ્યારે તેને \(200\,V\) ના \(ac\) મુખ્ય સપ્લાય સાથે જોડવામાં આવે. બલ્બમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ \(........\,A\) હશેNEET 2022 Medium
- \(3.57 \times 10^{-2} \,T \) ની લંબ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની અસર હેઠળ એક ઇલેકટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરી રહ્યો છે. જો \(\frac{e}{m}\) નું મૂલ્ય \(1.76 \times 10^{11}\, C/kg \) હોય, તો ઇલેકટ્રોનના ભ્રમણની આવૃત્તિ કેટલી હશે?NEET 2016 Medium
- જો અજ્ઞાત દ્રવ્ય અને અજ્ઞાત કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સ આપેલ હોય તો સ્ફેરોમીટરથી શું માપી શકાય?NEET 2020 Easy
- એક અધ્રુવીભૂત પ્રકાશપુંજ એક ગ્લાસની સપાટી ઉપર બ્રુસ્ટર-કોણે આપાત થાય છે, તો. . . . .NEET 2024 Medium
- કોઇ પદાર્થનું તાપમાન \(10\) મિનિટમાં \(3T\) થી \(2T\) જેટલું ઠંડુ પડે છે. ઓરડાનું તાપમાન \(T\) છે. અહીં ન્યુટનના શીતનના નિયમનું પાલન થાય છે તેમ ધારો. પછીની \(10\; min\) બાદ પદાર્થનું તાપમાન કેટલું થશે?NEET 2016 Hard
- એક ફ્લાયવ્હીલની કોણીય ઝડપ 10 s માં 600 rpm થી 1200 rpm સુધી વધારવામાં આવે છે. આ સમય દરમિયાન ફ્લાયવ્હીલ દ્વારા પૂર્ણ થયેલા ભ્રમણની સંખ્યા છે :NEET 2026 Medium
More PYQs from NEET
- અર્ધસૂત્રણ વિભાજનમાં વ્યતિકરણનો પ્રારંભ ક્યારે થાય છે?NEET 2016 Medium
- નીચેનામાંથી કયો ગર્ભાશય નળીનો ભાગ નથી?NEET 2024 Medium
- \([Co(en)_2Cl_2]Cl\) સંકીર્ણ માં શક્ય સમઘટક ની સંખ્યા કેટલી છે (en = ઇથિલીનડાયએમાઈન )NEET 2015 Medium
- વંદામાં, ઉત્સર્જન _______ દ્વારા થાય છે-
\(A\). ફેલિક ગ્રંથિ \(B\). યુરીકોઝ ગ્રંથિ \(C\). નેફ્રોસાઇટ્સ \(D\). મેદકાય\(E\). કોલેટરલ ગ્રંથિઓ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - \(GaAsP\) નો ઉપયોગ કરીને \(p-n\) જંકશન બનાવી તેમાંથી એક \(LED\) બનાવવામાં આવે છે. તેના માટે ઉર્જા ગેપ \(1.9\; eV\) છે. તો તેમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી મળે?NEET 2019 Easy
- ત્વક્ષીય એધા વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy