NEET · Physics · STD 11 - 12 . kinetic theory of gases
એક વાયુનું તાપમાન \(-50^{\circ}\,C\) છે. વાયુને કેટલા તાપમાન સુધી ગરમ કરવામાં આવે કે જેથી તેની \(rms\) ઝડપમાં \(3\) ગણો વધારો થાય ?
- A \(223\,K\)
- B \(669^{\circ}\,C\)
- C \(3295^{\circ}\,C\)
- D \(3097\,K\)
Answer & Solution
Correct Answer
(C) \(3295^{\circ}\,C\)
Step-by-step Solution
Detailed explanation
\(v _{ rms } \propto \sqrt{ T }\) \(\frac{ v _1}{ v _2}=\sqrt{\frac{ T _1}{ T _2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બોહરના મોડેલમાં \(R _1\) એ ઇલેક્ટ્રોનની બીજી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા અને \(R_2\) એ ચોથી સ્થિર ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે. ગુણોત્તર \(\frac{ R _1}{ R _2}\) કેટલો હશે?NEET 2022 Easy
- બે ખૂબ લાંબા, સીધા, સમાંતર વાહક \(A\) અને \(B\) અનુક્રમે \(5\,A\) અને \(10\,A\) ના પ્રવાહનું વહન કરે છે અને તે એકબીજાથી \(10\,cm\) ના અંતરે છે. બે વાહકમાં પ્રવાહની દિશા સમાન છે. બે વાહક વચ્ચે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે?\(\left(\mu_0=4 \pi \times 10^{-7}\right. \;SI \) એકમમાં)NEET 2022 Easy
- કોઈક \(t\) ક્ષણે, \(5 N\) બળની અસર હેઠળ કોઈક કણાનું સ્થળાંતર \(2 t-1\) (\(SI\) એકમમાં) વડે આપવામાં આવે છે. તત્ક્ષણીક પાવર કાર્યત્વરાનું મૂલ્ય (\(SI\) એકમમાં). . . . . . ।થશે.NEET 2024 Medium
- તારનો અવરોધ \(R\; ohm\) છે. જો તારને ઓગાળવામાં આવે અને ખેંચીને લંબાઇ મૂળ લંબાઈ કરતાં \(n\) ગણી કરતાં નવો અવરોઘ કેટલો થશે?NEET 2017 Medium
- વર્તુળના પરિધ પર ગતિ કરતી વસ્તુનો કોણીય પ્રવેગ \(.......\) હોય છે.NEET 2023 Easy
- \(\overrightarrow{ p }\) ડાઈપોલ મોમેન્ટ ધરાવતા ડાઈપોલના કેન્દ્રથી \(r\) અંતરે વિષુવવૃતીય સમતલ પર રહેલા બિંદુ આગળ વિધુતક્ષેત્ર ........... મળે (\(r >>\) ડાઈપોલના બે વિધુતભાર વચ્ચેનું અંતર,\(\varepsilon_{0}\) મુક્ત અવકાશની પરમિટિવિટી)NEET 2020 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે?NEET 2015 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- વર્તુળાકાર આડછેદ અને સ્થિત વિદ્યુતપ્રવાહ ઘરાવતા લાંબા સીધા તાર માટના એમ્પિયર પરિપથીય નિયમ \((circuital\, law)\) થી તારના અંદરના અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર\(.....\)NEET 2022 Medium
- \(100\, g\) પાણીમાં \(6.5\, g\) દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું \(100\, ^o C\) તાપમાને બાષ્પદબાણ \(732\, mm\) છે. જો \(K_b = 0.52\) હોય, તો દ્રાવણનું ઉત્કલનબિંદુ .........\(^oC\) હશે.NEET 2016 Hard
- ધન \(x\)-અક્ષ પર, \(I\) પ્રવાહનું વહન કરતા તારની લંબાર \(L\) છે.તેને \(\vec{B}=(2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}) T\) ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય \(..........IL\) છે.NEET 2023 Medium
- આપેલ સંયોજનો I-III પૈકી, * વડે દર્શાવેલ \(\text{C} - \text{H}\) બંધની બંધ વિયોજન ઊર્જાનો સાચો ક્રમ છે:-
NEET 2025 Easy