NEET · Physics · STD 11 - 11. thermodynamics
એક વાયુને સમતાપી સંકોચન કરાવીને તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે.જો આ વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી તેનું કદ અડધું કરવામાં આવે, તો ...........
- A વાયુને સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં વધારે કાર્યની જરૂર પડે છે.
- B વાયુને સમતાપી પ્રક્રિયા દ્વારા સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન માટે સમાન કાર્યની જરૂર પડે છે.
- C સમતાપી પ્રક્રિયા દ્વારા સંકોચન કરે અથવા સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરે,ત્યારે કઇ પ્રક્રિયામાં વધારે કાર્યની જરૂર પડશે,તે વાયુની પરમાણુની રચના પર આધારિત છે.
- D વાયુને સમતાપીય પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં વધારે કાર્યની જરૂર પડે.
Answer & Solution
Correct Answer
(A) વાયુને સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં વધારે કાર્યની જરૂર પડે છે.
Step-by-step Solution
Detailed explanation
\({V_1} = V,{V_2} = V/2\) \(On\,P - V\,diagram,\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જેનું કાર્યવિધેય 6.6 eV હોય તેવી ધાતુ માટે, આપાત વિકિરણની નીચેનામાંથી કઈ તરંગલંબાઈઓ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવતી નથી? (પ્લાન્ક અચળાંકને \(6.6 \times 10^{-34} Js\) લો)NEET 2026 Medium
- એક લાંબા સોલેનોઇડના આંટાની સંખ્યા \(1000 \) છે. જયારે તેમાંથી \(4\;A\) નો પ્રવાહ વહેતો હોય, ત્યારે સોલેનોઇડના દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લકસ \(4 \times10^{-3} \;Wb\) છે. આ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ....... \(H\) હશે?NEET 2016 Medium
- પ્રકાશના ક્યાં રંગની તરંગ લંબાઈ મહત્તમ છે?NEET 2019 Easy
- એક આદર્શ વાયુ પ્રારંભિક થર્મોડાયનેમિક્સ અવસ્થા \(\left(P _1, V _1, T _1\right)\) થી અંતિમ \(\left(P_2, V_2, T_2\right)\) સમીકરણ \(PV ^2= C\) ને અનુસરે છે, જ્યાં \(C\) એ અચળાંક છે. તો .....NEET 2022 Medium
- આપેલ પરિપથો \((a), (b)\) અને \((c\)) માં, \(p-n\) જંક્શનને સમાંતર સ્થિતિંમાનનો તફાવત\(.....\)માં સમાન છે.
NEET 2022 Medium - એક મોલ આદર્શ વાયુ કે જેનો સમોષ્મી ચરઘાતાંક \(\gamma \) છે, તેનું કદ \(V=\frac{b}{T}\) સંબંઘની રીતે બદલાય છે. જયાં \(b=\) અચળ. જો પ્રક્રિયા કે જેમાં તાપમાનમાં \(\Delta T\) વધારો થાય, તો આ વાયુ વડે શોષણ થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે?NEET 2017 Medium
More PYQs from NEET
- લેન્થેનોઇડ્સમાં +3 ઓક્સિડેશન અવસ્થા સૌથી વધુ સામાન્ય હોવા છતા સિસ્પિમ તો પણ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે કારણ કે :NEET 2026 Easy
- પૃથ્વીના નીચે પૈકીના પ્રદેશોમાંથી ક્યો, સૌથી વધુ જાતિ વિવિધતા દર્શાવે છે?NEET 2020 Easy
- પ્રોટીન અણુમાં જુદા જુદા એમીનો એસિડ એકબીજા સાથે ......... દ્વારા જોડાયેલા હોય છે.NEET 2016 Medium
- પ્લાન્ક અચળાંકનું મુલ્ય \(6.63 \times 10^{-34} \ J \ s.\) તથા પ્રકાશનો વેગ \(3 \times 10^{17}\, nm\, s ^{-1}\) છે . તો \(6 \times 10^{18} s^{-1} \) આવૃતિ ધરાવતા પ્રકાશના કવોન્ટમની નેનોમીટરમાં તરંગલંબાઈનુ મૂલ્ય આશરે ............. ની નજીક થશે.NEET 2013 Hard
- \([Mn(CN)_6]^{3-}\) ના સંદર્ભમાં સાચુ વિધાન શોધો.NEET 2017 Medium
- \([Co(CN)_6]^{3-}\) અંગે ક્યુ વિધાન સાચુ છે ?NEET 2015 Hard