NEET · Physics · STD 11 - 2. motion in straight line
એક વાહન \(x\)નું અડધું અંતર \(v\) ઝડપથી અને બાકીનું અંતર \(2 v\) ઝડપથી કાપે છે. તેની સરેરાશ ઝડપ \(........\) છે.
- A \(\frac{3 v}{4}\)
- B \(\frac{ v }{3}\)
- C \(\frac{2 v}{3}\)
- D \(\frac{4 v}{3}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{4 v}{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(V_{a v g}=\frac{2 v_1 v_2}{v_1+v_2}=\frac{2(v)(2 v)}{v+2 v}=\frac{4 v^2}{3 v}=\frac{4 v}{3}\)


See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમાંતર પ્લેટ કેપેસીટર (સંધારક) ની પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં સમાંગ વિધુતક્ષેત્ર \('\overrightarrow{\mathrm{E}}'\) પ્રવર્તે છે, જે પ્લેટો વચ્ચેનું અંતર \('d'\) અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ \('A'\) હોય તો સંધારકમાં સંગ્રહિત ઊર્જા \(......\) છે.\(\left(\varepsilon_{0}=\right.\) શૂન્યાવકાશની પરમીટીવીટી\()\)NEET 2021 Medium
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે વિધુપ્રવાહ \(I\) .......\(A\) મળે
NEET 2020 Medium - એક વિદ્યુત હીટર તંત્રને 100 W ના દરથી ઉષ્મા પૂરી પાડે છે. જો તંત્ર 75 J/s ના દરથી કાર્ય કરતું હોય. તો તેમાં કેટલા દરથી આંતરિક ઉર્જામાં વધારો થશે?NEET 2026 Medium
- આપેલ પરિપથમાં, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ ________ છે :
NEET 2025 Easy - \(400\; ms^{-1}\) ના સમક્ષિતિજ વેગથી ગતિ કરતી \(10\;g \) દળની એક ગોળી, \(2\; kg \) દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે, જે \(5\; m\) લાંબી ખેંચાઇ ન શકે તેવી દોરીથી લટકાવેલ છે. જેના લીધે બ્લોકનું ગુરુત્વકેન્દ્ર \(10\;cm\) શિરોલંબ અંતર વધે છે. બ્લોકની સમક્ષિતિજ દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીની ઝડપ (\({ms} ^{-1}\) માં) કેટલી હશે?NEET 2016 Hard
- સમાન વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow {\;E} \) ની અસર નીચે સમક્ષિતિજ \(q\) વીજભારિત એક રમકડાંની કાર ઘર્ષણરહિત સપાટ સમક્ષિતિજ સમતલ પર ગતિ કરે છે.બળ \(q \overrightarrow {\;E} \) ના કારણે એક સેકન્ડના ગાળામાં તેનો વેગ \(0\) થી \(6 \,m/s\) વધે છે. આ ક્ષણે આ ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે. આ ક્ષેત્રની અસરમાં આ કાર બે સેકન્ડ ગતિ કરવાનું ચાલુ રાખે છે. \(0\) થી \(3\) સેકન્ડ વચ્ચે રમકડાની આ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે કેટલી હશે?NEET 2018 Hard
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે દર્શાવેલ છે.
વિધાન (A) : ટેપેટમ (પોષકસ્તર) ના કોષો ઘટ્ટ કોષરસ ધરાવે છે અને સામાન્ય રીતે એક કરતાં વધુ કોષકેન્દ્ર ધરાવે છે.
કારણ (R) : ટેપેટમ (પોષકસ્તર) માં એક કરતાં વધુ કોષકેન્દ્રની હાજરી વિકાસ પામતા લઘુબીજાણુ માતૃકોષોને પોષણ પૂરું પાડવાની કાર્યક્ષમતામાં વધારો કરે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2025 Medium - મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(2.0 \times 10^{10} Hz\) આવૃતિના અને \(48\,Vm ^{-1}\) કંપવિસ્તારના સાઈન પ્રકારનાં દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર \(......\) હોય.(મુક્ત, અવકાશમાં પ્રકાશનો વેગ \(=3 \times 10^8\,m s ^{-1}\) )NEET 2023 Easy
- નીચેની પ્રક્રિયાઓ પૈકી કઇ જળવિભાજન પ્રકારની પ્રક્રિયા હેઠળ આવતી નથી ?NEET 2020 Medium
- નીચેના પૈકી કઇ પ્રક્રિયા આયર્નનું ઓક્સિડેશન સમાવતી નથી?NEET 2015 Medium
- નીચેના માંથી કયુ-માનવનીત કાર્યોના લીધે બદલાયેલા પર્યાવરણના કારણે ઉત્ક્રાન્તિ પામેલ સજીવનું સાચુ ઉદાહરણ છે? \((a)\) ગેલેપેગોઝ ટાપુ પરની ડાર્વિન ફિન્ચ \((b)\) તૃણનાશક પ્રતિરોધી ઘાસ \((c)\) દવા પ્રતિરોધી સુકોષકેન્દ્રીઓ \((d)\) કૂતરા જેવી માનવ સર્જિત પાલતુ જાતીયોNEET 2020 Easy
- નીચેના ઉપકરણોમાંથી ક્યામાં એડી-પ્રવાહ અસરનો ઉપયોગ થતો નથી?NEET 2019 Easy