NEET · Physics · STD 11 - 7. gravitation
એક ઉપગ્રહ \(T\) આવર્તકાળ સાથે પૃથ્વીની સપાટીથી થોડો ઉ૫૨ પરિભ્રમણ કરે છે.જો \(d\) એ પૃથ્વીની ઘનતા હોય અને \(G\) એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક હોય, તો રાશિ \(\frac{3 \pi}{G d}\) તેનું રજૂ \(.........\) કરશે.
- A \(\sqrt{T}\)
- B \(T\)
- C \(T^2\)
- D \(T^3\)
Answer & Solution
Correct Answer
(C) \(T^2\)
Step-by-step Solution
Detailed explanation
\(T=\frac{2 \pi}{\sqrt{G M}} r^{3 / 2} \Rightarrow T^2=\frac{4 \pi^2 R^3}{G\left(\frac{4}{3} \pi R^3 d\right)} \quad( r = R )\) \(T ^2=\frac{3 \pi}{ Gd }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ \(A,\) તેનું કેપેસિટન્સ \(C\) અને પ્લેટો વચ્ચેનું અંતર \(d\) છે.જેમાં \(K_1,K_2,K_3\) અને \(K_4\) ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા ચાર ડાઇઇલેકિટ્રકોના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલાં છે.જો કોઇ એક જ ડાઇઇલેકિટ્રક પદાર્થને વાપરતાં તેટલું જ કેપેસિટન્સ \( C\) મળે,તો ડાઇઇલેકિટ્રક અચળાંક \( K=\) ________
NEET 2016 Medium - એક નળાકારમાં \(249 \;kPa\) દબાણે અને \(27^{\circ} C\) તાપમાને હાઈડ્રોજન વાયુ ભરેલ છે તો તેની ઘનતા ............. \(kg / m ^{3}\) છે \(\left( R =8.3\, J\, mol ^{-1} K ^{-1}\right)\)NEET 2020 Easy
- સરળ આવર્તગતિ કરતા કણનો \(x\) - \(t\) આલેખ આકૃતિમાં દર્શાવેલો છે. \(t=2\) સેકન્ડ વખતે કણનો પ્રવેગ \(.......\) છે.
NEET 2023 Medium - આપેલ આકૃતિ માટે બિંદુઓ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ ......... \(\Omega\) થાય
NEET 2020 Medium - જ્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન \(327^{\circ}\,C\) તાપમાને રહેલું હોય ત્યારે કાર્નોટ એન્જિન \(50\,\%\) કાર્યક્ષમતા ધરાવે છે.તો ઠારણા વ્યવસ્થાનું તાપમાન \(......\,^{\circ}\,C\).NEET 2023 Medium
- આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે વિધુપ્રવાહ \(I\) .......\(A\) મળે
NEET 2020 Medium
More PYQs from NEET
- બે કોપરના પાત્ર \(A\) અને \(B\) સમાન પાયાનું ક્ષેત્રફળ પરંતુ અલગ આકાર ધરાવે છે. એક ચોક્કસ સામાન્ય ઊંચાઈ સુધી પાણી ભરતા \(A\) દ્વારા રોકતું કદ \(B\) કરતાં બમણું મળે છે. તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે?NEET 2022 Easy
- કોઈ એક સજીવના સમગ્ર જીનોમ સિક્વન્સીંગ માટે કોઈ જનીન શાસ્ત્રી એક અંધ એપ્રોચ અપનાવે છે અને જુદા જુદા સેગમેન્ટને કાર્યો વહેચે તેના દ્વારા અપનાવેલી પદ્વતિને કહે છે?NEET 2022 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\)(ક્વોન્ટમ્ આાંક) સૂચિ \(II\)આપેલ (પૂરી પારેલ) માહિતી \(A\). mı \(I\). કક્ષકનો આકાર \(B\). \(m_s\) \(II\). કક્ષકનું કદ \(C\). \(1\) \(III\). કક્ષકનો દિક્રવિન્યાસ \(D\). \(\mathrm{n}\) \(IV\). ઈલક્ટ્રોનની સ્પીનનો દિક્રવિન્યાસ NEET 2024 Medium - નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન \(I\): મૃદુતક જીવંત છે પરંતુ સ્થૂલકોણક મૃત પેશી છે.
વિધાન \(II\) : અનાવૃતબીજધારીઓમાં જલવાહક વાહિનીઓનો અભાવ હોય છે પરંતુ જલવાહક વાહિનીઓની હાજરી એ આવૃતબીજધારીઓનું લક્ષણ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - નીચેના કોલમને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
\((a)\quad(b)\quad(c)\quad(d)\)કોલમ \(-I\) કોલમ \(-II\) \((a)\) તરતી પાંસળીઓ \((i)\) બીજી અને સાતમી પાંસળીની વચ્ચે આવેલ છે \((b)\) સ્કંધાગ્ર પ્રવર્ધની \((ii)\) ભૂજાસ્થિ શીર્ષ \((c)\) સ્કંધાસ્થિ \((iii)\) અક્ષક જોડાણ \((d)\) સ્કંઘઉલૂખલ \((iv)\) ઉરોસ્થિ સાથે જોડાતી નથી NEET 2020 Easy - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) એકસોપ્થેલ્મિક ગોઈટર \(I\) કોર્ટીસોલનો વધુ ૫ડતતો સાવ, ચંદ્રાકાર ચહેરો (મુન ફેસ), હાયપર ગ્લાયસ્સીમીયા \(B\) એકોમિગેલી (વિરૂપતા) \(II\) થાઈરોઈડ અંતઃસ્રાવનો ઓછો સ્રાવ અને કુંઠિત વૃદ્ધિ \(C\) કુશીંગ સિન્ડ્રોમ \(III\) થાયરોઈડ અંતઃસ્રાવનો વધુ પડતો સ્રાવ, આંખના ડોળા બહારની તરફ \(D\) કુંઠિત વૃદ્ધિ \(IV\) વૃદ્ધિ અંતઃસ્રાવનો વધુ ૫ડતો સ્રાવ NEET 2024 Medium