NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance
એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની દ્વિધ્રુવીય ચાક્માત્રા \(16 \times 10^{-9}\, Cm\) છે. આ દ્વિધ્રુવીયના અક્ષ સાથે \(60^{\circ}\) ખૂણો બનાવતી એક રેખા પર, આ દ્વિધ્રુવીયના કેન્દ્રથી \(0.6\, m\) અંતરે રહેલ એક બિંદુ પર આ દ્વિધ્રુવીયના કારણે લાગતું વિધુતસ્થિતિમાન \(.........V\) છે \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)
- A શૂન્ય
- B \(50\)
- C \(200\)
- D \(400\)
Answer & Solution
Correct Answer
(C) \(200\)
Step-by-step Solution
Detailed explanation
\(V=\frac{k P \cos \theta}{r^{2}}=\frac{9 \times 10^{9} \times 16 \times 10^{-9}}{(0.6)^{2}} \times \frac{1}{2}\) \(V=200\, V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(m\) દ્રવ્યમાન તથા \(v \) વેગથી ગતિ કરતા \(\alpha \) કણને \(Ze\) જેટલા વિદ્યુતભારવાળા કોઇ ભારે ન્યુકિલયસ પર આપાત કરવામાં આવે છે, તો તેના ન્યુકિલયસના કેન્દ્રથી લઘુતમ અંતર દળ \(m\) પર કેવી રીતે આધાર રાખે છે?NEET 2016 Medium
- નીચેમાંથી ક્યું સર્કિટ પ્રોટેકશન સાધન છે?NEET 2019 Easy
- એક સ્વરકાંટાની આવૃતિ \(800 \;{Hz}\) છે જે ઉપરથી ખુલ્લુ અને નીચેથી બંધ પાણી ભરેલી નળી સાથે અનુનાદિત થાય છે. ક્રમિક અનુનાદ \(9.75 \;{cm}, 31.25\;{cm}\) અને \(52.75\; {cm} \) લંબાઈ પર જોવા મળે છે. હવામાં ધ્વનિની ઝડપ કેટલા .....\(m/s\) હશે?NEET 2019 Medium
- સ્થિર રહેલ \(5 \;\mathrm{m}\) દળનો પદાર્થ ત્રણ ટુકડામાં વિભાજિત થાય છે. બે \(m\) દળના પદાર્થ એકબીજાને લંબ રીતે \(v\) વેગથી ગતિ કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઉર્જા (\(J\) માં) મુક્ત થઈ હશે?NEET 2019 Medium
- \(A\) અને \(B\) બે કણો ક્રમશઃ \({r_A}\) અને \({r_B}\) ત્રિજ્યાના સમકેન્દ્રિય વર્તુળો પર અનુક્રમે \({v_A}\) અને \({v_B}\) ઝડપથી નિયમિત વર્તુળમય ગતિ કરે છે. તેઓનો ભ્રમણ આવર્તકાળ સમાન છે. \(A\) ની કોણીય ઝડપ થી \(B\) ની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થશે?NEET 2019 Medium
- મંગળની સૂર્ય ફરતે કક્ષાની ત્રિજ્યા બુધની કક્ષાની ત્રિજ્યા કરતાં આશરે 4 ગણી છે. મંગળનું વર્ષ 687 પૃથ્વી દિવસનું છે. તો બુધ ગ્રહ પર 1 વર્ષની લંબાઈ કેટલી હશે?NEET 2025 Hard
More PYQs from NEET
- એક \(L\) મીટર લંબાઇ અને \(I\) એમ્પિયર પ્રવાહધારીતા તારને વર્તુળાકાર રીતે વાળવામાં આવે તો ચુંબકીય મોમેન્ટ ........... મળેNEET 2020 Medium
- ઉપાર્જિત પ્રતિકારકતાના અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો.NEET 2022 Medium
- ક્યા રુધિરકોષમાં \(HIV\)નું પ્રત્યાંકન થાય છે અને વાયરસની સંતતિ ઉત્પન્ન કરે છે?NEET 2023 Medium
- સ્ટરિંગ-ટેંક જૈવ રિએક્ટર ખાસ કરીને શા માટે આયોજિત હોયNEET 2016 Medium
- પરમાણુ સૂત્ર \(C_5H_{10}O\) ધરાવતા કાર્બનિક સંયોજન.\('X '\) ફિનાઇલહાઇડ્રેઝોન આપે છે અને આયોડોફોર્મ અને ટોલેન્સ કસોટી ને ઋણ પ્રતિસાદ આપે છે. તે રિડ્ક્ષન પર \(n-\) પેન્ટેન આપે છે તો .\('X '\) શું હશે ?NEET 2015 Medium
- આપેલ ન્યુક્લિયર પ્રક્રિયામાં તત્વ \(X\) છે. \({ }_{11}^{22} Na \rightarrow X + e ^{+}+v\)NEET 2022 Easy