NEET · Physics · STD 11 - 2. motion in straight line
એક ટાવરની ટોચ પરથી એક દડાને \(20\; m / s\) ના વેગથી શિરોલંબ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે છે થોડાક સમય બાદ તે ભોય તળિયાને \(80\, m / s\) ના વેગથી અથડાય છે આ ટાવરની ઊંચાઈ .............. \(m\) છે \(\left( g =10\, m / s ^{2}\right)\)
- A \(300\)
- B \(360\)
- C \(340\)
- D \(320\)
Answer & Solution
Correct Answer
(A) \(300\)
Step-by-step Solution
Detailed explanation
\(v^{2}=u^{2}+2 g h\) \(80^{2}=20^{2}+2 \times 10 h\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલા વિકલ્પોમાંથી કોનો ઉપયોગ પ્રસરણ પામતાં વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરવામાં કરી શકાય છે.?NEET 2016 Easy
- અહીં દર્શાવેલ આકૃતિમાં લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ (\(cm\) માં) કેટલી છે? (બધા જ સ્તરો પાતળા ધારો)
NEET 2023 Medium - પોલારાઇઝરમાંથી પસાર થયા પછી, \(I\) તીવ્રતાનો એક રેખીય ધ્રુવીભૂત પ્રકાશ એ પોલરાઇઝર સાથે \(30^{\circ}\)નો ખૂણો બનાવતા એનાલાઈઝર પર પડે છે. એનાલાઈઝરમાંથી ઉત્સર્જિત પ્રકાશની તીવ્રતા કેટલી હશે?NEET 2022 Easy
- જ્યારે એક પોલરોઇડ શીટને બે ક્રોસ્ડ પોલરોઇડ્સની વચ્ચે, એક પોલરોઇડની ધ્રુવીકરણ અક્ષથી \(22.5^{\circ}\) ના ખૂણે મૂકવામાં આવે છે, ત્યારે પ્રસારિત પ્રકાશની તીવ્રતા કેટલી હશે ?(જ્યાં \(I _0\) એ પ્રથમ પોલરોઇડમાંથી પસાર થયા પછીના ધ્રુવીકૃત પ્રકાશની તીવ્રતા છે):NEET 2025 Hard
- એક ગિટારમાં સમાન દ્રવ્યના બનેલા બે તારો \(A\) અને \(B\) જરાક અસમ સ્વરિત છે અને તે \(6\, Hz\) આવૃતિનો સ્પંદ ઉત્પન્ન કરે છે જ્યારે \(B\) માં તણાવને જરાક ઘટાડવામાં આવે છે, આ સ્પંદની આવૃતિ વધીને \(7 \,Hz\) થાય છે જો \(A\) ની આવૃતિ \(530\, Hz\) હોય તો \(B\) ની મૂળ આવૃતિ \(.........Hz\) હશેNEET 2020 Hard
- પોટેન્શિયોમીટર એ \(EMF\) ના માન્ય માપન માટે એક સચોટ અને બહુમુખી ઉપકરણ છે, કારણ કે, આ પદ્ધતિમાં શેનો સમાવેશ થાય છે?NEET 2017 Easy
More PYQs from NEET
- નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
A. સુકોષકેન્દ્રીય રીબોઝોમ 80S પ્રકારના છે અને આદિકોષકેન્દ્રીય રીબોઝોમ 70S પ્રકારના છે.
B. દરેક રીબોઝોમ બે ઉપ-એકમો ધરાવે છે.
C. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 40S છે, જ્યારે 70S ના બે ઉપ-એકમો 50S અને 30S છે.
D. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 20S છે અને 70S ના બે ઉપ-એકમો 50S અને 20S છે.
E. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 30S છે અને 70S ના બે ઉપ-એકમો 50S અને 30S છે.NEET 2025 Easy - બેન્ઝિનનું ઠારબિંદુ અવનયન અચળાંક \(\left( K _{ f }\right)\) \(5.12\, K\, kg\, mol ^{-1}\) છે.બેન્ઝિનમાં રહેલા એક વિદ્યુત-વિભાજ્ય દ્રાવ્ય ધરાવતા \(0.078\, m\) મોલાલિટીના દ્રાવણ માટે ઠારબિંદુ અવનયન ........\(\,K\) (બે દશાંશ સુધી પૂર્ણાંકમાં મૂકી શકાય)NEET 2020 Medium
- એક નળાકારમાં \(249 \;kPa\) દબાણે અને \(27^{\circ} C\) તાપમાને હાઈડ્રોજન વાયુ ભરેલ છે તો તેની ઘનતા ............. \(kg / m ^{3}\) છે \(\left( R =8.3\, J\, mol ^{-1} K ^{-1}\right)\)NEET 2020 Easy
- મુક્ત પતન કરતા એક પદાર્થ ના પ્રથમ,દ્રિતીય,તૃતીય અને ચોથી સેકન્ડમાં કપાયેલ અંતરોનો ગુણોતર ......... હોય છે.NEET 2022 Medium
- બે વાયુઓ \(A\) અને \(B\) ને અનુક્રમે \(r_A\) અને \(r_B\) ત્રિજ્યાવાળા ગતિશીલ પિસ્ટન ધરાવતા અલગ સિલિન્ડરોમાં સમાન દબાણે ભરવામાં આવે છે. અચળ દબાણે બંને પ્રણાલીઓને ઉષ્માનો સમાન જથ્થો પ્રતિવર્તી રીતે આપતા, વાયુ \(A\) અને \(B\) ના પિસ્ટન અનુક્રમે 16 cm અને 9 cm જેટલા સ્થાનાંતરિત થાય છે. જો તેમની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર સમાન હોય, તો \(\frac{r_A}{r_B}\) ગુણોત્તર ....બરાબર છેNEET 2025 Easy
- નીચે આપેલ સંતુલનોમાં ક્યામાં \(K_p\) અને \(K_c\) સમાન નથી?NEET 2024 Medium