enEnglishguગુજરાતી
NEET · Physics · STD 11 - 10.2 transmission of heat
એક તળાવના લંબચોરસ તળિયાની સપાટીનું ક્ષેત્રફળ \(A\) છે, જેમાં પાણી (ઘનતા \(=\rho,\) વિશિષ્ટ ઉષ્મા \(=s\)) ભરેલું છે જેની બહારની હવાનું તાપમાન \(-26^{\circ} \mathrm{C}\) જેટલું અચળ છે. તળાવમાં પાણી પર બરફના સ્તરની જાડાઈ કોઈ એક સમયે \(x\) છે. બરફની ઉષ્માવાહકતા \({K}\) અને ગલનગુપ્તઉષ્મા \(L\) લેવામાં આવે, તો કોઈ ક્ષણે બરફના સ્તરમાં થતાં વધારાનો દર શેના વડે આપવામાં આવે?
- A \(26 \mathrm{K} / \mathrm{\rho r}(\mathrm{L}-4 \mathrm{s})\)
- B \(26 \mathrm{K} /\left(\rho \mathrm{x}^{2}-\mathrm{L}\right)\)
- C \(26 K /(\rho x L)\)
- D \(26 \mathrm{K} / \mathrm{\rho r}(\mathrm{L}+4 \mathrm{s})\)
Answer & Solution
Correct Answer
(C) \(26 K /(\rho x L)\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{KA} \frac{[0-(-26)]}{\mathrm{x}} \mathrm{dt}=\mathrm{A}(\mathrm{dx}) \rho \mathrm{L} \) \(\Rightarrow \frac{\mathrm{dx}}{\mathrm{dt}}=\frac{26 \mathrm{K}}{\rho \mathrm{Lx}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો:
યાદી-I (વિદ્યુતચુંબકીય તરંગ) યાદી-II (ઉત્પાદન) (A) માઇક્રોવેવ (I) પરમાણુઓમાં ઇલેક્ટ્રોન જ્યારે ઉચ્ચ ઊર્જા સ્તરમાંથી નીચા ઊર્જા સ્તરમાં જાય છે ત્યારે પ્રકાશનું ઉત્સર્જન કરે છે (B) દ્રશ્ય પ્રકાશ (II) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય (C) ગામા કિરણો (III) પરમાણુઓ અને અણુઓનું કંપન (D) પાર-રકત કિરણો (IV) કલીસ્ટ્રોન વાલ્વ અથવા મેગ્નેટ્રોન-વાલ્વ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Easy - એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે \(1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s\) અને \(1.28\; s\) તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?NEET 2020 Medium
- નીચે દર્શાવેલ આકૃતિ મુજબ બળદગાડાનું પૈડુ એક લેવલ (સમથલ) રસ્તા ઉપર ગબડે છે. દર્શાવેલ દિશામાં જો તેની રેખીય ઝડપ \(v\) હોય તો નીચેનામાંથી ક્યો વિકલ્પ સાચો છે? \((P\) અને \(Q\) ક્રમશઃ પૈડાનું સૌથી ઉંચુ અને નીચુ બિંદુ દર્શાવે છે.)
NEET 2024 Medium - બે કોપરના પાત્ર \(A\) અને \(B\) સમાન પાયાનું ક્ષેત્રફળ પરંતુ અલગ આકાર ધરાવે છે. એક ચોક્કસ સામાન્ય ઊંચાઈ સુધી પાણી ભરતા \(A\) દ્વારા રોકતું કદ \(B\) કરતાં બમણું મળે છે. તો નીચેનામાંથી સાચું વિધાન કયું છે?NEET 2022 Easy
- જેનું કાર્યવિધેય 6.6 eV હોય તેવી ધાતુ માટે, આપાત વિકિરણની નીચેનામાંથી કઈ તરંગલંબાઈઓ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવતી નથી? (પ્લાન્ક અચળાંકને \(6.6 \times 10^{-34} Js\) લો)NEET 2026 Medium
- \(2\,mH\) ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને \(220\,V , 50\,Hz\) ના \(a.c.\) સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _1\) છે. જો પરિપથના \(ac\) સ્ત્રોતને \(220\,V\) ના \(dc\) સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ \(X _2\) થાય છે. \(X _1\) અને \(X _2\) અનુક્રમે કેટલા હશે?NEET 2022 Medium
More PYQs from NEET
- \(T (K)\) પર ડાયમિથાઇલએમાઈનનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{b}}\) અને એસિટિક એસિડનો \(\mathrm{p} \mathrm{K}_{\mathrm{a}}\) અનુક્રમે \(3.27\) અને \(4.77\) છે. તો ડાયમિથાઈલએમોનિયમ એસિટેટ દ્રાવણની \(pH\) માટે સાચો વિકલ્પ શું છે ?NEET 2021 Medium
- \(189\) દળાંક ધરાવતું એક ન્યુક્લિયસ \(125\) અને \(64\) દળાંક ધરાવતા બે ન્યુક્લીયસોમાં વિભાગિત થાય છે. તો અનુક્રમે વિભાજીત ન્યુક્લિયસોની ત્રીજ્યાઓનો ગુણોતર \(......\)હશે.NEET 2022 Medium
- નીચેનામાંથી કયો પાયોનીયર સજીવ તરીકે અનાવૃત્ત ખડકો પર જોવા મળે છે?NEET 2016 Medium
- એમાઇન્સની કેટલીક પ્રક્રિયાઓ આપવામાં આવી છે . નીચેનામાંથી કયું યોગ્ય નથી ?NEET 2013 Hard
- બે ટોરોઈડ \(1\) અને \(2\) માં \(200\) અને \(100 \) આંટા છે જેની સરેરાશ ત્રિજ્યા અનુક્રમે \(40\; \mathrm{cm}\) અને \(20\; \mathrm{cm}\) છે. જો તેમાંથી સમાન પ્રવાહ \(i\) પસાર થતો હોય તો બે લૂપને સમાંતર પસાર થતાં ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?NEET 2019 Medium
- નીચેનામાંથી કયું સમીકરણ વસ્તીના વરહલસ્ટ-પર્લ લોજિસ્ટિક વૃદ્ધિને રજૂ કરે છે?NEET 2025 Easy