NEET · Physics · STD 11 - 6. system of particles and rotational motion
એક તકતી અને એક ગોળાની ત્રિજયા સમાન પણ દ્રવ્યમાન જુદા છે તે સમાન ઊંચાઇ અને લંબાઇના બે ઢાળ પરથી ગબડે છે. બેમાંથી કયો પદાર્થ તળિયે પહેલો પહોંચશે?
- A ગોળો
- B બંને એક જ સમયે પહોંચશે.
- C તેમના દ્રવ્યમાનો પર આધાર રાખે છે.
- D તકતી
Answer & Solution
Correct Answer
(A) ગોળો
Step-by-step Solution
Detailed explanation
Time taken by the body to reach the bottom when it rolls down an inclined plane without slipping is given by \(t = \sqrt {\frac{{2l\left( {1 + \frac{{{k^2}}}{{{R^2}}}} \right)}}{{g\sin \theta }}} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વાહન \(x\)નું અડધું અંતર \(v\) ઝડપથી અને બાકીનું અંતર \(2 v\) ઝડપથી કાપે છે. તેની સરેરાશ ઝડપ \(........\) છે.NEET 2023 Medium
- ખેંચાયેલી દોરીનું પ્રારંભિક તાણાવ બમણું કરવામાં આવે તો દોરીને સમાંતર લંબગત તરંગની પ્રારંભિક અને અંતિમ ઝડપોનો ગુણોતર\(.......\) હશે.NEET 2022 Easy
- એક કણ કે જેનો સ્થાન સદીશ \(2 \hat{ k }\, m\) છે તેના પર ઉદગમ બિંદુની સાપેક્ષે જ્યારે \(3 \hat{ j }\, N\) બળ લાગે ત્યારનું ટોર્ક કેટલું હશે?NEET 2020 Easy
- શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપને એકમ ગણવામાં આવે છે. જો સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવા પ્રકાશને 6 min 40 s સમય લાગતો હોય, તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર નવા એકમમાં કેટલું હશે?NEET 2026 Medium
- એક બેરોમિટરમાં \(760 \;kg / m ^{3}\) ઘનતા ધરાવતા પ્રવાહીથી બનાવેલ છે જો મરકયુરી બેરોમિટર \(76 \;cm\) અવલોકન દર્શાવે તો આ પ્રવાહીના સ્તંભની ઊંચાઈ (\(m\) માં) શોધો (મરકયુરીની ઘનતા \(\left.=13600 \;kg / m ^{3}\right)\)NEET 2020 Easy
- ચાર કથનો આપેલા છે (A દળાંક છે) :
A. ન્યુક્લિયસનું કદ \(A^{1/3}\) ના સમપ્રમાણમાં છે.
B. ન્યુક્લિયસનું કદ A ના સમપ્રમાણમાં છે.
C. પરમાણુ અને તેના ન્યુક્લિયસના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
D. ન્યુક્લિયસના દળ અને તેના ઘટકોના દળના તફાવતને દળ ક્ષતિ કહે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2026 Medium
More PYQs from NEET
- આપેલી આકૃતિમાં, કયા ઘટકમાં પાતળી બાહ્ય દીવાલો અને અતિશય જાડી આંતરિક દીવાલો હોય છે?
NEET 2024 Medium - જેનું કાર્યવિધેય 6.6 eV હોય તેવી ધાતુ માટે, આપાત વિકિરણની નીચેનામાંથી કઈ તરંગલંબાઈઓ માટે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉદ્ભવતી નથી? (પ્લાન્ક અચળાંકને \(6.6 \times 10^{-34} Js\) લો)NEET 2026 Medium
- હરિતકણમાં ગોઠવાયેલી ચપટી પટલમય કોથળીઓ એકબીજા પર ગોઠવાઈને જે રચનાઓ બનાવે છે, તે છે:NEET 2015 Medium
- તણાવની પરિસ્થિતિમાં નીચેના પૈકી ક્યો અંત: સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે મનુષ્યના યકૃતમાં ગ્લાયકોજિનો-લિસિસને ઉતેજિત કરે છે ?NEET 2014 Medium
- જલીય દ્રાવણમાં મિથાઈલ વિસ્થાપન એમાઇન્સની બેઝિક પ્રબળતા ની યોગ્ય ક્રમ કયો છે ?NEET 2019 Medium
- \( + \lambda \,C/m\) અને \( - \lambda \,C/m\)ના બે સમાંતર અનંત રેખીય વિધુતભારો કે જે રેખીય વિજભાર ઘનતા ધરાવે છે તેઓને મુક્ત અવકાશમાં એક બીજાથી \(2R\) અંતરે મુકેલ છે. આ બે રેખીય વિજભારની મધ્યમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે ?NEET 2019 Medium