NEET · Physics · STD 11 - 11. thermodynamics
એક થર્મોડાયનેમિક તંત્ર \(a b c d a\) ચક્રીય પ્રકિયામાંથી પસાર થાય છે. વાયુ દ્વારા થવું \(b c\) દરમિયાન થતું કાર્ય . . . . . . છે.

- A \(30 \mathrm{~J}\)
- B \(-90 \mathrm{~J}\)
- C \(-60 \mathrm{~J}\)
- D Zero
Answer & Solution
Correct Answer
(D) Zero
Step-by-step Solution
Detailed explanation
Path \(b c\) is an isochoric process. \(\therefore \quad\) Work done by gas along path \(b c\) is zero.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(\vec V\) વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો સદિશ ત્રિકોણ \(PQR\) વડે દર્શાવેલ છે. આ કણનો વેગ ....
NEET 2019 Medium - \(l\) લંબાઈના એક હલકા સળિયાનાં બંને છેડે \(m_1 \) અને \(m_2\) દ્રવ્યમાનના પદાર્થો લગાડેલાં છે. આ સળિયાને લંબ તથા તેના દ્રવ્યમાનકેન્દ્રની અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?NEET 2016 Medium
- પ્રકાશના ક્યાં રંગની તરંગ લંબાઈ મહત્તમ છે?NEET 2019 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, 'L' લંબાઈ અને 'm' રેખીય દળ ઘનતા ધરાવતા પાતળા તારને 'C' કેન્દ્ર ધરાવતા વર્તુળાકાર વલય (x-y સમતલ) માં વાળવામાં આવે છે. વલયની yy'-અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા __________ થશે.
NEET 2026 Hard - પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ \(v\) છે. જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા ચાર ગણી અને સમાન દળ ઘનતા ધરાવતા એક બીજા ગ્રહની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ \(.....\) છે.NEET 2021 Medium
- એક ટાવરની ટોચ પરથી એક દડાને \(20\; m / s\) ના વેગથી શિરોલંબ દિશામાં નીચે તરફ ફેંકવામાં આવે છે થોડાક સમય બાદ તે ભોય તળિયાને \(80\, m / s\) ના વેગથી અથડાય છે આ ટાવરની ઊંચાઈ .............. \(m\) છે \(\left( g =10\, m / s ^{2}\right)\)NEET 2020 Easy
More PYQs from NEET
- નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો :
સૂચિ \(I\) સૂચિ \(II\) (a) એપ્ટેનોડાઈટ્સ (i) ફ્લાઈંગ ફોક્સ (b) ટેરોપસ (ii) એન્જલ ફિશ (c) ટેરોફાયલમ (iii) લેમ્પ્રી (d) પેટ્રોમાયઝોન (iv) પેન્ગ્વિન NEET 2020 Easy - વંદાના સંદર્ભમાં નીચેના સ્તંભોને જોડીને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ \(I\) કોલમ \(II\) (a) ખોરાકના કણોનું દળવું (i) યકૃતિય અંધનાલો (b) જઠર રસનો સ્ત્રાવ કરવો (ii) \(10^{\text {th }}\) ખંડ (c) \(10\) જોડ (iii) પેશણી (d) પુચ્છશૂળ (iv) શ્વસનછિદ્રો (v) પક્ષવત્ સ્નાયુઓ NEET 2020 Medium - પ્રકિયા ને ધ્યાન માં લો \(CH_3CH_2CH_2Br + NaCN \to \)\(CH_3CH_2CH_2CN+ NaBr\) પ્રકિયા શેમાં જડપી થશે ?NEET 2016 Hard
- મહાબીજાણુધાની કોની બરાબર છે ?NEET 2013 Medium
- \(2.1\; cm \) લંબાઇ અને \(1.25\; cm \) પહોળાઇ ધરાવતા \(250\) આંટાવાળા \(85\;\mu A\) પ્રવાહધારીત લંબચોરસ ગૂંચળું છે અને તેને \(0.85\; T\) ચુંબકીયક્ષેત્રમાં મૂકેલ છે. ગૂંચળાને ટોર્ક વિરુધ્ધ \(180^o \) ફેરવવા માટે કેટલું કાર્ય (\(\mu J\) માં) કરવું પડે?NEET 2017 Medium
- અંગીકાઓ કે જેનો સમાવેશ અંતઃપટલમય તંત્રમાં થાય છે :NEET 2021 Medium