NEET · Physics · STD 12 - 8. Electromagnetic waves
એક સંધારકની સંધારકતા \('C'\) ને \(V\) વોલ્ટના \(a.c.\) ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે, જ્યાં \(\mathrm{V}=\mathrm{V}_{0} \sin \omega \mathrm{t}.\) સંધારકની પ્લેટો વચ્ચે સ્થાનાંતરીય પ્રવાહ \(....\) મુજબ આપી શકાય.
- A \( {I}_{ {d}}={V}_{0} \omega {Ccos} \omega {t}\)
- B \(I_{d}=\frac{V_{0}}{\omega C} \cos \omega t\)
- C \(I_{d}=\frac{V_{0}}{\omega C} \sin \omega t\)
- D \(I_{d}=V_{0} \omega C \sin \omega t\)
Answer & Solution
Correct Answer
(A) \( {I}_{ {d}}={V}_{0} \omega {Ccos} \omega {t}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{q}=\mathrm{CV}\) \(\frac{\mathrm{dq}}{\mathrm{dt}}=\frac{\mathrm{CdV}}{\mathrm{dt}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(55.3\,m\) લંબાઈ અને \(25\,m\) ની પહોળાઈ ધરાવતા એક લંબચોરસ ક્ષેત્રનું (\(m^{2}\) માં), સાચા સાર્થક અંકોમાં \(rounding\; off\) (પૂર્ણાંકમાં સન્નીકટન) કર્યા બાદ, ક્ષેત્રફળ ........... થશે.NEET 2022 Easy
- ઇલેક્ટ્રોનની સમાન ચુંબકીય ક્ષેત્ર \(B\) માં ક્વોન્ટમિત ગતિ માટેનું એક મોડેલ દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની કક્ષામાંથી પસાર થતો પ્રવાહ \(n(h / e)\) છે, જ્યાં \(n\) એક પૂર્ણાંક છે, \(h\) પ્લાન્કનો અચળાંક છે અને \(e\) ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય છે. આ મોડેલ અનુસાર, તેની નિમ્નતમ ઊર્જા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે (જ્યાં \(m\) ઇલેક્ટ્રોનનું દળ છે)?NEET 2025 Hard
- વિધુતચુંબકીય તરંગમાં સૌથી નાની તરંગ લંબાઇ નીચેનામાંથી કોની છે ?NEET 2020 Easy
- ઓરડાના તાપમાને તેલની ટાંકીમાં પડતા \(5\,mm\) ત્રિજ્યાના તાંબાના બોલનો ટર્મિનલ વેગ \(10\,cm-s ^{-1}\) છે. જો ઓરડાના તાપમાને તેલની સ્નિગ્ધતા \(0.9\,kg\,m ^{-1}s ^{-1}\) હોય, તો શ્યાનતા બળ કેટલું હશે?NEET 2022 Easy
- હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન માટે પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા \(0.51 \mathring A\) અને ધરા અવસ્થાની ઉર્જા \(-13.6\; eV\) છે. જો હાઇડ્રોજન પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનને મ્યુઓન (\(\mu^{-}\)) [ઇલેક્ટ્રોન જેટલો વિજભાર અને દળ\(=207 \mathrm{m}_{e}\)] વડે બદલવામાં આવે તો, હવે બોહરની પ્રથમ કક્ષાની ત્રિજ્યા અને ધરા અવસ્થાની ઉર્જા કેટલી થશે?NEET 2019 Hard
- \(R \) ત્રિજયાની શિરોલંબ લૂપમાં \(m\) દ્રવ્યમાનના કોઇ પદાર્થને કેટલા લઘુતમ વેગથી દાખલ કરાવવો જોઇએ કે જેથી તે લૂપમાં સંપૂર્ણ દાખલ થઇ શકે?NEET 2016 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : પવન અને પાણી પરાગિત પુષ્પો વધુ રંગીન હોતા નથી અને મધુરસ (નેક્ટર) ઉત્પન્ન કરતા નથી.
કારણ (R) : પવન અને પાણી પરાગિત પુષ્પોમાં, પુષ્પો પ્રચુર માત્રામાં પરાગરજ ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I:\) અંતરારંભી અને બહિરારંભી વનસ્પતિ દેહમાં દ્વિતીયક જલવાહક પેશીની સ્થિતિનું વર્ણન કરવા માટે ઘણીવાર ઉપયોગમાં લેવાતા શબ્દો છે.
વિધાન \(II:\) બહિરારંભી સ્થિતિ એ મૂળતંત્રનું સૌથી સામાન્ય લક્ષણ છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2023 Hard - નીચેનામાંથી કયા કાર્યાત્મક જૂથમાં મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે ફિનોલની પ્રક્રિયા આખરે રજૂ કરે છેNEET 2015 Hard
- એસિડિક માધ્યમમાં \(H_2O_2\) એ \(Cr_2O_7^{2-}\) માં રૂપાંતર કરે છે, જેમાં બે \((-O-O-)\) બંધ છે. \(CrO_5\) માં \(Cr\) ની ઓક્સિડેશન અવસ્થા ........... થશે.NEET 2014 Hard
- સમતાપીય પરિસ્થિતી હેઠળ, એક આદર્શ વાયુના અપ્રતિવર્તિય વિસ્તરણ (irreversible expansion) માટે, સાચો વિકલ્પ શું છે ?NEET 2021 Medium
- સ્તંભ\(-I\) માં ઝેનોન સંયોજનોને સ્તંભ\(-II\) માં તેના બંધારણો સાથે જોડો અને સાચો કોડ (સંકેત) નકકી કરો.
કોડ : \((a) \quad (b)\quad (c) \quad (d)\)સ્તંભ\(-I\) સ્તંભ\(-II\) \((a)\) \(\mathrm{XeF}_{4}\) \((i)\) પિરામિડલ \((b)\) \(\mathrm{XeF}_{6} \) \((ii)\) સમતલીય સમચોરસ \((c)\) \(\mathrm{XeOF}_{4}\) \((iii)\) વિકૃત અષ્ટફલક \((d)\) \(\mathrm{XeO}_{3} \) \((iv)\) સમચોરસ પિરમિડલ NEET 2019 Hard