NEET · Physics · STD 12 - 8. Electromagnetic waves
એક સમતલીય વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર \(B_{y}=2 \times 10^{-7} \sin \left(\pi \times 10^{3} x+3 \pi \times 10^{11} t\right) \;T\) હોય તો તેની તરંગલંબાઈ શોધો
- A \(\pi \times 10^{-3} \;m\)
- B \(\pi \times 10^{3} \;m\)
- C \(2 \times 10^{-3} \;m\)
- D \(2 \times 10^{3} \;m\)
Answer & Solution
Correct Answer
(C) \(2 \times 10^{-3} \;m\)
Step-by-step Solution
Detailed explanation
\(B_{y}=2 \times 10^{-7} \sin \left(\pi \times 10^{3} x+3 \pi \times 10^{11} t \right) T\) General equation of magnetic field vector
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ \(v\) છે. જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા ચાર ગણી અને સમાન દળ ઘનતા ધરાવતા એક બીજા ગ્રહની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ \(.....\) છે.NEET 2021 Medium
- બરફનો એક ટુકડો \(h\) ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત \(\frac{1}{4}\) ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય (\(km\) માં) કેટલું હશે? [બરફની ગલનગુપ્ત ઉષ્મા \(3.4 \times 10^5\; J/kg\) તથા \(g=10\; N/kg \)]NEET 2016 Hard
- એક \(i\) પ્રવાહનું વહન કરતા વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ભાગમાં વિભાજિત કરેલ છે. તે વર્તુળાકાર લૂપની ત્રિજ્યા \(R\) છે. તો કેન્દ્ર \(P\) આગળ કુલ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
NEET 2019 Medium - અનુક્રમે \(10\,kg\) અને \(20\,kg\) દળ ધરાવતા બે વસ્તુઓને \(10\,m\) લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતા દઢ સળિયા વડે જોડવામાં આવેલા છે. \(10\,kg\) દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર\(.....\)NEET 2022 Medium
- \(ac\) ઉદગમનો મહત્તમ \((peak)\) વોલ્ટેજ\(......\) ને બરાબર હોય.NEET 2022 Easy
- કોઇ પ્રવાહીની લંબચોરસ પાતળા સ્તરને \(4 \;cm \times 2\;cm\) માંથી વધારીને \(5\;cm \times 4\; cm \) કરવામાં આવે છે. જો આ પ્રક્રિયામાં કરવું પડતું કાર્ય \(3 \times 10^{-4} \;J \) હોય, તો પ્રવાહીના પૃષ્ઠતાણનું મૂલ્ય (\(Nm^{-1}\) માં) કેટલું હશે?NEET 2016 Medium
More PYQs from NEET
- સરેશાશ \(10\,m\) ની ત્રિજ્યા ધરાવતી અને \(1000\) આંટા ધરાવતા એક મોટા વર્તુળાકાર ગૂંચળું તેના સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને \(2 \;rad s ^{-1}\) થી ભ્રમણ કરે છે. જે આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના શિરોલંબ ઘટકનું મુલ્ય \(2 \times 10^{-5}\,T\) અને ચુંબકીય અવરોધ \(12.56\,\Omega\) હોય તો મહતમ પ્રેરિત પ્રવાહ \(\dots\dots\dots\;A\) હશે.NEET 2022 Medium
- દ્વિતીય આવર્તના તત્ત્વો માટે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ શોધો.NEET 2019 Medium
- જે રંગઅંધ સ્ત્રી એક એવા પુરૂષ સાથે લગ્ન કરે છે કે જेની માતા રંગઅંધ છે, તો તે સ્ત્રીની સંતતીમાં રંગઅંધતાની શક્યતાઓ કેટલી ?NEET 2022 Medium
- નીચે આપેલ અર્ધકોષનો emf ગણો :
\(Pt ( s )\left| H _2(g, 2 atm)\right| HCl ( aq , 0.02 M )\)
\(E_{ H _2 / H ^{+}}^{\circ}=0 V\)
\(\left(\right.\) આપેલ છે : \(\left.\frac{2.303 R T}{F}=0.059, \log 2=0.3010\right)\)NEET 2026 Medium - વાયુકોષ્ઠોમાં ઓક્સિહિમોગ્લોબીન બનવા માટેની અનુકૂળ સ્થિતિ પસંદ કરો.NEET 2021 Medium
- સરળ આવર્ત ગતિ કરતાં એક કણના સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત .......... છેNEET 2020 Easy