ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 8. Electromagnetic waves

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ કે જે \(x-\)દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર \((E)\) અને ચુંબકીયક્ષેત્ર \((B)\) માટે સાચી શક્ય દિશાઓ આપે છે?

  1. A \(\hat{j}+\hat{k}, \hat{j}+\hat{k}\)
  2. B \(-\hat{j}+\hat{k},-\hat{j}-\hat{k}\)
  3. C \(\hat{j}+\hat{k},-\hat{j}-\hat{k}\)
  4. D \(-\hat{j}+\hat{k},-\hat{j}+\hat{k}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(-\hat{j}+\hat{k},-\hat{j}-\hat{k}\)

Step-by-step Solution

Detailed explanation

Wave in \(x\) direction \(C=\vec{E} \times \vec{B}\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app