NEET · Physics · STD 11 - 4.1 newtons laws of motion
એક સમક્ષિતિજ બળ \(10 \mathrm{~N}\) બ્લોક \(A\) પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(2 \mathrm{~kg}\) અને \(3 \mathrm{~kg}\) છે. બ્લોક ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. બ્લોક \(A\) દ્વારા બ્લોક \(B\) પર લાગતું બળ.... છે:

- A \(4 \mathrm{~N}\)
- B \(6 \mathrm{~N}\)
- C \(10 \mathrm{~N}\)
- D શૂન્ય
Answer & Solution
Correct Answer
(B) \(6 \mathrm{~N}\)
Step-by-step Solution
Detailed explanation
\(F=\left(M_1+M_2\right) a\) \(a=\frac{10}{2+3}=2 \mathrm{~ms}^{-2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(A\) ક્ષેત્રફળ અને બે પ્લેટો વચ્ચેનું અંતર \(d\) ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટર આપેલ છે તેમાં સમાન ક્ષેત્રફળ ધરાવતા અને \(\frac{d}{2}\) જેટલી જાડાઈ અને ડાઈ ઇલેક્ટ્રીક અચળાંક \(K = 4\) ધરાવતો સ્લેબ દાખલ કરતાં મળતા નવા કેપેસિટન્સ અને જૂના કેપેસિટન્સનો ગુણોત્તર શોધો.
NEET 2020 Medium - \(m \) દળના એક પૈડા પર વ્યાસના બે વિરુધ્ધ બિંદુઓ પર \(+q\) અને \( -q\) વિદ્યુતભાર છે. એક ખરબચડા ઢળતા પાટિયા પર શિરોલંબ વિદ્યુતક્ષેત્ર \(E\) ની હાજરીમાં તે સંતુલનમાં રહે છે. તો \(E\) નું મૂલ્ય
NEET 2017 Hard - નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઊષ્માનું શોષણ કે ઉત્સર્જન કઈજ થતું નથી ?NEET 2019 Easy
- \(1\, kg \) દળના એક દડાને ઉર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે છે. જે \(3 \,seconds\) બાદ જમીન પર પરત ફરે છે. બીજા દડાને ઉર્ધ્વ સાથે \(60^o\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તે પણ જમીન પર પરત ફરતા પહેલા તેટલો જ સમય હવામાં રહે છે. આ બંને ઊંચાઈઓનો ગુણોત્તર કેટલો થાય?NEET 2017 Medium
- એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ \(A,\) તેનું કેપેસિટન્સ \(C\) અને પ્લેટો વચ્ચેનું અંતર \(d\) છે.જેમાં \(K_1,K_2,K_3\) અને \(K_4\) ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા ચાર ડાઇઇલેકિટ્રકોના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલાં છે.જો કોઇ એક જ ડાઇઇલેકિટ્રક પદાર્થને વાપરતાં તેટલું જ કેપેસિટન્સ \( C\) મળે,તો ડાઇઇલેકિટ્રક અચળાંક \( K=\) ________
NEET 2016 Medium - બે એકસરખા વિદ્યુતભારિત વાહક ગોળાઓ \(A\) અને \(B\) ના કેન્દ્રો ચોક્કસ અંતરે અલગ રાખેલા છે. દરેક ગોળા પરનો વિદ્યુતભાર \(q\) છે અને તેમની વચ્ચેનું અપાકર્ષણ બળ \(F\) છે. એક ત્રીજો એકસરખો વિદ્યુતભાર રહિત વાહક ગોળો સૌપ્રથમ ગોળા \(A\) ના સંપર્કમાં લાવવામાં આવે છે અને પછી \(B\) ના સંપર્કમાં અને છેલ્લે બંનેથી દૂર કરવામાં આવે છે. ગોળાઓ \(A\) અને \(B\) વચ્ચેનું નવું અપાકર્ષણ બળ નીચેનામાંથી કયું હશે? (\(A\) અને \(B\) ની ત્રિજ્યાઓ વિભાજન અંતરની સરખામણીમાં નગણ્ય છે જેથી તેમની વચ્ચેના બળની ગણતરી કરવા માટે તેમને બિંદુવત વિદ્યુતભારો ગણી શકાય)NEET 2025 Easy
More PYQs from NEET
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ડાયપોલને વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તે કઈ દિશામાં ગતિ કરશે?
NEET 2021 Medium - જેમ તાપમાન વધે તેમ વિદ્યુતકિય અવરોધ ......NEET 2022 Easy
- જાસૂદ, તુલસી, સૂર્યમુખી, રાઈ, સપ્તપર્ણી, જામફળ, આંકડો અને કરેણ (ઓલિએન્ડર) પૈકી કેટલા વનસ્પતિઓમાં સંમુખ પર્ણવિન્યાસ હોય છે?NEET 2013 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (a) હૃદય (i) એરિથ્રોપોએટિન (b) મૂત્રપિંડ (ii) આલ્ડોસ્ટેરોન (c) જઠર-આંત્રીય માર્ગ (iii) એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર (d) એડ્રિનલ બાહ્યક (iv) સિક્રેટિન NEET 2025 Medium - સાચાં વિધાનો ઓળખો:
\(A\). વાતછિદ્રો એ લેન્સ આકારના છિદ્રો છે જે વાયુઓની આપ-લે માટે પરવાનગી આપે છે.
\(B\). ઋતુની શરૂઆતમાં બનતી છાલને સખત છાલ કહેવાય છે.
\(C\). છાલ એ એક તકનીકી શબ્દ છે જે વાહક કેમ્બિયમની બહારના તમામ પેશીઓનો ઉલ્લેખ કરે છે.
\(D\). છાલ એટલે બાહ્યવલ્ક અને દ્વિતીયક અન્નવાહક પેશી.
\(E\). ત્વક્ષેધા જાડાઈમાં એક સ્તરીય હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - \(2-\)બ્રોમો પેન્ટનની ડિહાઈડ્રોહેલોજીનેશન પ્રક્રિયામાં મુખ્ય નીપજ પેન્ટ\(-2-\)ઈન બને છે. આ બનતી નિપજ આધારિત છે તે \(....\,.\)NEET 2021 Medium