ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ \(A,\) તેનું કેપેસિટન્સ \(C\) અને પ્લેટો વચ્ચેનું અંતર \(d\) છે.જેમાં \(K_1,K_2,K_3\) અને \(K_4\) ડાઇઇલેકિટ્રક અચળાંકવાળા ચાર ડાઇઇલેકિટ્રકોના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલાં છે.જો કોઇ એક જ ડાઇઇલેકિટ્રક પદાર્થને વાપરતાં તેટલું જ કેપેસિટન્સ \( C\) મળે,તો ડાઇઇલેકિટ્રક અચળાંક \( K=\) ________

  1. A \(\frac{2}{K} = \frac{3}{{{K_1} + {K_2} + {K_3}}} + \frac{1}{{{K_4}}}\;\;\;\;\)
  2. B \(\;\frac{1}{K} = \frac{1}{{{K_1}}} + \frac{1}{{{K_2}}} + \frac{1}{{{K_3}}} + \frac{3}{{2{K_4}}}\)
  3. C \(K=K_1+K_2+K_3+3K_4\)
  4. D \(K=\) \(\frac{2}{3}\left[ {{K_1} + {K_2} + {K_3}} \right] + 2{K_4}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\frac{2}{K} = \frac{3}{{{K_1} + {K_2} + {K_3}}} + \frac{1}{{{K_4}}}\;\;\;\;\)

Step-by-step Solution

Detailed explanation

Here, \(C_{1}=\frac{2 \varepsilon_{0} k_{1} A}{3 d}, C_{2}=\frac{2 \varepsilon_{0} k_{2} A}{3 d}\) \(C_{3}=\frac{2 \varepsilon_{0} k_{3} A}{3 d}, C_{4}=\frac{2 \varepsilon_{0} k_{4} A}{d}\)
Same subject
Explore more questions on app