NEET · Physics · STD 12 - 2. Electric potential and capacitance
એક સમાંતર પ્લેટ કેપેસીટર (સંધારક) ની પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં સમાંગ વિધુતક્ષેત્ર \('\overrightarrow{\mathrm{E}}'\) પ્રવર્તે છે, જે પ્લેટો વચ્ચેનું અંતર \('d'\) અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ \('A'\) હોય તો સંધારકમાં સંગ્રહિત ઊર્જા \(......\) છે.\(\left(\varepsilon_{0}=\right.\) શૂન્યાવકાશની પરમીટીવીટી\()\)
- A \(\frac{1}{2} \varepsilon_{0} \mathrm{E}^{2}\)
- B \(\varepsilon_{0} \mathrm{EAd}\)
- C \(\frac{1}{2} \varepsilon_{0} E^{2} \mathrm{Ad}\)
- D \(\frac{\mathrm{E}^{2} \mathrm{Ad}}{\varepsilon_{0}}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{1}{2} \varepsilon_{0} E^{2} \mathrm{Ad}\)
Step-by-step Solution
Detailed explanation
Energy \(=\) Energy density \(\times\) volume \(=\frac{1}{2} \varepsilon_{0} E^{2} A d\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10 \mu \mathrm{F}\) સંધારકતા ધરાવતા સંધારકને \(210 ~V\), \(50\) \(Hz\)નl ઉદૂગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. પરિપથમાં મહતમ (પીક) પ્રવાહ લગભગ. . . . . . .થશે. \((\pi=3.14)\)
NEET 2024 Medium - ક્રિકેટ બોલને ખેલાડી દ્વારા \(20\,m/s\) ની ઝડપે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની ગતિ દરમિયાન બોલ દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ \(........\,m\) છે. \(\left( g =10\,m / s ^2\right)\)NEET 2022 Easy
- કોઇ એક રેડિયોએકિટવ પદાર્થ માટે અર્ધઆયુ \(10\) મિનિટ છે. જો પ્રારંભમાં ન્યુકિલયસોની સંખ્યા \( 600 \) હોય, તો \(450\) ન્યુકિલયસોના ક્ષય માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?NEET 2018 Medium
- સમાન વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow {\;E} \) ની અસર નીચે સમક્ષિતિજ \(q\) વીજભારિત એક રમકડાંની કાર ઘર્ષણરહિત સપાટ સમક્ષિતિજ સમતલ પર ગતિ કરે છે.બળ \(q \overrightarrow {\;E} \) ના કારણે એક સેકન્ડના ગાળામાં તેનો વેગ \(0\) થી \(6 \,m/s\) વધે છે. આ ક્ષણે આ ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે. આ ક્ષેત્રની અસરમાં આ કાર બે સેકન્ડ ગતિ કરવાનું ચાલુ રાખે છે. \(0\) થી \(3\) સેકન્ડ વચ્ચે રમકડાની આ કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ અનુક્રમે કેટલી હશે?NEET 2018 Hard
- \(m_1\) દ્રવ્યમાન અને \( L\) લંબાઇની સમાન આડછેદવાળી દોરીને દઢ આધાર પરથી શિરોલંબ લટકાવેલ છે. આ દોરીને મુકત છેડે \(m_2 \) દ્રવ્યમાનનો બ્લોક જોડેલો છે. દોરીના મુકત છેડા પર \(\lambda_1 \) તરંગલંબાઇવાળા લંબગત સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે તે દોરીના ઉપરના છેડે પહોંચે તેમાં સ્પંદની તરંગલંબાઈ \(\lambda_2\) થાય છે. \(\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}\) નો ગુણોત્તર કેટલો થાય?NEET 2016 Hard
- ખેંચાયેલી દોરીનું પ્રારંભિક તાણાવ બમણું કરવામાં આવે તો દોરીને સમાંતર લંબગત તરંગની પ્રારંભિક અને અંતિમ ઝડપોનો ગુણોતર\(.......\) હશે.NEET 2022 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી કયું જલીય દ્રાવણ સૌથી ઊંચો ઉત્કલનબિંદુ દર્શાવશે?NEET 2025 Medium
- મોલેક્યુલર જિનેટિક્સનો કેન્દ્રીય ગુરુ કહે છે કે આનુવંશિક માહિતી નો ક્રમ શું છે?NEET 2016 Medium
- આલ્કીન \(A\) એ \(\mathrm{O}_{3}\) અને \(\mathrm{Zn}-\mathrm{H}_{2} \mathrm{O}\) સાથે પ્રકિયા કરવા પર પ્રોપેનોન અને ઇથાનાલ બંને સમાન ગુણોતર માં મળે છે \(HCl\) નો આલ્કીન માં ઉમેરો \(A\) એ \(B\) મુખ્ય નીપજ તરીકે મળે છે .તો નીપજ \(B\) નું બંધારણ શુ હશે ?NEET 2019 Hard
- પેશી સંવર્ધન પ્રયોગોમાં, મધ્યપર્ણ કોષોને સંવર્ધન માધ્યમમાં કિણક(કેલસ) બનાવવા મૂકવામાં આવે છે. આ ઘટનાને કહેવાય -NEET 2023 Medium
- નીચે પૈકી વિધાનોમાંથી કયું ખોટું છે ?NEET 2021 Medium
- અનાજના બીજમાં, ભ્રૂણપોષનું સૌથી બહારનું આવરણ ભ્રૂણથી પ્રોટીનયુક્ત સ્તર દ્વારા અલગ પડે છે, જેને _______ કહે છે.NEET 2025 Easy