ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 3. current electricity

એક સમાંતર જોડાણ કે જે સમાન લંબાઈના, સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને સમાન દ્રવ્યના ચાર તારોનું બનેલું છે. તેની અસરકારક અવરોધ \(0.25\, \Omega\) છે. જો તેઓને શ્રેણીમાં જોડવામાં આવે તો તેમનો અસરકારક અવરોધ કેટલો થશે ? (\(\Omega\) માં)

  1. A \(0.25\)
  2. B \(0.5\)
  3. C \(1\)
  4. D \(4\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(4\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{\mathrm{R}}{4}=.25\) parallel \(\mathrm{R}=1\)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app