ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Physics · STD 12 - 1. Electric charges and fields

એક સમાન અને ઉધર્વ દિશામાં ઉપરની તરફ દિશાનવિત વિદ્યુતક્ષેત્ર \(E\) માં એક ઇલેકટ્રોન સ્થિર અવસ્થામાંથી શિરોલંબ \(h\) અંતર નીચે પડે છે.હવે આ વિદ્યુતક્ષેત્રની દિશા તેનું માન સમાન રાખી ઉંધી કરવામાં આવે છે.આ શિરોલંબ અંતર \(h\) પરની સ્થિર પ્રોટ્રોનને તેમાં પડવા દેવામાં આવે છે.પ્રોટ્રોનને પડતાં લાગતા સમયની સરખામણીમાં ઇલેકટ્રોનને પડતાં લાગતો સમય ......

  1. A નાનો
  2. B \(5\) ગણો મોટો
  3. C સરખો
  4. D \(10\)  ગણો મોટો
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) નાનો

Step-by-step Solution

Detailed explanation

\(h = \frac{1}{2}\frac{{eE}}{m}{t^2}\) \(\therefore \,\,t = \sqrt {\frac{{2hm}}{{eE}}} \)
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app